हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
manek chowk
Manek chowk News
manek chowk
પાથરણા પાથરીને જમવા મજબૂર બન્યા લોકો.... જુઓ સ્વાદના જાણીતા સરનામા માણેકચોકનો નજારો
Watch the view of Manek chowk, The famous place for dinner in Ahmedabad
Mar 16,2023, 15:15 PM IST
Ahmedabad
વેપારી લઘુશંકાએ ગયો અને નોકર દાગીના ભરેલા 2 થેલા અને એકટીવા લઇને થઇ ગયો ફરાર
અમદાવાદના માણેકચોક વિસ્તારમાં સોનાના દાગીના બનાવનાર દુકાનનો કારીગર ₹1.25 કરોડના સોનાના દાગીના લઈ ફરાર થઈ ગયો છે. દુકાન માલિક સાથે કારીગર એક્ટિવામાં બે થેલામાં સોનાના દાગીના લઈ શહેરમાં અલગ અલગ દુકાનોમાં સોનાના દાગીના બતાવી નરોડા આદિશ્રર કેનાલ પાસે પહોંચ્યા હતા. દુકાનમાલિક લઘુશંકા કરવા ગયો ત્યારે કારીગર ₹1.25 કરોડ ભરેલા દાગીનાના બેગ એક્ટિવા પર લઈ ફરાર થઈ ગયો હતો.
Oct 19,2021, 22:21 PM IST
Gujarat Gold Market
Decline In Gold And Silver Buying
Decline In Gold And Silver Buying
Nov 7,2020, 16:55 PM IST
કોંગ્રેસ
Photos : કોંગ્રેસી નેતાઓનું અમદાવાદના ફેમસ માણેકચોકમાં રાત્રિ ભોજન
12 માર્ચે ઐતિહાસિક દાંડી યાત્રાના પ્રારંભના દિવસે જ અમદાવાદમાં કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક મળવા જઈ રહી છે. ત્યારે ટૂંક સમયમાં જ ગાંધી પરિવારમાંથી સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી અમદાવાદ આવી પહોંચશે. ત્યારે કોંગ્રેસ પાર્ટી આ બેઠક થકી ગુજરાતમાં ચૂંટણીનું રણશીંગુ ફૂંકવા જઈ રહી છે. ત્યારે દેશભના કોંગ્રેસના દિગ્ગજ નેતાઓના ગુજરાતમાં ધામા છે. ત્યારે ગઈકાલે થોડો સમય કાઢીને કોંગ્રેસના નેતાઓ અમદાવાદના ફેમસ માણેક ચોકના ખાણીપીણી બજારમાં પહોંચ્યા હતા.
Mar 12,2019, 9:30 AM IST
અમદાવાદ
અમદાવાદની તાકાત હવે સસલા જેવી નહિ, પણ સિંહની ત્રાડ જેવી થઈ
ભારતમાં જ ભાગ્યે જ કોઈ એવું હશે જેને અમદાવાદ અને અમદાવાદીઓને પરચો ન થયો હોય. હાલ ભારતના નક્શામાં મેગા સિટી તરીકે અંકિત થયેલા અમદાવાદના વિકાસ માટે એમ કહી શકાય છે કે, દિવસ કરતા રાત્રે વધુ ફેલાઈ રહ્યું છે. અમદાવાદના વિકાસના કોઈ સીમાડા નથી રહ્યાં. મુંબઈ, બેંગલોર, દિલ્હી જેવું સિટી થવા થનગની રહેલા અમદાવાદમાં હવે બહારથી વસવાટ કરવા આવનારા લોકોની સંખ્યા વધી રહી છે. ભારતના અનેક પ્રાંતોના લોકો માટે અમદાવાદ ફર્સ્ટ ચોઈસ બની રહ્યું છે. અમદાવાદની લાઈફસ્ટાઈલ હંમેશાથી આકર્ષાતી રહી છે. આજે જાણી લો કે, ખાણીપીણી, સેફ્ટી, પહોળા રોડ, વિકાસ વગેરે જેવી બાબતોમાં અમદાવાદમાં એવું તો શું છે કે વિદેશી કંપનીઓની બાજ નજર પણ અમદાવાદ પર રહે છે.
Oct 1,2018, 11:53 AM IST
Trending news
google
Googleની નવી પોલિસી પર વિવાદ, પ્રાઈવેસી પર ઉઠ્યા પ્રશ્નો; બંધ નથી કરી શકતા ટ્રેકિંગ
India vs Pakistan
પાક. સામે ભારતનો 'વિરાટ' વિજય, દુબઈમાં પાકિસ્તાનને પાણી વગર ધોઈ નાખ્યું
ratna jyotish
Gemstone: ધન પ્રાપ્તિ માટે કયો રત્ન ધારણ કરવો જોઈએ? જાણો
Indians deported
અમેરિકાથી વધુ એક વિમાન આવ્યું ભારત, આ વખતે દિલ્હીમાં લેન્ડ થયા 12 ભારતીય
vastu tips
Vastu Tips: ક્યારેય ખિસ્સામાં ન રાખો આ 5 વસ્તુઓ, દુર્ભાગ્ય લાવે છે તેવી માન્યતા
Virat Kohli
કોહલીનો વિરાટ રેકોર્ડ..આવું કરનાર દુનિયાનો પ્રથમ ખેલાડી બન્યો,સચિનનો રેકોર્ડ ધરાશાયી
Virat Kohli
વિરાટે રચ્યો ઈતિહાસ... કોહલીએ તોડ્યો મોહમ્મદ અઝહરુદ્દીનનો 25 વર્ષ જુનો રેકોર્ડ
Hardik Pandya
'બેવડી સદી' સાથે નંબર 1... ભારત-પાકિસ્તાન મેચમાં હાર્દિક પંડ્યાએ બનાવ્યો મહારેકોર્ડ
Sabarmati Central Jail
સાબરમતી સેન્ટ્રલ જેલ આવી વિવાદમાં! કેદીઓ આરામ કરતા હોય તેવો વીડિયો વાયરલ
Business News
6 મહિના સુધી આ બેંકમાંથી પૈસા ઉપાડી શકશે નહીં ગ્રાહકો, ગુજરાતમાં પણ છે શાખા