हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Hamirpur
Hamirpur News
ZEE 24 Kalak Original Video
UP ના હમીરપુરમાં અજીબો-ગરીબ કિસ્સો, મહિલાએ પતિને ગણાવ્યો રાવણ; સાસરીયાઓના પૂતળાનું કર્યું દહન.....
In UP's Hamirpur, a woman calls her husband Ravan; Effigies of in-laws were cremated.
Oct 15,2024, 12:40 PM IST
Hamirpur
પતિ બનાવતો હતો અપ્રાકૃતિક યૌન સંબંધ, પત્નીએ દાંત વડે કાપી દીધો પ્રાઇવેટ પાર્ટ
husband in bloody condition: રિપોર્ટ અનુસાર, પત્ની તેના પતિ પર અપ્રાકૃતિક સેક્સ કરવાને કારણે ગુસ્સે હતી. તેણીએ તેના પતિનો વિરોધ કર્યો પરંતુ તે માન્યો નહી તો ગુસ્સામાં આવીને તેણીનીએ તેના પ્રાઈવેટ પાર્ટને દાંત વડે કરડી નાખ્યો હતો.
Jan 29,2024, 21:03 PM IST
Hamirpur
વ્હાલસોયી માટે ચંદ્ર પર 1 હેક્ટર જમીન ખરીદી જન્મદિવસની આપી ભેટ, જાણો- કેટલા પૈસા
Chandrayaan-3 Mission: હિમાચલ પ્રદેશના હમીરપુર જિલ્લાના એડવોકેટ અમિત શર્માની પુત્રી તનિષા શર્મા ચંદીગઢમાં અભ્યાસ કરે છે. દીકરીના 18માં જન્મદિવસે તેણે એક અલગ ભેટ આપવાનું વિચાર્યું અને ચંદ્ર પર જમીન ખરીદી. દીકરી આ દિવસોમાં તેના ક્લાસના કારણે તેના જન્મદિવસ પર પણ ઘરે આવી શકી નહોતી.
Aug 10,2023, 11:01 AM IST
UTTAR PRADESH
વરમાળા પહેરાવતી વખતે આ શું? દુલ્હને દુલ્હેરાજાને ઢીબી નાખ્યો, અને પછી જે થયું... જુઓ
એક લગ્ન સમારોહનો વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં વરમાળા પહેરાવતી વખતે દુલ્હને દુલ્હેરાજા પર લાફાનો વરસાદ કરી નાખ્યો.
Apr 18,2022, 15:00 PM IST
Amar Dubey
હમીરપુર: વિકાસ દુબેનો ખાસમખાસ સાથી અમર દુબે એન્કાઉન્ટરમાં ઠાર
કાનપુરમાં આઠ પોલીસકર્મીઓની હત્યા કરનારા વિકાસ દુબે અને તેના સાથીઓને પકડવા માટે યુપી પોલીસ આકાશ પાતાળ એક કરી રહી છે. પોલીસે બુધવારે સવારે વિકાસ દુબેના ખાસ ગણાતા અમર દુબેને એન્કાઉન્ટરમાં ઠાર કર્યો છે. હમીરપુરના મૌદાહામાં પોલીસ અને અમર દુબે વચ્ચે અથડામણ થઈ. જેમાં પોલીસે અમર દુબેને ઠાર કર્યો.
Jul 8,2020, 10:38 AM IST
લોકસભા ચૂંટણી 2019
લોકસભા ચૂંટણી 2019: કન્નૌજમાં સપાના નેતાઓને કર્યા નજર કેદ
લોકસભા ચૂંટણી 2019 (Lok Sabha Election 2019)ના અંતર્ગત ચોથા તબક્કામાં આજે (29 એપ્રિલ 2019) સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઇ ગયું છે. તેમાં ઉત્તર પ્રદેશની 13 લોકસભા બેઠક પર મતદાન કરવામાં આવી રહ્યું છે.
Apr 29,2019, 8:38 AM IST
અલાહાબાદ હાઈકોર્ટ
22 વર્ષ બાદ મળ્યો ન્યાય, સામૂહિક હત્યાકાંડ કેસમાં BJP ધારાસભ્યને જન્મટીપની
એક જ પરિવારના પાંચ લોકોની સામૂહિક હત્યાના મામલે હમીરપુરના ભાજપના ધારાસભ્ય અશોકસિંહ ચંદેલ સહિત અડધા ડઝન આરોપીઓને હાઈકોર્ટે જન્મટીપની સજા ફટકારી છે. અલાહાબાદ હાઈકોર્ટના આદેશ બાદ પીડિત પરિવારને 22 વર્ષ બાદ ન્યાય મળ્યો છે. મળતી માહિતી મુજબ 26 જાન્યુઆરી 1997ના રોજ એક જ પરિવારના પાંચ લોકોની હત્યા થઈ હતી. આ મામલે હાઈકોર્ટે ભાજપના ધારાસભ્ય સહિત અડધા ડઝન આરોપીઓને દોષિત ઠેરવતા સજાની જાહેરાત કરી છે.
Apr 19,2019, 14:56 PM IST
શિવ પૂજા
યૂપી : ભાજપના MLA ની પૂજાથી અપવિત્ર થયું મંદિર...
હમીરપુરમાં મહિલા ધારાસભ્ય મંદિરમાં પૂજા કરવા ગયા અને જાણે વિવાદ ખડો થયો. ઉત્તરપ્રદેશના હમીરપુર જિલ્લામાં ભાજપના ધારાસભ્યના મંદિરના પ્રવેશને લઇને બબાલ મચી છે. મંદિરમાં પૂજા, દર્શન કરીને ગયા બાદ ગંગાજળથી મંદિરને પવિત્ર કરવાનો કિસ્સો સામે આવ્યો છે. વિકાસખંટ રાઠાના મુસ્કરા ખુર્દ ગામમાં ઘ્રૂમ ઋષિનો આશ્રમ આવેલો છે. અહીં એમની પવિત્ર પ્રતિમા લાગી છે, માન્યતા અનુસાર અહીં મહિલાઓને પ્રવેશ પર પ્રતિબંધ છે.
Jul 30,2018, 14:30 PM IST
Trending news
google
Googleની નવી પોલિસી પર વિવાદ, પ્રાઈવેસી પર ઉઠ્યા પ્રશ્નો; બંધ નથી કરી શકતા ટ્રેકિંગ
India vs Pakistan
પાક. સામે ભારતનો 'વિરાટ' વિજય, દુબઈમાં પાકિસ્તાનને પાણી વગર ધોઈ નાખ્યું
ratna jyotish
Gemstone: ધન પ્રાપ્તિ માટે કયો રત્ન ધારણ કરવો જોઈએ? જાણો
Indians deported
અમેરિકાથી વધુ એક વિમાન આવ્યું ભારત, આ વખતે દિલ્હીમાં લેન્ડ થયા 12 ભારતીય
vastu tips
Vastu Tips: ક્યારેય ખિસ્સામાં ન રાખો આ 5 વસ્તુઓ, દુર્ભાગ્ય લાવે છે તેવી માન્યતા
Virat Kohli
કોહલીનો વિરાટ રેકોર્ડ..આવું કરનાર દુનિયાનો પ્રથમ ખેલાડી બન્યો,સચિનનો રેકોર્ડ ધરાશાયી
Virat Kohli
વિરાટે રચ્યો ઈતિહાસ... કોહલીએ તોડ્યો મોહમ્મદ અઝહરુદ્દીનનો 25 વર્ષ જુનો રેકોર્ડ
Hardik Pandya
'બેવડી સદી' સાથે નંબર 1... ભારત-પાકિસ્તાન મેચમાં હાર્દિક પંડ્યાએ બનાવ્યો મહારેકોર્ડ
Sabarmati Central Jail
સાબરમતી સેન્ટ્રલ જેલ આવી વિવાદમાં! કેદીઓ આરામ કરતા હોય તેવો વીડિયો વાયરલ
Business News
6 મહિના સુધી આ બેંકમાંથી પૈસા ઉપાડી શકશે નહીં ગ્રાહકો, ગુજરાતમાં પણ છે શાખા