हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Jiah Khan
Jiah khan News
Jiya Khan
જિયા ખાન કેસમાં પુરાવાના અભાવે છૂટનાર સૂરજ પંચોલી વિશે આ વાતો ખબર નહીં હોય!, Pics
બોલીવુડ અભિનેત્રી જિયા ખાનનો 3 જૂન 2013ના રોજ મધરાતે મુંબઈના પોશ વિસ્તાર જૂહુના સાગર સંગીત બિલ્ડિંગમાં આવેલા તેના એપાર્ટમેન્ટમાંથી મૃતદેહ મળ્યો હતો. આ ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો હતો. અભિનેત્રી-મોડલ જિયા ખાન આત્મહત્યા કેસમાં સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે આજે 28 એપ્રિલના રોજ ચુકાદો આપ્યો.મુંબઈની વિશેષ સીબીઆઈ કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ જીયા ખાન કેસમાં ચુકાદો અનામત રાખ્યો હતો.
Apr 28,2023, 13:22 PM IST
Jiah Khan
અભિનેત્રી જિયા ખાન આત્મહત્યા કેસમાં પુરાવાના અભાવે સૂરજ પંચોલી નિર્દોષ છૂટ્યો
Sooraj Pancholi: બોલીવુડ અભિનેત્રી જિયા ખાનનો 3 જૂન 2013ના રોજ જૂહુ સ્થિત એપાર્ટમેન્ટમાંથી મૃતદેહ મળ્યો હતો. આ ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો હતો. જિયા ખાન આત્મહત્યા કેસમાં સ્પેશિયલ સીબીઆઈ કોર્ટ 28 એપ્રિલે ચુકાદો આપ્યો છે. પુરાવાના અભાવે સુરજ પંચોલી નિર્દોષ છૂટ્યો છે.
Apr 28,2023, 13:19 PM IST
Jiah Khan
Jiah Khan Case: જાણો જિયા ખાને આત્મહત્યા કરી તેની એક કલાક પહેલા શું થયું હતું ?
Jiah Khan Suicide Case: જિયા ખાન આત્મહત્યા કેસની સુનાવણી 28મી એપ્રિલે એટલે આજે થઈ રહી છે. 10 વર્ષ પહેલા જિયાએ પોતાના ઘરમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. જિયા ખાનની આત્મહત્યા આજે પણ એક રહસ્ય છે. પરંતુ આજે તમને જણાવીએ કે તેણે આ અંતિમ પગલું ભર્યું તેની એક કલાક પહેલા શું થયું હતું.
Apr 28,2023, 13:26 PM IST
Jiah Khan
25 વર્ષીય જિયાએ 5 પેજની સુસાઈડ નોટમાં શું લખ્યું હતું ? જાણો 3 જૂનનો ઘટનાક્રમ
Jiah Khan Suicide Case: બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં એવી ઘણી બધી ઘટનાઓ બની છે જેણે દુનિયાભરના લોકોને ચોંકાવી દીધા છે. આવી જ એક ઘટના હતી અભિનેત્રી જિયા ખાનની આત્મહત્યા. 25 વર્ષની ઉંમરમાં જિયા ખાને આત્મહત્યા કરી લીધી. આ સમયે એવો હતો જ્યારે જિયાનું કરિયર પણ સારી રીતે ચાલી રહ્યું હતું.
Apr 28,2023, 7:45 AM IST
Jiah Khan
પ્રેમના લફડા પાછળ અભિનેત્રીનું બરબાદ થયું શાનદાર કરિયર, જીવ પણ ગુમાવ્યો
Jiah Khan Birth Anniversary: આ અભિનેત્રીએ પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત અમિતાભ બચ્ચનની ફિલ્મ નિશબ્દથી કરી હતી. જેને ફેન્સે ખુબ જ પસંદ કરી હતી. ત્યારબાદ આમિર ખાન સાથે ગજની અને હાઉસફૂલમાં અક્ષયકુમાર સાથે કામ કર્યું હતું.
Feb 20,2023, 13:24 PM IST
Sajid Khan
એક-બે નહી પરંતુ 7 છોકરીઓએ Sajid Khan પર લગાવ્યો છે Sexual Harassmentનો આરોપ
ફિલ્મમેકર સાજિદ ખાન (Sajid Khan) પર અત્યાર સુધી ઘણા આરોપો લાગતા રહ્યા છે. સમયાંતરે અત્યાર સુધી અભિનેત્રી સામે આવીને તેમના પર સેક્યુઅલ મિસકંડકટ (Sexual Misconduct)ના આરોપ લગાવી ચૂકી છે. ત્યારબાદથી પણ અત્યાર સુધી સાજિદ તરફથી કોઇ નિવેદન સામે આવ્યું નથી. તાજેતરમાં છે જિયા ખાન (Jiah Khan) ની બહેન કરિશ્માએ પણ સામે આવીને સાજિદ પર આરોપ લગાવ્યો છે. તેમનું કહેવું છે કે તેમની બહેન સાથે સાજિદે ખોટું કર્યું છે. સાથે જ હવે શર્લિન ચોપડાએ પણ આ મામલો ફરીથી ઉઠાવ્યો છે.
Jan 20,2021, 17:51 PM IST
Sherlyn Chopra
Sherlyn Chopra એ Sajid Khan પર લગાવ્યો ગંભીર આરોપ, સામે નિકાળ્યો હતો Private Part
ફિલ્મમેકર સાજિદ ખાન (Sajid Khan) પર એક નવો આરોપ લાગ્યો છે. આ આરોપ એક્ટ્રેસ શર્લિન ચોપડા (Sherlyn Chopra)એ લગાવ્યો છે. શર્લિને પોતાની વાત રાખવા માટે સોશિયલ મીડિયાનો સહારો લીધો છે. તેમણે જણાવ્યું કે એક મુલાકાત દરમિયાન સાજિદ ખાને તેમની સાથે કયા પ્રકારની હરકત કરી હતી. શર્લિન ચોપડાએ જણાવ્યું કે 6 વર્ષ પહેલાં તેમની આ મુલાકાત થઇ હતી. આ દરમિયાન સાજિદ ખાનનું વલણ એકદમ ખરાબ હતું.
Jan 20,2021, 9:23 AM IST
Mahesh Bhatt
પહેલા લીક થઈ રિયા ચક્રવર્તીની ચેટ, હવે વાયરલ થઈ રહ્યો છે મહેશ ભટ્ટ અને જીયા ખાન
હાલમાં રિયા ચક્રવર્તી અને મહેશ ભટ્ટની વોટ્સએપ ચેટ વાયરલ થયા બાદ તે આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે રિયા ખુદ સુશાંતથી અલગ થઈ ગઈ હતી.
Aug 23,2020, 11:26 AM IST
Trending news
Rishabh Pant
મહામુકાબલાના થોડા કલાકો પહેલા ભારતીય ટીમ માટે ખરાબ સમાચાર, આ સ્ટાર પ્લેયર બીમાર
Gujarati Video
ચાલું વર્ષે દરેક ગુજરાતીઓએ સરકારને કેટલો ટેક્સ ચૂકવ્યો? અને હવે કેટલો ચૂકવવો પડશે?
bollywood
આ ફિલ્મ જોઈ ભુલી જશો સનમ તેરી કસમ અને રાંઝણા ફિલ્મ, ફિલ્મની 2 રીમેક બની એ પણ છે હીટ
corona virus
કોરોનાના વધુ એક વેરિએન્ટથી વિશ્વમાં ફરી ફફડાટ; ચીનમા મળી આવ્યો કોરોનાનો નવો વેરિએન્ટ
Airtel Recharge
ભારત-પાકિસ્તાન મેચ જુઓ બિલકુલ ફ્રી ફ્રી ફ્રી; આ છે Jio, Airtel અને Viની 'ડબલમઝા' ઓફર
Herbal Shampoo
Herbal Shampoo: આ હર્બલ શેમ્પૂથી વાળ ધોવાનું રાખો, વાળ ખરતાં બંધ થશે અને કાળા રહેશે
gujarat
ગુજરાતના જાણીતા યૂ-ટ્યૂબર પર જીવલેણ હુમલો; કપડા ઉતારી નગ્ન કર્યો, પછી ઊંધો સુવડાવીને
Giloy Benefits
Giloy Benefits: 2 ચમચી આ પાનનો રસ રોજ પી લો, તમારી આસપાસ પણ નહીં ફરકે ગંભીર બીમારીઓ
IND vs Pak
ભારત-પાકિસ્તાન વચ્ચે આજે મહાસંગ્રામ, કઈ ટીમ છે ખતરનાક, કોણ પડશે ભારે; ટોસ મહત્વપૂર્ણ
mangal margi 2025
Mars Transit : 24 ફેબ્રુઆરીથી મિથુન રાશિમાં માર્ગી થશે મંગળ, બદલી જશે 3 રાશિઓનો સમય