हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Jashubhai Patel
Jashubhai patel News
Rajasthan
ગુજરાતના રાજકારણમાં ખળભળાટ! પૂર્વ MLAનો આક્ષેપ, કહ્યું; રઘુ શર્મા અને જગદીશ ઠાકોરે..
રઘુ શર્મા પર બાયડના પૂર્વ ધારાસભ્ય જશુભાઈ પટેલ દ્વારા આક્ષેપ કર્યો છે કે ગુજરાત કોંગ્રેસનાં પૂર્વ પ્રભારીને હરાવવા માટે કોંગ્રેસનાં જ નેતાઓ મેદાને પડ્યા છે. રઘુ શર્માને હરાવવા ગુજરાત કોંગ્રસના નેતાઓ રાજસ્થાન જશે.
Nov 9,2023, 21:39 PM IST
rishikesh Patel
વિસનગર ભાજપને રાહત, અપક્ષ લડવાની જાહેરાત કરનાર જશુભાઈને નીતિન પટેલે મનાવી લીધા
Gujarat Assembly Election 2022: વિસનગરમાં ભાજપે ટિકિટ ન આપતા અપક્ષ લડવાની જાહેરાત કરી ચુકેલા જશુભાઈ પટેલ માની ગયા છે. આજે નીતિન પટેલની હાજરીમાં યોજાયેલી બેઠકમાં તમામ મનદુખ દુર થઈ ગયા છે.
Nov 16,2022, 21:44 PM IST
બાયડ
બાયડ ધારાસભ્ય જશુભાઈ પટેલનો એક નવતર પ્રયોગ
આગામી મહિને ગુજરાત વિધાનસભાનું શિયાળુ સત્ર શરુ થઇ રહ્યું છે. ત્યારે જનતાની સમસ્યાઓ અને તેમના પ્રાણ પ્રશ્નને સરકાર સુધી પહોંચાડવા માટે બાયડ ધારાસભ્ય જશુભાઈ પટેલે એક નવતર પ્રયોગ અપનાવ્યો છે. જશુભાઈ પટેલે સોસીયલ મીડિયા પર એક હેલ્પ લાઈન નમ્બર જાહેર કર્યો છે અને લોકોને આ હેલ્પ લાઈન નમ્બર પોતાના વિસ્તારની જે સમસ્યાઓ હોય તે આ નમ્બર પર જણાવવાનું કહેવામા આવ્યું છે. બાયડ અને માલપુર તાલુકામાં આંતરિયાળ વિસ્તાર હોઈ લોકોના પ્રશ્નો વિધાનસભામાં પહોંચાડવા માટે ધારાસભ્યએ અપનાવેલા આ નવતર પ્રયોગને બાયડ અને માલપુર તાલુકાની જનતાએ વધાવ્યો હતો.
Nov 20,2019, 10:09 AM IST
Gujarat VidhanSabha By Election 2019
બાયડ બેઠકનું ગણિત : કોંગ્રેસની પરંપરાગત બેઠકને ધવલસિંહ ઝાલા ભાજપની ઝોળીમાં
ગુજરાત (Gujarat VidhanSabha By Election 2019) રાજ્યની સ્થાપના બાદ યોજાયેલી તમામ ચૂંટણીઓમાં બાયડ (Bayad) વિધાનસભાની ચૂંટણીઓ થઇ તમામ વાર બાયડના જન પ્રતિનિધિ ગાંધીનગર (Gandhinagar) પહોંચ્યા છે. આ બેઠક પરથી સાત વાર કોંગ્રેસ, બે વાર સ્વતંત્ર, એક વાર અપક્ષ અને ત્રણ વાર ભાજપ (BJP) નો વિજય થયો છે. એટલે ઇતિહાસ કોંગ્રેસ (Congress) ના પક્ષમાં છે. બાયડની વિધાનસભા બેઠક કોંગ્રેસની પરંપરાગત બેઠક રહી છે, જેમાં ભાજપ ગાબડું પાડી ચૂક્યું છે, પણ છેલ્લી બે ટર્મથી કોંગ્રેસ ફરીથી સત્તા પર છે. ત્યારે ભાજપ અરવલ્લી જિલ્લા પોતાનું ખાતું ખોલાવવા મરણીયા પ્રયાસ કરશે. વર્તમાનમાં ભાજપાની સરકાર છે અને પાંચ દિવસ બાદ બાયડ પર કોણ ચૂંટાશે તેના પર લોકોની નજર છે. ભાજપના ધવલસિંહ ઝાલા (DhavalSinh Zala) અને કોંગ્રેસના જશુભાઈ પટેલ (Jashu Patel) વચ્ચે અહીં સીધી ટક્કર છે.
Oct 18,2019, 16:15 PM IST
પેટાચૂંટણી
મેદાનમાં નેતાજીઃ બાયડ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જશુભાઈ પટેલ સાથે ખાસ મુલાકાત
રાજ્યમાં 6 વિધાનસભાની સીટો પર પેટાચૂંટણી યોજાવાની છે. ત્યારે ઝી 24 કલાકે ચૂંટણી પર ખાસ કાર્યક્રમ શરૂ કર્યો છે નેતાજી મેદાનમાં. જુઓ આજનો અમારો આ ખાસ કાર્યક્રમ... આજે અમે બાયડ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જશુભાઈ પટેલ સાથે મુલાકાત કરી હતી.
Oct 10,2019, 20:55 PM IST
Byelection
બાયડના કોંગ્રેસના ઉમેદવાર જશુભાઈ પટેલ સાથે ખાસ વાતચીત
બાયડના કોંગ્રેસના ઉમેદવાર જશુભાઈ પટેલ સાથે ખાસ વાતચીત
Sep 30,2019, 13:14 PM IST
Trending news
google
Googleની નવી પોલિસી પર વિવાદ, પ્રાઈવેસી પર ઉઠ્યા પ્રશ્નો; બંધ નથી કરી શકતા ટ્રેકિંગ
India vs Pakistan
પાક. સામે ભારતનો 'વિરાટ' વિજય, દુબઈમાં પાકિસ્તાનને પાણી વગર ધોઈ નાખ્યું
ratna jyotish
Gemstone: ધન પ્રાપ્તિ માટે કયો રત્ન ધારણ કરવો જોઈએ? જાણો
Indians deported
અમેરિકાથી વધુ એક વિમાન આવ્યું ભારત, આ વખતે દિલ્હીમાં લેન્ડ થયા 12 ભારતીય
vastu tips
Vastu Tips: ક્યારેય ખિસ્સામાં ન રાખો આ 5 વસ્તુઓ, દુર્ભાગ્ય લાવે છે તેવી માન્યતા
Virat Kohli
કોહલીનો વિરાટ રેકોર્ડ..આવું કરનાર દુનિયાનો પ્રથમ ખેલાડી બન્યો,સચિનનો રેકોર્ડ ધરાશાયી
Virat Kohli
વિરાટે રચ્યો ઈતિહાસ... કોહલીએ તોડ્યો મોહમ્મદ અઝહરુદ્દીનનો 25 વર્ષ જુનો રેકોર્ડ
Hardik Pandya
'બેવડી સદી' સાથે નંબર 1... ભારત-પાકિસ્તાન મેચમાં હાર્દિક પંડ્યાએ બનાવ્યો મહારેકોર્ડ
Sabarmati Central Jail
સાબરમતી સેન્ટ્રલ જેલ આવી વિવાદમાં! કેદીઓ આરામ કરતા હોય તેવો વીડિયો વાયરલ
Business News
6 મહિના સુધી આ બેંકમાંથી પૈસા ઉપાડી શકશે નહીં ગ્રાહકો, ગુજરાતમાં પણ છે શાખા