हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
PAK
IND
63/ 1
(9.2)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Gujarati Youth
Gujarati youth News
Gujarati Youth
J-Kના શ્રીનગરના લાલચોક પર ગુજરાતી યુવાને મનાવ્યો સ્વતંત્રતા દિવસ
J-Kના શ્રીનગરના લાલચોક પર ગુજરાતી યુવાને મનાવ્યો સ્વતંત્રતા દિવસ, શરીર પર દેશભક્તિના ટેટૂ અનોખું આકર્ષણ
Aug 15,2024, 15:53 PM IST
gujarat
ભરૂચના યુવકની આફ્રિકામાં હત્યા, પરિવારે દીકરો ગુમાવતા રમઝાનમાં માતમ છવાયો
Gujarati Killed In South Africa : ભરૂચના સારોદ ગામના યુવકની આફ્રિકામાં હત્યા.... લૂંટના ઈરાદે નિગ્રો જાતિના લોકોએ ગોળી મારીને કરી હત્યા.... રોજગારી માટે પરિવારથી દૂર આફ્રિકામાં સ્થાયો થયો હતો સાહિલ...
Mar 30,2024, 11:33 AM IST
gujarat
આફ્રિકામાં વધુ એક ગુજરાતી પર હુમલો, લૂંટના ઈરાદે આવેલા નિગ્રોએ કર્યું ફાયરિંગ
કરજણ તાલુકાના સાંસરોદ ગામના વતની અને છેલ્લા 30 વર્ષથી આફ્રિકામાં રહી સ્ટોર ચલાવી રહેલા ગુજરાતી યુવક પર ફાયરિંગની ઘટના બની છે. લૂંટના ઈરાદે આવેલા નિગ્રોએ ફાયરિંગ કરતા યુવક ઈજાગ્રસ્ત થયો છે.
Sep 4,2023, 18:01 PM IST
gujarat
આફ્રિકામાં ફરી ગુજરાતી પર જીવલેણ હુમલો! ભરૂચના યુવક પર વરસાવી ગોળીઓ, પત્નીને પણ ઈજા
ભરૂચ આફ્રિકામાં ફરી ગુજરાતી પર હુમલો થવાનો સમાચાર મળી રહ્યા છે. કરજણ તાલુકાના સાંસરોદ ગામના મુખ્તારભાઈ સુફી દક્ષિણ આફ્રિકાના વેન્ડા ટાઉન સેન્ટર ખાતે હમલાવરોની ગોળીબારમાં ઘાયલ થયા છે. આ હુમલામાં તેમની પત્નીને પણ ગંભીર ઈજા થઈ છે.
Sep 3,2023, 19:40 PM IST
gujarat
સાઉથ આફ્રિકામાં મૂળ ગુજરાતી યુવકની કરપીણ હત્યા,લોકલ ઈસમે તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંક્યા
વિદેશમાં વધુ એક ગુજરાતીની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી. આફ્રિકાના પીટોરીયા નજીકના ટાઉનમાં લોકલ ઈસમ અને મૂળ ગુજરાતી યુવાન વચ્ચે મારામારી થઈ હતી. આસિફ ભાઈ લિયાક્ત સંત મનુબર ગામથી રોજગારી માટે આફ્રિકા ગયા હતા. પરંતુ તેમની હત્યાથી પરિવારમાં શોકનો માહોલ છે.
Aug 29,2023, 23:25 PM IST
Israeli farming
ત્રણ સરકારી નોકરી છોડીને યુવક ખેડૂત બન્યો....ઈઝરાયેલની પદ્ધતિથી ખેતી કરી મેળવ્યો અધધ... નફો
This Gujarati youth quits government job, earns huge profit by practicing Israeli farming
Feb 21,2023, 14:00 PM IST
america
અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યાઃ કરમસદના યુવકને અશ્વેતોએ મારી ગોળી,શું હતું કારણ?
અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા થતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. અમેરિકામાં મૂળ ગુજરાતી યુવકની ધોળા દિવસે ઘરમાં ઘૂસી લૂંટના ઈરાદે કરવામાં આવેલી હત્યાથી ગુજરાતી સમાજમાં ફરી એકવાર રોષ ફાટી નીકળ્યો છે.
Jan 21,2023, 16:42 PM IST
gujarat
વિદેશમાં વધુ એક ગુજરાતી યુવકે જીવ ખોયો, કુતંજ પટેલની યુગાન્ડામાં ગોળી મારી હત્યા
NRI News: દુર્ભાગ્યવશ 27 તારીખના રોજ બપોરે 2 વાગ્યાની આસપાસ કુંતજ સ્ટોર પરથી ઘરે જઈ રહ્યો હતો. ત્યારે આ ઘટના બની હતી. સ્ટોરની બહાર જ કુંતજના છાતીના ભાગે ગોળી મારી હત્યા કરવામાં આવી હતી.
Oct 29,2022, 18:08 PM IST
gujarat
ઉત્તરાખંડ ભુસ્ખલન દુર્ઘટનામાં અર્જુનસિંહ ગોહિલ નામનો ગુજરાતી યુવક ગુમ, ચારને બચાવ્યા
ઉત્તરાખંડમાં દ્રૌપદીના ડાંડાં-2 પર્વત શિખર પર હિમપ્રપાતને કારણે નેહરુ પર્વતારોહણ સંસ્થાના બે ડઝનથી વધુ તાલીમાર્થીઓ ફસાયા હોવાની માહિતી મળી હતી.
Oct 5,2022, 19:49 PM IST
Ahmedabad
AHMEDABAD: આર્મીમાં જોડાવા ઇચ્છતા ગુજરાતી યુવાનો માટે સુવર્ણતક, ભરતીની મોટી તક
Jul 6,2021, 23:30 PM IST
mount abu
માઉન્ટ આબુ જતા પહેલા વિચારજો, હોટલ સંચાલકે ગુંડાઓને શરમાવે તેમ 3 ગુજરાતીઓને માર્યા
ગુજરાતીઓ નજીકનું અને મનપસંદ હિલ સ્ટેશન પૈકીનાં એક આબુ રોડ પર એક હોટલની ઘટનામાં વિચિત્ર બનાવ બન્યો હતો. હિલસ્ટેશન રોડ પરનાં એક સંચાલકે 3 ગુજરાતી પર્યટકને દોડાવી દોડાવીને માર્યા હતા. આ ત્રણેય પર્યટકોને ગંભીર ઇજા પહોંચતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
Nov 30,2020, 0:45 AM IST
Gujarati Youth
અમેરિકાની મેકન સિટીમાં ગુજરાતી યુવકની હત્યા
અમેરિકામાં વધુ એક ગુજરાતી યુવકની હત્યા કરવામાં આવી છે. મહેસાણા જિલ્લાના ભટાસણ ગામના યુવકની અમેરિકામા હત્યા કરવામાં આવી છે. અમેરિકાની મેકન સિટીમાં મિત્રને સ્ટોરમાં મળવા જતા જીવ ગુમાવ્યો હતો. લૂંટના ઇરાદે સ્ટોરમાં ગુસેલા લૂંટારુઓએ ગોળી મારી હત્યા કરી હતી. 48 વર્ષીય નવનીત પટેલ નામના યુવકની હત્યા કરવામાં આવી છે.
Dec 17,2019, 17:05 PM IST
Trending news
Sabarmati Central Jail
સાબરમતી સેન્ટ્રલ જેલ આવી વિવાદમાં! કેદીઓ આરામ કરતા હોય તેવો વીડિયો વાયરલ
Business News
6 મહિના સુધી આ બેંકમાંથી પૈસા ઉપાડી શકશે નહીં ગ્રાહકો, ગુજરાતમાં પણ છે શાખા
accident
અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર સર્જાયો લોહિયાળ અકસ્માત, 5 લોકોના ઘટનાસ્થળે મોત
Champions Trophy
Ind vs Pak : ભારતીય બોલરોના તરખાટ સામે પાકિસ્તાન 241 રનમાં ઢેર
bank of Maharashtra
SBI અને PNB પછી આ બેન્કે કરી મોટી જાહેરાત, સાંભળીને ખુશીથી ઉછળી પડ્યા કરોડો ગ્રાહક
Champions Trophy
ખુશીથી ઝૂમી ઉઠી હાર્દિક પંડ્યાની 'લેડી લવ'...બાબર આઝમની વિકેટ પર આપ્યું ખાસ રિએક્શન
8th Pay Commission
8મા પગાર પંચમાં આ ફોર્મ્યુલા પર નક્કી થશે સેલેરી, જાણો પગારમાં કેટલો આવશે વધારો
Champions Trophy 2025
ભારતે ટોસ હારતા નોંધાયો શરમજનક રેકોર્ડ, ટીમ ઈન્ડિયાના ઈતિહાસમાં પહેલીવાર બન્યું આવું
Home Loan EMI
આ એક ટ્રિકથી 40 લાખની હોમ લોનની EMIને કરો રફેદફે... 12 લાખથી વધુનું વ્યાજ પણ બચશે!
IND vs Pak
પાકિસ્તાને ટોસ જીતી પહેલા બેટિંગ લીધી...જાણો ભારતે પ્લેઈંગ-11માં શું કર્યો ફેરફાર ?