हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
hathras gangrape case
Hathras gangrape case News
hathras case
હાથરસ ગેંપરેપ કેસના આરોપીઓને ગાંધીનગર FSL લવાયા, તમામના નાર્કોટેસ્ટ કરવામાં આવશે
ઉત્તર પ્રદેશના બહુ ચર્ચિત હાથરસ ગેંગરેપ કેસના આજે ચારે આરોપીઓને અમદાવાદની સાબરમતી જેલમાંથી ગાંધીનગર એફ.એસ.એલ ખાતે લઈ જવામાં આવ્યા છે. આ આરોપીઓના નાર્કોટેસ્ટ સહિતના ટેસ્ટ કરવામાં આવશે
Nov 23,2020, 14:03 PM IST
હાથરસ કેસ
Exclusive: હાથરસ કેસમાં Call Data Record થી થયો અત્યંત ચોંકાવનારો ખુલાસો
ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના હાથરસ કેસ (Hathras Case) માં હવે જે સત્ય સામે આવી રહ્યું છે તે અત્યંત ચોંકાવનારું છે. જે સત્ય સામે આવ્યું છે તે મુજબ પીડિતા અને મુખ્ય આરોપી સંદીપ (Sandeep) વચ્ચે જૂની ઓળખાણ હતી અને કદાચ બંને વચ્ચે વાતચીત પણ થતી હતી. સૌથી મોટી વાત એ છે કે આ વાતચીત કલાકો સુધી થતી હતી.
Oct 6,2020, 11:12 AM IST
hathras gangrape case
હાથરસ પહોંચેલા સંજય સિંહ પર શાહી ફેંકવામાં આવી
જ્યારથી હાથરસમાં રાજનેતાઓને જવાની એન્ટ્રી મળી છે, ત્યારથી ઘણી પાર્ટીઓના પ્રતિનિધિ પહોંચ્યા છે. સોમવારે અહીં આપ નેતા સંજય સિંહ પહોંચ્યા હતા.
Oct 5,2020, 15:52 PM IST
હાથરસ ગેંગરેપ કેસ
હાથરસ કાંડ: પીડિતાની માતાએ કહ્યું- દલિતની પુત્રી છે તો આવા કેસ દબાવશે DM-SP?
ઉત્તર પ્રદેશના હાથરસમાં ગેંગરેપની ઘટના બાદ આક્રોશ છે. ગત રાત્રે પોલીસે બળજબરીપૂર્વક અંતિમ સંસ્કાર કરી દીધા, જેના પર પરિવારજનો અને ગ્રામજનોએ ગુસ્સો વ્યક્ત કર્યો છે.
Sep 30,2020, 16:25 PM IST
હાથરસ ગેંગરેપ કેસ
હાથરસ ગેંગરેપ કેસ: PM મોદીએ તાબડતોબ CM યોગીને ફોન કર્યો, આપ્યો આ 'આદેશ'
હેવાનોની હેવાનિયતનો ભોગ બનેલી હાથરસ (Hathras) ની 19 વર્ષની પીડિતાનું મંગળવારે દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં મૃત્યુ થઈ ગયું. આ ઘટનાને પીએમ નરેન્દ્ર મોદીએ પણ ખુબ ગંભીરતાથી લીધી છે. તેમણે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (Yogi Adityanath) ને ફોન કર્યો અને આ મામલે દોષિતો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા જણાવ્યું છે. આ બાજુ યોગી આદિત્યનાથે ગેંગરેપ (Gangrape) અને મર્ડર કેસની તપાસ માટે 3 સભ્યોવાળી SITની રચના કરી છે. આ SIT સમગ્ર તપાસ કરીને 7 દિવસમાં પોતાનો રિપોર્ટ સોંપશે.
Sep 30,2020, 12:15 PM IST
હાથરસ ગેંગરેપ કેસ
હાથરસ ગેંગરેપ પર ગુસ્સે થયો અક્ષય કુમાર, 'ક્યારે આ બધુ બંધ થશે?'
મંગળવારે સમાચાર આવ્યા કે હાથરસની પુત્રીએ જિંદગી અને મોત સામે લડતા દમ તોડી દીધો. આરોપ છે કે 14 સપ્ટેમ્બરે યુવતાની સાથે ગામના દબંગોએ ગેંગ રેપ કર્યો હતો અને તેની સાથે મારપીટ કરી હતી.
Sep 29,2020, 20:07 PM IST
Trending news
google
Googleની નવી પોલિસી પર વિવાદ, પ્રાઈવેસી પર ઉઠ્યા પ્રશ્નો; બંધ નથી કરી શકતા ટ્રેકિંગ
India vs Pakistan
પાક. સામે ભારતનો 'વિરાટ' વિજય, દુબઈમાં પાકિસ્તાનને પાણી વગર ધોઈ નાખ્યું
ratna jyotish
Gemstone: ધન પ્રાપ્તિ માટે કયો રત્ન ધારણ કરવો જોઈએ? જાણો
Indians deported
અમેરિકાથી વધુ એક વિમાન આવ્યું ભારત, આ વખતે દિલ્હીમાં લેન્ડ થયા 12 ભારતીય
vastu tips
Vastu Tips: ક્યારેય ખિસ્સામાં ન રાખો આ 5 વસ્તુઓ, દુર્ભાગ્ય લાવે છે તેવી માન્યતા
Virat Kohli
કોહલીનો વિરાટ રેકોર્ડ..આવું કરનાર દુનિયાનો પ્રથમ ખેલાડી બન્યો,સચિનનો રેકોર્ડ ધરાશાયી
Virat Kohli
વિરાટે રચ્યો ઈતિહાસ... કોહલીએ તોડ્યો મોહમ્મદ અઝહરુદ્દીનનો 25 વર્ષ જુનો રેકોર્ડ
Hardik Pandya
'બેવડી સદી' સાથે નંબર 1... ભારત-પાકિસ્તાન મેચમાં હાર્દિક પંડ્યાએ બનાવ્યો મહારેકોર્ડ
Sabarmati Central Jail
સાબરમતી સેન્ટ્રલ જેલ આવી વિવાદમાં! કેદીઓ આરામ કરતા હોય તેવો વીડિયો વાયરલ
Business News
6 મહિના સુધી આ બેંકમાંથી પૈસા ઉપાડી શકશે નહીં ગ્રાહકો, ગુજરાતમાં પણ છે શાખા