हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
hand
Hand News
Health Benefits Of Rubbing Palms
Palm Rubbing: બંને હાથ ઘસવાથી સારું રહેશે તમારું સ્વાસ્થ્ય, જાણો કઈ રીતે થશે ફાયદો
Hand Massage Benefits: તમે ઘણીવાર તમારા હાથની હથેળીઓને ઘસતા હશો, પરંતુ શું તમે જાણો છો કે તે સ્વાસ્થ્ય માટે કેટલું ફાયદાકારક છે, ચાલો તેની પાછળના વૈજ્ઞાનિક કારણો જાણવાનો પ્રયાસ કરીએ.
Oct 6,2024, 16:53 PM IST
surat news
અમદાવાદ જેવી મોટી દુર્ઘટના ટળી! પતંગની લ્હાયમાં બે સગા ભાઈઓને વીજકરંટ લાગતા દાઝ્યા
મૂળ ઉત્તરપ્રદેશના વતની અને હાલ ગોરખપુરના વતની અને હાલ ડિંડોલી વિસ્તારમાં આવેલી માનસી રેસિડેન્સી ખાતે રહેતા પરમેશ્વર યાદવ કલક કામનો કોન્ટ્રાક્ટ રાખી પત્ની તથા ત્રણ પુત્ર અને એક પુત્રી સહિતના પરિવારનું ગુજરાન ચલાવે છે.
Jan 17,2024, 17:32 PM IST
ZEE 24 Kalak Original Video
હાથમાં શા માટે કડું પહેરવું જોઇએ? જાણો અલગ-અલગ કડાના ફાયદા
આજકાલ ઘણા લોકોને કડું પહેરવાનો શોખ હોય છે... જો કે, જૂના જમાનામાં પણ લોકો કડા પહેરતા હતા... ત્યારે આ વીડિયોમાં અમે તમને જણાવીશું કે, કડું શા માટે પહેરવું જોઇએ અને કઇ ધાતુનું પહેરવું જોઇએ...
May 21,2023, 9:24 AM IST
life line
Life Line: હાથની જીવન રેખામાં આ 4 ચિન્હો જાણશો તો જીવ બચી શકે
Life Line: જો જીવનરેખા નબળી કે દોષ ચિન્હો વાળી હોય કે દેખાય તો કેવા ઉપાયો કરવા તે પણ જાણો. આ અંગે વધુ માહિતી આપતા જાણીતા જ્યોતિષી ચેતન પટેલે કહ્યું કે હસ્તરેખાશાસ્ત્ર અનુસાર જીવન રેખા તમારું જીવન અને આરોગ્ય જણાવે છે જો પહેલેથી જ જાણી લઈએ કે જીવન રેખા આ જગ્યાએ નબળી પડતી જાય કે કોઈ અશુભ ચિન્હો દેખાય અને તે જ સમયે શારીરિક ગરબડ જણાય તો આપણે તેને અવગણીએ નહીં અને તેના ઉપાય કરી યોગ્ય સારવાર કરીએ તો જીવન બચાવી લેવાય જેના માટે આ શાસ્ત્રની રચના ઋષિ મુનિ ઓએ કરી છે.
Jan 12,2023, 10:24 AM IST
hand
બેઠા બેઠા હાથ પગ થઈ જાય છે સુન્ન? આ મોટી બીમારીના હોઈ શકે છે સંકેત, જાણો કારણ-ઉપાય
Mar 15,2022, 8:40 AM IST
hand
બેઠા બેઠા હાથ પગ થઈ જાય છે સુન્ન? હોઈ શકે છે મોટી બીમારીની નિશાની; જાણો કારણ-સારવાર
લાંબા સમય સુધી એક જ સ્થિતિમાં બેસી રહેવાથી અથવા સૂવાથી લોહી અને ઓક્સિજન મળતો બંધ થઈ શકે છે. જેથી હાથ-પગ સુન્ન થઈ જાય છે બીજા શબ્દોમાં કહીએ તો, હાથ અને પગમાં કળતર થાય છે અને હાથ પગ સામાન્ય રીતે કામ કરતા બંધ થઈ જાય છે.
Mar 12,2022, 8:11 AM IST
robot
બ્રિટેનની લેબોરેટરીમાં બનાવાયો દુનિયાનો સૌથી એડવાન્સ્ડ રોબોટ, લોકોને ગમી રહ્યો છે તે
તાજેતરમાં બ્રિટેનની લેબોરેટરીમાં 'વિશ્વનો સૌથી અદ્યતન' હ્યુમનૉઇડ રોબોટનું અનાવરણ કરવામાં આવ્યું. Amika નામનો આ રોબૉટ ચહેરાના હાવભાવ જેમ કે ગુસ્સો, પ્રેમ અને સ્મિત પ્રગટ કરી શકે છે.
Dec 26,2021, 19:44 PM IST
gujarat
આ શું થવા બેઠું છે?, રાજકોટ જિલ્લાના ઉકરડા ગામે એક સાથે 500 લોકોના હાથ પગ ઝકડાયા
રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ઉકરડા ગામે એક સાથે 500 જેટલા લોકોમાં હાથ પગના સાંધા ઝકડાઈ જવાના સમાચાર મળી રહ્યા છે. આ નવા પ્રકારના રોગને લઈને વિસ્તારમાં ફફડાટ વ્યાપી ગયો છે.
Nov 8,2021, 22:03 PM IST
Fungus
દુનિયામાં માત્ર એક જ જગ્યા પર દેખાય છે આ ફંગસ, સોશલ મીડિયા પર તસવીર થઈ વાયરલ
ઑસ્ટ્રેલિયાના નેશનલ પાર્કમાં અજીબોગરીબ ફંગસ જોવા મળ્યું છે. આ ફંગસ ઝોમ્બીના હાથ જેવુ દેખાઈ રહ્યું છે. ફંગસની આ તસવીર સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ છે. જણાવવામાં આવી રહ્યું છે કે ફંગસનું આ દુર્લભ રૂપ કેટલાક વર્ષો પહેલા જ ખત્મ થઈ ગયું હતું, પરંતુ આ હવે ફરી એક વાર જોઈ મળી રહ્યું છે.
Jul 8,2021, 13:35 PM IST
pro-love affair
એક તરફી પ્રેમમાં પાગલ યુવતીએ પ્રેમીની પત્નીને ફટકારી,પોલીસની સામે હાથની નસો કાપી અને
યુવતીની છેડતી અથવા યુવતી પાછળ યુવક એક તરફ પ્રેમમા પડયાના અનેંક કિસ્સા તમે જોયા અને સાંભળ્યા હશે. જો કે યુવક પાછળ યુવતી એક તરફી પ્રેમ પડયાનો કિસ્સો પહેલી વાર કદાચ સાંભળશો. જીહા અમદાવાદના શાહીબાગમા એક યુવતી પરણિત યુવક પાછળ એવી પડી કે, યુવતીએ પોલીસ સામેં જ હાથની નસો કાપી નાખી.
Oct 19,2020, 17:02 PM IST
Trending news
google
Googleની નવી પોલિસી પર વિવાદ, પ્રાઈવેસી પર ઉઠ્યા પ્રશ્નો; બંધ નથી કરી શકતા ટ્રેકિંગ
India vs Pakistan
પાક. સામે ભારતનો 'વિરાટ' વિજય, દુબઈમાં પાકિસ્તાનને પાણી વગર ધોઈ નાખ્યું
ratna jyotish
Gemstone: ધન પ્રાપ્તિ માટે કયો રત્ન ધારણ કરવો જોઈએ? જાણો
Indians deported
અમેરિકાથી વધુ એક વિમાન આવ્યું ભારત, આ વખતે દિલ્હીમાં લેન્ડ થયા 12 ભારતીય
vastu tips
Vastu Tips: ક્યારેય ખિસ્સામાં ન રાખો આ 5 વસ્તુઓ, દુર્ભાગ્ય લાવે છે તેવી માન્યતા
Virat Kohli
કોહલીનો વિરાટ રેકોર્ડ..આવું કરનાર દુનિયાનો પ્રથમ ખેલાડી બન્યો,સચિનનો રેકોર્ડ ધરાશાયી
Virat Kohli
વિરાટે રચ્યો ઈતિહાસ... કોહલીએ તોડ્યો મોહમ્મદ અઝહરુદ્દીનનો 25 વર્ષ જુનો રેકોર્ડ
Hardik Pandya
'બેવડી સદી' સાથે નંબર 1... ભારત-પાકિસ્તાન મેચમાં હાર્દિક પંડ્યાએ બનાવ્યો મહારેકોર્ડ
Sabarmati Central Jail
સાબરમતી સેન્ટ્રલ જેલ આવી વિવાદમાં! કેદીઓ આરામ કરતા હોય તેવો વીડિયો વાયરલ
Business News
6 મહિના સુધી આ બેંકમાંથી પૈસા ઉપાડી શકશે નહીં ગ્રાહકો, ગુજરાતમાં પણ છે શાખા