हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
iPhones
Iphones News
Mark Zuckerberg Phone
Mark Zuckerberg યુઝ કરે છે આ Smartphone! માને છે iPhone કરતાં પણ સારો
મોટાભાગના લોકો iPhone અને Samsung ફોનનો ઉપયોગ કરે છે. શું તમે જાણો છો કે મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગ કયો ફોન યુઝ કરે છે? તેણે થોડા વર્ષો પહેલા જ આ વાતનો ખુલાસો કર્યો હતો.
Aug 3,2023, 12:37 PM IST
whatsApp Account
WhatsApp Tips:1 ફોન નંબરથી 2 ફોનમાં ચલાવો WhatsApp,અજમાવો આ ટ્રીક
WhatsApp Account: હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે કેટલાક સ્ટેપ્સ ફોલો કર્યા પછી તમે બંને ડિવાઇસમાં એક જ નંબરથી એકસાથે WhatsApp ચલાવી શકો છો. આ માટે તમારે અલગથી કોઈ થર્ડ પાર્ટી એપ ડાઉનલોડ કરવાની જરૂર નહીં પડે. તમે તેને WhatsApp એપથી જ સીધા બે સ્માર્ટફોન પર ચલાવી શકો છો.
Dec 30,2022, 16:50 PM IST
Whatsapp
ALERT! 31 ડિસેમ્બર બાદ આ 49 સ્માર્ટફોનમાં WhatsApp થઈ જશે બંધ, તમારો ફોન તો નથી ને!
દર વર્ષે WhatsApp કેટલાક સ્માર્ટફોન માટે તેનો સપોર્ટ બંધ કરે છે અને હવે 2022ના અંતમાં આ ફરીથી થવાનું છે. WhatsApp 31 ડિસેમ્બર 2022થી કેટલાક Android અને iPhone માટે તેનો સપોર્ટ બંધ કરી રહ્યું છે. જો તમારી પાસે પણ આ સ્માર્ટફોન હશે તો 31મીથી તમારા ફોનમાં WhatsApp નહીં ચાલે. ફોનની યાદીમાં મોટાભાગના સ્માર્ટફોન હાજર છે, જે ખૂબ જ જૂની ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે.
Dec 27,2022, 20:48 PM IST
apple
iPhone 13 ખરીદનાર લોકોને મોટો ઝટકો, Apple એ બોક્સમાંથી આ વસ્તુને કરી ગાયબ
એપલે તાજેતરમાં જ iPhone 13 સહિત ઘણા પ્રોડક્ટ્સ લોન્ચ કર્યા છે. જેની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી. ગઈ કાલે 17 સપ્ટેમ્બરથી ભારતમાં iPhone 13 Mini, iPhone 13, iPhone 13 Pro અને iPhone 13 Pro Max ના પ્રી-ઓર્ડર શરૂ થઈ ગયા છે
Sep 18,2021, 11:31 AM IST
facebook
2021માં આ સ્માર્ટફોન પર કામ નહી કરે WhatsApp, બચવા માટે તાત્કાલિક કરો આ કામ
જો તમે પણ એડવાસ્ડ ઓપરેટિંગ સિસ્ટમ પર અપગ્રેડ કર્યા વિના જૂના આઇફોન અથવા એંડ્રોઇડ ફોનનો ઉપયોગ કરી રહ્યા છો તો બની શકે કે 2021ની શરૂઆતમાં તમે પણ વોટ્સઅપનો ઉપયોગ કરી શકશો નહી.
Dec 17,2020, 12:45 PM IST
આઇફોન
આ દિવસથી મોંઘો થઇ જશે આઇફોન, 8,000 રૂપિયા સુધી વધી શકે છે ભાવ
અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા વેપાર યુદ્ધ વચ્ચે ચીન દ્વારા નવા ચાર્જથી એપ્પલના આઇફોનનો નિર્માણ ખર્ચ વધી શકે છે. ફોર્ચૂનના અનુસાર, વેડબશ વિશ્લેષક ડેન ઇવ્સે રોકાણકારોને કહ્યું કે આઇફોનની ચીન-નિર્મિત બેટરી અને અન્ય ઉપકરણો પર ચાર્જ વધતાં તેનો નિર્માણ ખર્ચ વધી જશે. જૂના પ્રોફિટ દરને મેળવવા માટે એપ્પલને તેના દરથી આઇફોનની કિંમત વધારવી પડશે. ચીન અમેરિકા ઉત્પાદનો પર 1 જૂનથી ચાર્જ વધારવા જઇ રહ્યું છે.
May 16,2019, 9:38 AM IST
આઇફોન
'મેક ઇન ઇન્ડીયા'ની મોટી સફળતા, ભારતમાં બની રહ્યો છે iphone 7
Apr 2,2019, 17:50 PM IST
Trending news
google
Googleની નવી પોલિસી પર વિવાદ, પ્રાઈવેસી પર ઉઠ્યા પ્રશ્નો; બંધ નથી કરી શકતા ટ્રેકિંગ
India vs Pakistan
પાક. સામે ભારતનો 'વિરાટ' વિજય, દુબઈમાં પાકિસ્તાનને પાણી વગર ધોઈ નાખ્યું
ratna jyotish
Gemstone: ધન પ્રાપ્તિ માટે કયો રત્ન ધારણ કરવો જોઈએ? જાણો
Indians deported
અમેરિકાથી વધુ એક વિમાન આવ્યું ભારત, આ વખતે દિલ્હીમાં લેન્ડ થયા 12 ભારતીય
vastu tips
Vastu Tips: ક્યારેય ખિસ્સામાં ન રાખો આ 5 વસ્તુઓ, દુર્ભાગ્ય લાવે છે તેવી માન્યતા
Virat Kohli
કોહલીનો વિરાટ રેકોર્ડ..આવું કરનાર દુનિયાનો પ્રથમ ખેલાડી બન્યો,સચિનનો રેકોર્ડ ધરાશાયી
Virat Kohli
વિરાટે રચ્યો ઈતિહાસ... કોહલીએ તોડ્યો મોહમ્મદ અઝહરુદ્દીનનો 25 વર્ષ જુનો રેકોર્ડ
Hardik Pandya
'બેવડી સદી' સાથે નંબર 1... ભારત-પાકિસ્તાન મેચમાં હાર્દિક પંડ્યાએ બનાવ્યો મહારેકોર્ડ
Sabarmati Central Jail
સાબરમતી સેન્ટ્રલ જેલ આવી વિવાદમાં! કેદીઓ આરામ કરતા હોય તેવો વીડિયો વાયરલ
Business News
6 મહિના સુધી આ બેંકમાંથી પૈસા ઉપાડી શકશે નહીં ગ્રાહકો, ગુજરાતમાં પણ છે શાખા