हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Isanpur police
Isanpur police News
vehicle theft
લગ્નના રૂપિયા ભેગા કરવા વાહન ચોરી કરતા આરોપીઓ ઝડપાયા, 2થી 5 હજારમાં વેચી દેતા બાઈકો
Vehicle Theft: ઇસનપુર પોલીસે ચોરીના 18 બાઈક સાથે ચાર આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીના પુછપરછમાં પોલીસને ચોંકાવનારી વિગતો મળી છે. મુખ્ય આરોપીએ લગ્નન માટે રૂપિયા એકઠા કરવા માટે બાઇક ચોરીની શરૂઆત કરી હતી. સહ આરોપીઓ અનલોક બાઇકના ફોટો પાડી મુખ્ય આરોપીને મોકલતા અને તેમાંથી મુખ્ય આરોપી પસંદ કરે તે બાઇકની ચોરી કરવામાં આવતી હતી.
Nov 25,2024, 21:00 PM IST
Ahmedabad
આ લોકો મારી નાંખશે! બનાવટી દવાના કૌભાંડમા મેડિકલ સ્ટોર જ નહીં, ડોક્ટર્સની પણ સંડોવણી
રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા રાજ્યવ્યાપી નકલી દવાને લઈને દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડામાં મોટા પ્રમાણમાં નકલી એન્ટિબાયોટિક દવાઓ બનતી હોવાનું કૌભાંડ સામે આવ્યું છે.
Oct 28,2023, 18:45 PM IST
neighbor
પાડોશી બન્યો પાપી: 4 વર્ષ નાનકડી બાળકીને ચોકલેટના બહાને બાથરૂમમાં લઇ ગયો અને...
કહેવાય છે કે, પહેલો સગો પાડોશી હોય છે. જો આવા પવિત્ર સંબંધ અને કહેવતને લાંછન લગાડતો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પડોશીના પવિત્ર સબંધને લાંછન લગાડતો કિસ્સો અમદાવાદના ઇસનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયો છે. આ કિસ્સો જાણ્યા બાદ તમે પણ ચોક્કસથી ચોંકી ઉઠશો.
Aug 23,2021, 16:32 PM IST
Law and order
AHMEDABAD માં કાયદો અને વ્યવસ્થા ક્યા? ફરી એકવાર હત્યાના બનાવથી ચકચાર
શહેરમાં ફરી એક વખત હત્યાનો બનાવ સામે આવ્યો છે. શહેરના ઇસનપુર વિસ્તારમાં ૪૦ વર્ષીય યુવકને અજાણ્યા ઇસમો દ્વારા ગળાના ભાગે તીક્ષ્ણ હથિયાર ના ઘા ઝીંકી હત્યા કરી ફરાર થઈ ગયા હોવાની ઘટના પ્રકાશ માં આવતા પોલીસ એ તપાસ શરુ કરી છે.
Aug 1,2021, 1:52 AM IST
Ahmedabad
AHMEDABAD: સગીરા પર તેના પિતાએ દુષ્કર્મ કરતા તે ભાગી બસ સ્ટેન્ડે પહોંચી તો પાંચ લોકો
શહેરના ઇસનપુરમાં રહેતી એક સગીરા પર પાંચ વ્યક્તિઓએ દુષ્કર્મ કર્યું હોવાની ઘટનાથી ખળભળાટ મચી ગયો છે. દુષ્કર્મની આ ઘટનામાં સગીરાના પાલક પિતા પણ હોવાનું સામે આવ્યું છે. 16 વર્ષીય સગીરાએ ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે પાલક પિતા સહિત પાંચ આરોપીઓને ઝડપીને મેડિકલ ટેસ્ટ કરાવીને આગળ તપાસ આદરી છે. ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર આશરે 1 વર્ષ પહેલા કિરણસિંહ ઝાલા નામના વ્યક્તિએ પીડિતાને પાલક પિતા તરીકે ચાંદોગરમાં પોતાના ઘરે રાખી હતી.
Apr 3,2021, 22:34 PM IST
Isanpur police
ઇસનપુર વોર્ડના ભાજપ પ્રમુખે જાહેરમાં જન્મદિવસની ઉજવણીમાં ઇસનપુર પોલીસે કેસ દાખલ કર્ય
શહેરના ઇસનપુર વિસ્તારમાં BJP વોર્ડ પ્રમુખ આતિશ પટેલના જન્મદિવસની ઉજવણીનો વિડીયો વાયરલ થયા બાદ રહી રહીને હવે પોલીસ જાગી છે. મીડિયામાં વિડીયો પ્રસારિત થયાના 24 કલાક બાદ ઉચ્ચ અધિકારીઓની સૂચના બાદ ઇસનપુર પોલીસે ગુનો નોંધ્યો છે અને દંડની વસુલાયો છે. જેમાં જન્મ દિવસનું આયોજન કરનાર સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ઇસનપુર પોલીસે આયોજક વોર્ડના મહામંત્રી જીતુ સોલંકી સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધી છે. પોલીસનું કહેવું છે કે, જ્યારે આ ઉજવણી કરવામાં આવી હતી ત્યારબાદ પોલીસે ચાર થી પાંચ લોકોને આ માસ્કનો પહેરવા બદલ દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. પરતું વિડ્યો વાયરલ થયા બાદ પણ પોલીસે કાર્યવાહી ન કરતા પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉભા થયા હતા. ત્યારે હાલ પોલીસે આયોજક વિરુદ્ધ ગુનો નોંધી સોશિયલ ડિસ્ટન્ડ્સ ભંગ કરનારા તમામ લોકો વિડ્યોના આધારે ધરપકડ કરવામાં આવશે.
Oct 9,2020, 22:15 PM IST
Trending news
google
Googleની નવી પોલિસી પર વિવાદ, પ્રાઈવેસી પર ઉઠ્યા પ્રશ્નો; બંધ નથી કરી શકતા ટ્રેકિંગ
India vs Pakistan
પાક. સામે ભારતનો 'વિરાટ' વિજય, દુબઈમાં પાકિસ્તાનને પાણી વગર ધોઈ નાખ્યું
ratna jyotish
Gemstone: ધન પ્રાપ્તિ માટે કયો રત્ન ધારણ કરવો જોઈએ? જાણો
Indians deported
અમેરિકાથી વધુ એક વિમાન આવ્યું ભારત, આ વખતે દિલ્હીમાં લેન્ડ થયા 12 ભારતીય
vastu tips
Vastu Tips: ક્યારેય ખિસ્સામાં ન રાખો આ 5 વસ્તુઓ, દુર્ભાગ્ય લાવે છે તેવી માન્યતા
Virat Kohli
કોહલીનો વિરાટ રેકોર્ડ..આવું કરનાર દુનિયાનો પ્રથમ ખેલાડી બન્યો,સચિનનો રેકોર્ડ ધરાશાયી
Virat Kohli
વિરાટે રચ્યો ઈતિહાસ... કોહલીએ તોડ્યો મોહમ્મદ અઝહરુદ્દીનનો 25 વર્ષ જુનો રેકોર્ડ
Hardik Pandya
'બેવડી સદી' સાથે નંબર 1... ભારત-પાકિસ્તાન મેચમાં હાર્દિક પંડ્યાએ બનાવ્યો મહારેકોર્ડ
Sabarmati Central Jail
સાબરમતી સેન્ટ્રલ જેલ આવી વિવાદમાં! કેદીઓ આરામ કરતા હોય તેવો વીડિયો વાયરલ
Business News
6 મહિના સુધી આ બેંકમાંથી પૈસા ઉપાડી શકશે નહીં ગ્રાહકો, ગુજરાતમાં પણ છે શાખા