हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Images
Images News
AI
આજથી 50 વર્ષ બાદ આવું દેખાશે Fridge, AI ની તસવીરો જેને જોઇને વિશ્વાસ નહી થાય
AI Images of Future Fridge: આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ઝડપથી આગળ વધી રહ્યું છે અને હવે લોકો તેનો ઉપયોગ તેમના ખૂબ જ જટિલ પ્રશ્નોના જવાબો જાણવા માટે કરી શકે છે. તમને AI સાથે મોટાભાગના પ્રશ્નોના જવાબ મળે છે. તેને મશીન માઇન્ડ પણ કહેવામાં આવે છે અથવા તેને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પણ કહેવામાં આવે છે. તેના નામ પરથી જ સમજાય છે કે આ કોઈ સામાન્ય ટેકનિક નથી, પરંતુ આ એક એવી ટેકનિક છે જે પોતાના નિર્ણય જાતે લેવાની અને આગળ વિચારવાની ક્ષમતા ધરાવે છે. આજકાલ AI નો ઉપયોગ ભવિષ્યની ઘટનાઓ વિશે જાણવા માટે પણ કરવામાં આવે છે. AI તસવીરો જનરેટ કરવામાં પણ સક્ષમ છે, એવામાં હવે AI એ 50 વર્ષ પછી મળનાર Fridge ની તસવીરો જનરેટ કરી છે, જે ખૂબ જ અનોખી લાગે છે અને તેને જોઈને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. તો ચાલો જાણીએ આ કઈ કઈ તસવીરો છે.
Aug 8,2023, 12:53 PM IST
Happy Janmashtami 2022 Wishes
Janmashtami 2022: આજે કાન્હાને આ ભોગ ધરાવવાનું ભૂલતા નહી? બેડો પાર થઇ જશે
સૌરાષ્ટ્ર અને ગુજરાતભરમાં એવું કોઈ મંદિર નહીં હોય જ્યાં આ તહેવાર ધામધુમથી મનાવવામાં આવતો ન હોય?. જન્માષ્ટીમને ગુજરાતના લોકો ગોકુળ આઠમથી પણ ઓળખે છે. કહેવાય છે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ શ્રાવણ માસની કૃષ્ણ પક્ષની આઠમના દિવસે રોહિણી નક્ષત્રમાં થયો હતો.
Aug 19,2022, 11:08 AM IST
Happy Janmashtami 2022 Wishes
નંદ ઘેર આનંદ ભયો,જય કનૈયાલાલ કી, હાથી ઘોડા પાલખી, આ મેસેજ મોકલી પાઠવો શુભેચ્છાઓ
જન્માષ્ટમીના આ પાવન અવસર પર આ મેસેજ, કોટ્સ, શુભેચ્છા સંદેશ, ઇમેજ, શાયરી (Krishna Janmashtami quotes, Message, wishes, images, GIF 2022) મોકલી નંદલાલાના જન્મની શુભેચ્છા પાઠવો અને ગોપાલા પાસે તમામને સુખ-સમૃદ્ધિની પ્રાર્થના કરો.
Aug 19,2022, 9:23 AM IST
gujarat
પાકિસ્તાનનો હવે નવો પ્રોપોગેન્ડા, માછીમારોના અપહરણ બાદ છબીચમકાવવા કર્યું એવું કામ કે
થોડા દિવસ અગાઉ પાકિસ્તાન મરીન દ્વારા ભારતીય માછીમારોને ખાદ્ય સામગ્રી અપાતી હોવાનો એક ફોટો વાયરલ થયો હતો. IMBL પાસે જ સામગ્રીનું વિતરણ કરાતુ હોવાનો ફોટો વાયરલ થયો હતો જેને લઇને સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઇ છે.
Jan 31,2022, 18:49 PM IST
Internet
પાકિસ્તાનના પ્રધાનમંત્રી ફરીથી ચર્ચામાં, ગૂગલમાં ભિખારી લખશો તો દેખાશે ઈમરાન ખાનની તસ્વીર
ગૂગલમાં ભિખારી લખશો તો દેખાશે ઈમરાન ખાનની તસ્વીર
Aug 18,2019, 17:40 PM IST
Trending news
google
Googleની નવી પોલિસી પર વિવાદ, પ્રાઈવેસી પર ઉઠ્યા પ્રશ્નો; બંધ નથી કરી શકતા ટ્રેકિંગ
India vs Pakistan
પાક. સામે ભારતનો 'વિરાટ' વિજય, દુબઈમાં પાકિસ્તાનને પાણી વગર ધોઈ નાખ્યું
ratna jyotish
Gemstone: ધન પ્રાપ્તિ માટે કયો રત્ન ધારણ કરવો જોઈએ? જાણો
Indians deported
અમેરિકાથી વધુ એક વિમાન આવ્યું ભારત, આ વખતે દિલ્હીમાં લેન્ડ થયા 12 ભારતીય
vastu tips
Vastu Tips: ક્યારેય ખિસ્સામાં ન રાખો આ 5 વસ્તુઓ, દુર્ભાગ્ય લાવે છે તેવી માન્યતા
Virat Kohli
કોહલીનો વિરાટ રેકોર્ડ..આવું કરનાર દુનિયાનો પ્રથમ ખેલાડી બન્યો,સચિનનો રેકોર્ડ ધરાશાયી
Virat Kohli
વિરાટે રચ્યો ઈતિહાસ... કોહલીએ તોડ્યો મોહમ્મદ અઝહરુદ્દીનનો 25 વર્ષ જુનો રેકોર્ડ
Hardik Pandya
'બેવડી સદી' સાથે નંબર 1... ભારત-પાકિસ્તાન મેચમાં હાર્દિક પંડ્યાએ બનાવ્યો મહારેકોર્ડ
Sabarmati Central Jail
સાબરમતી સેન્ટ્રલ જેલ આવી વિવાદમાં! કેદીઓ આરામ કરતા હોય તેવો વીડિયો વાયરલ
Business News
6 મહિના સુધી આ બેંકમાંથી પૈસા ઉપાડી શકશે નહીં ગ્રાહકો, ગુજરાતમાં પણ છે શાખા