हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
BAN
NZ
20/ 2
(5.5)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Jain Muni
Jain muni News
gujarat news
જૈન મુનિ આચાર્ય વિદ્યાસાગર મહારાજે લીધી સમાધિ, PM મોદીએ વ્યક્ત કરી દુઃખની લાગણી
Acharya Vidhya Sagar Maharaj Samadhi: આચાર્ય શ્રી વિદ્યાસાગરે 3 દિવસ પહેલાં અન્ન-જળનો સંપૂર્ણ ત્યાગ કરીને સંથારો લીધો હતો અને છત્તીસગઢના ડોંગરગઢમાં 17-18 ફેબ્રુઆરીની રાત્રે એટલેકે, ગઈ કાલે રાત્રે 2.30 કલાકે ચંદ્રગિરી તીર્થ ખાતે તેમણે પ્રાણ ત્યાગી દીધા હતા.
Feb 18,2024, 12:25 PM IST
surat
'જેમના મૃતદેહ નથી મળતા તેમને પણ ગતિ મળી જાય છે, ખોટી માન્યતામાં રહેવું ન જોઈએ: ભાગવત
ઓર્ગન ડોનેશન અંતર્ગત ડોનેટ લાઈફ દ્વારા જે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, તેમાં આરએસએસના વડા મોહન ભાગવત હાજર રહ્યા હતા. તેમને સુરત તેમજ દેશભરમાંથી જે લોકોએ અંગદાન કર્યું છે. તેમના પરિવારજનોનું સન્માન કર્યું હતું.
Sep 27,2023, 21:14 PM IST
Madhya Pradesh
23 વર્ષની સાધના છોડી, જૈન મુનિએ ઘર વસાવવાનો કર્યો નિર્ણય, આ મહિલા સાથે કરશે લગ્ન
મધ્ય પ્રદેશ (Madhya Pradesh) ના દમોહ સ્થિત બેલાજી જૈન તીર્થ ક્ષેત્રમાં રહીને ચાર્તુમાસ વ્રત કરીને મુનિશ્રી શુદ્ધાત્મા સાગર જૈનએ 25 વર્ષનો સંન્યાસ છોડીને ગૃહસ્થ જીવન અપનાવવાની જાહેરાત કરી છે.
Aug 26,2021, 23:41 PM IST
સુરત
સુરતના જૈન મુનિ શાંતિસાગર દુષ્કર્મ કેસની ન્યાયિક કાર્યવાહી શરૂ
સુરતના જૈન મુનિ શાંતિસાગરના દુષ્કર્મનો મામલે એડિશનલ સેશન્સ કોર્ટમાં શરૂ થઈ ન્યાયિક કાર્યવાહી, નવી સિવિલના બે મેડિકલ ઓફિસરની જુબાની લેવાઈ, એક મેડિકલ ઓફિસરની જુબાની થઈ પૂર્ણ
May 3,2019, 16:13 PM IST
નારાયણ સાંઇ રેપ કેસ
નારાયણ સાંઇ બાદ જૈન મુનિનો વારો, રેપ કેસમાં ન્યાયિક કાર્યવાહી થઇ શરૂ
2017માં સુરતના અઠવાલાઇન્સ પોલીસ મથકમાં જૈન શ્રાવિકા સાથે દુષ્કર્મ અંગેની ફરિયાદના ચકચારી કેસમાં જેલવાસ ભોગવતા દિગમ્બર જૈન મુનિ શાંતિસાગરજી વિરુધ્ધ પુરવણી ચાર્જશીટ તથા ચાર્જફ્રેમની કાર્યવાહી પૂર્ણ થઇ ગઈ છે. ત્યારે આજથી એડીશ્નલ સેશન્સ કોર્ટમાં ન્યાયિક કાર્યવાહીનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
May 2,2019, 16:16 PM IST
સુરત
સુરતના જૈન મુનિ શાંતિસાગર દુષ્કર્મ કેસની ન્યાયિક કાર્યવાહી શરૂ
સુરતના જૈન મુનિ શાંતિસાગર દુષ્કર્મ કેસની ન્યાયિક કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. એડિશનલ સેશન્સ કોર્ટમાં શરૂ થયેલી કાર્યવાહીમાં નવી સિવિલના મેડિકલ ઓફિસરની જુબાની લેવામાં આવી છે. નવા પેપર્સ રજૂ કરવામાં આવતાં મુદ્દત અપાઈ છે. હવે વધુ કાર્યવાહી આવતીકાલે હાથ ધરવામાં આવશે.
May 2,2019, 15:48 PM IST
જૈન મુનિ
જૈન મુનિ તરુણ સાગરની હાલત નાજુક, ડોક્ટરોએ હાથ ઊંચા કરતા શરૂ કર્યા સંથારા
પ્રસિદ્ધ જૈન મુનિ તરુણ સાગર મહારાજની હાલત ગંભીર છે. મેક્સ હોસ્પિટલ તરફથી કહેવાયું છે કે તેમના સ્વાસ્થ્યમાં કોઈ સુધારો થઈ રહ્યો નથી.
Aug 31,2018, 9:52 AM IST
Trending news
Mahashivratri
Zodiac: મહાશિવરાત્રી પર આ 3 ગ્રહો આવશે એકસાથે, આ રાશિઓને કરાવશે જોરદાર ફાયદો
PM Poshan Scheme
શાળાના બાળકોને પૌષ્ટિક ભોજન મળે તે માટે લેવાયો મોટો નિર્ણય, મટીરિયલ કોસ્ટમાં વધારો
Ahmedabad
ગુજરાતમાં PMJAYમાં ચાલતા ભ્રષ્ટાચારની તપાસ CBI પાસે કરાવો, જાણો શું બોલી સરકાર
health
Health Tips : પૂરતો આરામ કરવા છતાં લાગે છે થાક, તો હોઈ શકે છે આ ગંભીર બીમારી
PM Kisan Yojana'
PM Kisan: ગુજરાતના 51.41 લાખથી વધુ ખેડૂતોના ખાતામાં આવ્યા 2,000 રૂપિયા
porbandar
ગાંધીની ભૂમિ પર દારૂની ખાનગી પાર્ટીની જાહેરાત! પોરબંદરના બીચ પરથી વાયરલ થયો આ વીડિયો
Mahashivratri
મહાશિવરાત્રિએ સોમનાથમાં મોટું આયોજન : 42 કલાક ખુલ્લું રહેશે મંદિર, આવું છે શિડ્યુલ
kaliyug
આ રાજાની ભૂલને કારણે પૃથ્વી પર કળિયુગની શરૂઆત થઈ હતી, લોકો ભોગવે છે તેનું પરિણામ
PM Kisan Yojana'
પ્રધાનમંત્રી મોદીએ ટ્રાન્સફર કર્યો 19મો હપ્તો, ખેડૂતોના ખાતામાં મોકલ્યા 22 હજાર કરોડ
Stock Crash
28 વર્ષ પછી ફરી આવ્યું તોફાન? નિફ્ટી પર આવી રહ્યો છે ખતરો, એક્સપર્ટ વધાર્યું ટેંશન