हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
invitation
Invitation News
CM Bhupendra Patel
CM ભૂપેન્દ્ર પટેલને મળ્યાં વર્લ્ડ બેન્ક પ્રેસિડન્ટ બાંગા, આ પ્રોજેક્ટથી પ્રભાવિત....
વર્લ્ડ બેંકનાં પ્રમુખ અજય બાંગા આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની બેઠક યોજાઈ હતી. ત્યારે મુખ્ય સચિવ રાજકુમાર, નાણાં વિભાગનાં અધિક મુખ્ય સચિવ સહિતનાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Jul 16,2023, 21:09 PM IST
gujarat
મનીષ સિસોદિયાએ કહ્યું; 'સરકારી શાળાઓને ઠીક કરવામાં ભાજપને 15,000 વર્ષ લાગશે'
સી.આર.પાટીલના નિવેદન પર મનીષ સિસોદિયાજીએ કહ્યું કે, હું પાટીલજીનું આમંત્રણ સ્વીકારું છું, અમે તેમની શાળા જોવા ચોક્કસ આવીશું અને સૌથી પહેલા ગુજરાતના શિક્ષણમંત્રીની વિધાનસભાની શાળા જોવા જઈશું : મનીષ સિસોદિયા
Oct 6,2022, 21:08 PM IST
invitation
નમસ્તે ટ્રમ્પ : જો તમે પણ કાર્યક્રમમાં જવા માંગો છો તે આ સમાચાર ખાસ તમારા માટે !
અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ મોટેરા સ્ટેડિયમ ખાતે નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં હાજર રહેવાના છે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર રહેવાનાં છે. આ કાર્યક્રમને લઇને અમદાવાદમાં જે પ્રકારે તૈયારીઓ ચાલી રહી છે તેનાંથી દરેક અમદાવાદી અને ગુજરાતી અભિભુત છે. ત્યારે અમદાવાદીઓ કઇ રીતે આ કાર્યક્રમમાં હાજર રહી શકે તે માટે દોડાદોડી કરી રહ્યા છે. પાસ મેળવવા માટે અમદાવાદીઓ કોર્પોરેશન અને સ્ટેડિયમનાં ધક્કાઓ ખઆઇ રહ્યા છે. જો કે દરેક સ્થળથી તેમને નિરાશા જ સાંપડી રહી છે.
Feb 19,2020, 17:06 PM IST
invitation
ગુજરાત ખાતે સફળ સ્ટાર્ટઅપના આંત્રપ્રિન્યોર્સને UKનાં ડેલિગેશને આમંત્ર્યા
ગુજરાત ટેકનોલોજીકલ યુનીવર્સીટીના માધ્યમથી સફળતાપૂર્વક સ્ટાર્ટ અપ શરુ કરી ચુકેલા યુવાનો તેમનો વ્યવસાય વિદેશો સુધી પહોંચાડી શકે તે હેતુથી સફળ સ્ટાર્ટ અપ કરી ચુકેલા યુવાનોની UKના ડીપાર્ટમેન્ટ ફોર ઇન્ટરનેશનલ ટ્રેડના ઉચ્ચાયુક્ત સાથે બેઠક કરાવવામાં આવી. સ્ટાર્ટ અપ શરુ કરવા માંગતા યુવાનોને યોગ્ય તક મળી રહે તેવા ઉદ્દેશ સાથે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તરફથી નાણાકીય સહાય કરવામાં આવે છે. રાજ્યના યુવાનો તેમના સ્ટાર્ટ અપના જોરે પહોંચે તેવા હેતુ સાથે યુવાનોની સમયાંતરે જુદા જુદા વિદેશી ડેલીગેટ્સ સાથે બેઠક કરાવવામાં આવે છે.
Jan 27,2020, 18:42 PM IST
rahul gandhi
રાહુલ ગાંધીને રાજ્યપાલનો સણસણતો તમાચો: મારા નિમંત્રણને વેપાર સમજી બેઠા?
જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે કહ્યું કે, રાહુલ ગાંધી મારા નિમંત્રણને એક વ્યાપાર સમજી બેઠા. મે કહ્યું હતું કે, જો તમને અમારા પર વિશ્વાસ ન હોય તો આવો ખીણની મુલાકાત લો. તેનાં જવાબમાં તેમણે કહ્યું કે, નજરકેદ લોકો, નેતાઓ અને સેનાને મળીશ. આ અંગે મે કહ્યું કે, આનો સ્વિકાર કરી શકીએ નહી અને તેને તંત્ર પર જ છોડી દઇશ.
Aug 26,2019, 19:47 PM IST
Ahmedabad
અમદાવાદમાં પાણી મુદ્દેની મ્યુનિસિપલ કોર્પોરેશનની બેઠક પહેલાં જ વિવાદ
અમદાવાદમાં પાણી મુદ્દેની મ્યુનિસિપલ કોર્પોરેશનની બેઠક પહેલાં જ વિવાદ ઉભો થયો હતો. બેઠકમાં કોંગ્રેસના એકપણ હોદ્દેદાર કે પ્રતિનિધિને આમંત્રણ ન અપાયું હોવાનો આરોપ વિપક્ષના નેતા દિનેશ શર્માએ મૂક્યો છે સાથે જ દિનેશ શર્માએ કહ્યું હતું કે સમસ્યા સમગ્ર શહેરની છે ભાજપના વિસ્તારની નહીં.
May 3,2019, 16:14 PM IST
વિજય રૂપાણી
સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ માટે વિજય રૂપાણીએ યોગીજીને આપ્યું આમંત્રણ
વિજય રૂપાણીએ યોગી આદિત્યનાથજીને સ્ટેચ્યુ ઓફ યુનિટીની તસ્વીર કોફી ટેબલ બુક તેમજ ભારતના પ્રથમ મંત્રી મંડળની સમૂહ તસ્વીર ભેટ આપી હતી. બીજી તરફ રવિવારે કોંગ્રેસ કાર્યકર્તાએ પણ પરપ્રાંતિય મુદ્દાનો વિરોધ કરતાં ગુજરાતના મુખ્યમંત્રીના વિરોધમાં કાળા વાવટા બતાવ્યા હતા.
Oct 15,2018, 12:52 PM IST
Trending news
Lord Shiva
ભગવાન શિવને ખુબ જ પ્રિય હોય છે આ 5 રાશિવાળા, કોઈ કશું બગાડી શકે નહીં, ધન ભરપૂર રહે
ice on skin
Skin Care: ચહેરા પર બરફ લગાડવાથી થાય છે આ 5 ફાયદા, ગરમીમાં સ્કિન કેરની સૌથી સરળ રીત
American Airlines
દિલ્હી આવતા વિમાનને આકાશમાં ઈટાલીના ફાઈટર જેટ ઘેરી લીધુ, જુઓ Video
fenugreek water
Fenugreek: બસ 30 દિવસ પીવો મેથીનું પાણી, શરીરમાંથી આ બીમારીઓ નીકળી ન જાય તો કહજો..
Budh Rahu Yuti 2025
Budh Rahu Yuti 2025: પાપી ગ્રહ રાહુ સાથે બુધની યુતિ આ 5 રાશિઓને કરાવશે અણધાર્યા લાભ
google
Googleની નવી પોલિસી પર વિવાદ, પ્રાઈવેસી પર ઉઠ્યા પ્રશ્નો; બંધ નથી કરી શકતા ટ્રેકિંગ
India vs Pakistan
પાક. સામે ભારતનો 'વિરાટ' વિજય, દુબઈમાં પાકિસ્તાનને પાણી વગર ધોઈ નાખ્યું
ratna jyotish
Gemstone: ધન પ્રાપ્તિ માટે કયો રત્ન ધારણ કરવો જોઈએ? જાણો
Indians deported
અમેરિકાથી વધુ એક વિમાન આવ્યું ભારત, આ વખતે દિલ્હીમાં લેન્ડ થયા 12 ભારતીય
vastu tips
Vastu Tips: ક્યારેય ખિસ્સામાં ન રાખો આ 5 વસ્તુઓ, દુર્ભાગ્ય લાવે છે તેવી માન્યતા