हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
PAK
IND
103/ 2
(18.1)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
latest update of gujarat
Latest update of gujarat News
forecast gujarat
વરસાદ અને ઠંડી અંગે ઘાતક આગાહી! ફરી ભેગું થશે ચોમાસુ અને શિયાળો, ગુજરાતીઓ પર ઘાત
Gujarat Rinfll Update: ગુજરાતના ખેડૂતોથી લઈને લોકો હવે વરસાદથી ત્રાહિમામ પોકારી ગયા છે. દરેકના મોંઢે એક જ સવાલ છે કે આ વરસાદ હવે જાય તો સારું... દિવાળી સુધી વરસાદ વરસે એવી પૂરી સંભાવનાને પગલે આગામી શિયાળામાં જબરદસ્ત ઠંડી પડે તો પણ નવાઈ નહીં.
Oct 21,2024, 13:03 PM IST
Gujarati News
દવાઓની દુનિયાના 'અંબાણી' બનશે આ પાટીદાર! પટેલે ચારે બાજુ વગાડ્યો ગુજરાતનો ડંકો
રૂ.52,400 કરોડનું માર્કેટ કેપ ધરાવતી ફાર્મા કંપનીના બાહોશ સુકાની છે. આ સાથે જ IIM-ઉદયપુરના બોર્ડ ઓફ ગવર્નર્સના ચેરમેન તરીકેની જવાબદારી પણ તેઓ સંભાળે છે. ફોર્બ્સની યાદી મુજબ આ ગુજરાતી દુનિયાની ટોપ કંપનીઓની યાદીમાં પણ ધરાવે છે સ્થાન.
Jan 1,2024, 12:56 PM IST
gujarat news
વાઈબ્રન્ટમાં નોનવેજ નહીં ભુરિયાઓ ઝાપટશે ઢોકળા-ખમણ, ફાફડા-જલેબી, રોબોટ કરાવશે ચા-પાણી
મહાત્મા મંદિરમાં ઇંડા-નોન વેજ નહીં પીરસાય. વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં માત્ર ગુજરાતી વાનગીઓ જ પીરસાશે. જાણો દેશ-વિદેશથી આવનારા તમામ મહેમાનો માટેનું ખાસ મેન્યૂ...
Jan 1,2024, 8:32 AM IST
gujarat news
એક ઈમેલ આવ્યો અને દોડતી થઈ પોલીસ, અમદાવાદ એરપોર્ટ પર કેમ પડીકે બંધાયા મુસાફરોના જીવ?
ફરી એકવાર અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી મચી ગઈ. મુસાફરોમાં પણ એક પ્રકારનો ખૌફ જોવા મળ્યો. કારણ હતું પોલીસને મળેલો એક ઈમેલ.
Dec 28,2023, 13:42 PM IST
gujarat news
BJP Planning: હવે બોલો કોંગ્રેસ ક્યાંથી જીતે, BJP કર્યું રિવર્સ ટાઈમ ટેબલ
BJP Planning For Lok Sabha Election: 5 વિધાનસભાની ચૂંટણી પૂરી થતાં જ ભાજપ લોકસભાની ચૂંટણી પહેલાં એક્ટિવ મોડમાં આવી ગયું છે. લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ દેશભરમાં મેરેથોન સભાઓ કરશે. તેની શરૂઆત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાએ બંગાળથી કરી છે.
Dec 26,2023, 16:28 PM IST
gujarat news
આવતીકાલે હૈદરાબાદમાં યોજાશે ખાસ કાર્યક્રમ, ફરી એકવાર વાગશે ગુજરાતનો ડંકો
ગુજરાત સરકારના સહકાર, મીઠા ઉદ્યોગ, પ્રિન્ટિંગ અને સ્ટેશનરી, પ્રોટોકોલ (સ્વતંત્ર હવાલો), સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર, ખાદી અને ગ્રામીણ ઉદ્યોગો અને નાગરિક ઉડ્ડયન વિભાગના માનનીય રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્મા હૈદરાબાદ રોડ શૉમાં પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે
Dec 21,2023, 15:57 PM IST
gujarat news
ગુજરાતમાં અત્યાર સુધીમાં કેટલી જમીનમાં થયું છે વાવેતર? આંકડો જાણીને ચોંકી જશો
રેકોર્ડ બ્રેક ભાવ મળતા ચાલુ વર્ષે જીરાનું વાવેતર ગતવર્ષની સરખામણીએ બમણું નોંધાયું હોવાનો કૃષિ મંત્રી રાઘવજી પટેલે દાવો કર્યો છે. જોકે, કુલ કેટલી જમીનમાં અત્યાર સુધીમાં વાવેતર થયું છે એ આંકડો જાણવા જેવો છે.
Dec 21,2023, 15:34 PM IST
gujaratnews
સાડા ત્રણ કલાકની સીક્રેટ બેઠકમાં PM મોદીએ ભૂપેન્દ્ર પટેલને શું કીધું? નવાજૂની થશે
Big Breaking News of Gujarat: આગામી લોકસભાની ચૂંટણી પહેલાં દિલ્લીના દરબારમાં ગુજરાતના મુખ્યમંત્રીની હાજરી. પ્રધાનમંત્રી મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વચ્ચે લગભગ સાડા ત્રણ કલાક સુધી કેમ ચાલી સીક્રેટ મીટિંગ? શું લોકસભાની ચૂંટણી પહેલાં જ ગુજરાતમાં કંઈક નવાજૂની થવાની છે?
Dec 22,2023, 8:48 AM IST
big breaking
જાતિવાદનું ઝેર રાખી ન કરવા દીધો અંતિમ સંસ્કાર, બે દિવસ રઝળતી રહી મહિલાની લાશ
ગુજરાતના વિકાસ મોડલની વાતો થઈ રહી છે અને રોડ-રસ્તા સુધરી રહ્યાં છે. પણ ગુજરાતની માનસિકતા ક્યારે સુધરશે? ગુજરાતના આ ગામમાં બનેલી ઘટના જાણીને તમારું મગજ ફરી જશે...
Dec 21,2023, 10:55 AM IST
ZEE24Kalak Special
આ પિક્ચરમાં દીવો લઈ આરતી કરતા દર્શકો! થિયેટર બહાર ચંપલ કાઢી, સ્ક્રીન પર ચઢાવતા ફૂલ
ન ભુતો...ન ભવિષ્યતિ...એક એવી ફિલ્મ બની જેના જેવી ફિલ્મ ફરી ક્યારેય ન બની શકી. જેને જોવા માટે ગામડેથી શહેર સુધી દોડી આવતા દર્શકો. થિયેટરમાં સર્જાતો હતો મંદિર જેવો માહોલ. સૌ કોઈની આંખો ભીની થઈ જતી અને હાથ જોડીને પુજાપાઠ કરવા લાગતા હતા દર્શકો...બધા થિયેટરોમાં સર્જાતો હતો આવો જ માહોલ...
Dec 17,2023, 12:28 PM IST
Trending news
Hardik Pandya
'બેવડી સદી' સાથે નંબર 1... ભારત-પાકિસ્તાન મેચમાં હાર્દિક પંડ્યાએ બનાવ્યો મહારેકોર્ડ
Sabarmati Central Jail
સાબરમતી સેન્ટ્રલ જેલ આવી વિવાદમાં! કેદીઓ આરામ કરતા હોય તેવો વીડિયો વાયરલ
Business News
6 મહિના સુધી આ બેંકમાંથી પૈસા ઉપાડી શકશે નહીં ગ્રાહકો, ગુજરાતમાં પણ છે શાખા
accident
અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર સર્જાયો લોહિયાળ અકસ્માત, 5 લોકોના ઘટનાસ્થળે મોત
Champions Trophy
Ind vs Pak : ભારતીય બોલરોના તરખાટ સામે પાકિસ્તાન 241 રનમાં ઢેર
bank of Maharashtra
SBI અને PNB પછી આ બેન્કે કરી મોટી જાહેરાત, સાંભળીને ખુશીથી ઉછળી પડ્યા કરોડો ગ્રાહક
Champions Trophy
ખુશીથી ઝૂમી ઉઠી હાર્દિક પંડ્યાની 'લેડી લવ'...બાબર આઝમની વિકેટ પર આપ્યું ખાસ રિએક્શન
8th Pay Commission
8મા પગાર પંચમાં આ ફોર્મ્યુલા પર નક્કી થશે સેલેરી, જાણો પગારમાં કેટલો આવશે વધારો
Champions Trophy 2025
ભારતે ટોસ હારતા નોંધાયો શરમજનક રેકોર્ડ, ટીમ ઈન્ડિયાના ઈતિહાસમાં પહેલીવાર બન્યું આવું
Home Loan EMI
આ એક ટ્રિકથી 40 લાખની હોમ લોનની EMIને કરો રફેદફે... 12 લાખથી વધુનું વ્યાજ પણ બચશે!