हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
line
Line News
breaking news
ભરશિયાળે ચોમાસા જેવો માહોલ! લાલ પાણીએ કયા જિલ્લાના લોકોનું જીવન બનાવ્યું નરક?
સુરેન્દ્રનગરમાં તંત્રના પાપે ભરશિયાલે જોમાસા જેવી દશા થઈ...નર્મદા ડેમમાંથી છોડ઼વામાં આવેલા પાણીને કારણે ધોળીધજા ડેમ ઓવરફ્લો થઈ ગયો. અને લાખો લીટર પાણી કોઝ વે પરથી વહી ગયું. તો વડોદરાના ફરતીકુઈ ગામે નર્મદા કેનાલ ઓવરફ્લો થતાં હજારો લીટર પાણી આસપાના ખેતરમાં ફરી વળતા ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું.
Dec 29,2023, 18:36 PM IST
Ahmedabad
અમદાવાદ આખુ લાઇનમાં લાગ્યું, બપોરે ઉંધીયાની તો સાંજે રેસ્ટોરન્ટ્સની બહાર લાઇનો
આજે ઉતરાયણનું પવિત્ર પર્વ જોરશોરથી અમદાવાદીઓએ ઉજવ્યું હતું. પતંગબાજીની મોજ માણી હતી. આખો દિવસ અમદાવાદમાં એ કાપ્યો જ છે અને લપેટ લપેટની બુમો જ સાંભળવા મળી હતી. સાંજ થતા જ પ્રતિબંધિત ચાઇનીઝ તુક્કલનો મેળ નહી પડવાનાં કારણે આતશબાજી કરી હતી. અત્રે નોંધનીય છે કે, આ વખતે પોલીસ દ્વારા ચાઇનિઝ દોરી અને ચાઇનિઝ તુક્કલ પર કડક હાથે કાર્યવાહી કરી હતી.
Jan 14,2022, 23:49 PM IST
Viral Photo
પોતાની જાતને સમજો છો સ્માર્ટ? શોધી બતાવો ત્રાસી લાઈન, મગજ ચકરાવે ચઢી જશે
ઈન્ટરનેટ પર ઘણી એવા સવાલ-જવાબ અને પઝલ જોવા મળે છે જેનો જવાબ શોધવા માટે પરસેવો છૂટી જાય છે. ઘણી વખત આપણ ફોટો જોઈને ભ્રમમાં પડી જઈએ છીએ કે શું આ અસલી છે કે નકલી? ચલો આવો જ એક ફોટો તમને બતાવીએ જેને જોઈને તમે થોડી વાર માટે વિચારમાં પડી જશો.
Dec 16,2021, 21:40 PM IST
line
રાજ્યના પોલીસ બેડામાં બદલીનો દોર, 27 PSI ની બદલી કરવામાં આવી
ગુજરાત પોલીસ બેડામાં તબક્કાવાર બદલીઓનો દોર ચાલી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગઇકાલે જ 15 ડીવાયએસપીની બદલીઓ કરવામાં આવી હતી. આ ઉપરાંત 8 નવા આઇપીએસ અધિકારીઓ પણ ગુજરાત પોલીસને મળ્યા છે. આ તમામ બદલીઓ બાદ હવે 27 પીએસઆઇ (પોલીસ સબ ઇન્સપેક્ટર)ની બદલી કરવામાં આવી છે.
Sep 14,2020, 23:08 PM IST
Trending news
google
Googleની નવી પોલિસી પર વિવાદ, પ્રાઈવેસી પર ઉઠ્યા પ્રશ્નો; બંધ નથી કરી શકતા ટ્રેકિંગ
India vs Pakistan
પાક. સામે ભારતનો 'વિરાટ' વિજય, દુબઈમાં પાકિસ્તાનને પાણી વગર ધોઈ નાખ્યું
ratna jyotish
Gemstone: ધન પ્રાપ્તિ માટે કયો રત્ન ધારણ કરવો જોઈએ? જાણો
Indians deported
અમેરિકાથી વધુ એક વિમાન આવ્યું ભારત, આ વખતે દિલ્હીમાં લેન્ડ થયા 12 ભારતીય
vastu tips
Vastu Tips: ક્યારેય ખિસ્સામાં ન રાખો આ 5 વસ્તુઓ, દુર્ભાગ્ય લાવે છે તેવી માન્યતા
Virat Kohli
કોહલીનો વિરાટ રેકોર્ડ..આવું કરનાર દુનિયાનો પ્રથમ ખેલાડી બન્યો,સચિનનો રેકોર્ડ ધરાશાયી
Virat Kohli
વિરાટે રચ્યો ઈતિહાસ... કોહલીએ તોડ્યો મોહમ્મદ અઝહરુદ્દીનનો 25 વર્ષ જુનો રેકોર્ડ
Hardik Pandya
'બેવડી સદી' સાથે નંબર 1... ભારત-પાકિસ્તાન મેચમાં હાર્દિક પંડ્યાએ બનાવ્યો મહારેકોર્ડ
Sabarmati Central Jail
સાબરમતી સેન્ટ્રલ જેલ આવી વિવાદમાં! કેદીઓ આરામ કરતા હોય તેવો વીડિયો વાયરલ
Business News
6 મહિના સુધી આ બેંકમાંથી પૈસા ઉપાડી શકશે નહીં ગ્રાહકો, ગુજરાતમાં પણ છે શાખા