हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
gujarati actors
Gujarati actors News
Bollywood Actors
આ ગુજરાતીઓએ ગજાવ્યું બોલીવુડ, ભલભલા દિગ્ગજ કલાકારોને આપી માત, Photos
એવા અનેક ગુજરાતી કલાકારો છે જેમણે બોલીવુડમાં પણ ડંકો વગાડ્યો છે. પોતાની અભિનય ક્ષમતા અને દમદાર અભિનયના કારણે આ કલાકારોએ બોલીવુડ ગજાવ્યું છે અને દેશ વિદેશમાં ખુબ ખ્યાતિ મેળવી છે. આવા જ કેટલાક બોલીવુડ કલાકારો વિશે આપણે જાણીએ જેઓ ગુજરાતી છે.
Nov 30,2023, 15:16 PM IST
Gujarati Actress
પાક્કા ગુજરાતી છો તો આ ગુજ્જુ અભિનેત્રીઓને ઓળખી બતાવો, થઈ જાય તમારા જ્ઞાનની કસોટી
Gujarati Movies : હિન્દી ફિલ્મોમાં તો અનેક ગુજરાતી અભિનેત્રીઓએ સફળતાના ડંકા વગાડ્યા છે. અહીં એવી મહિલાઓની વાત કરીએ જેમણે ગુજરાતી સિને જગતને ધબકતું રાખ્યું છે. દાયકાઓથી ગુજરાતી ફિલ્મની અભિનેત્રીઓએ દર્શકોને મનોરંજન આપ્યું છે. સ્નેહલત્તાથી લઈને નવોદિતોમાં શ્રદ્ધા ડાંગરે સિનેજગતને તેમના અભિનયથી મંત્રમુગ્ઘ કર્યા છે.
Jul 18,2023, 11:20 AM IST
chandrakant pandya
ગુજરાતી ફિલ્મોનો એક દાયકો ગજવનાર અભિનેતા ચંદ્રકાંત પંડ્યાનું નિધન
ગુજરાતી ફિલ્મોના જાણીતા અભિનેતા ચંદ્રકાન્ત પંડ્યાનું મુંબઈ ખાતે 78 વર્ષે કેન્સરની બીમારીથી નિધન થયુ છે. ચંદ્રકાંત પંડ્યાએ ગુજરાતી ફિલ્મોના એક યુગને ગજવ્યુ હતું. તેઓ 125 થી વધુ ફિલ્મો અને અનેક ટેલિવિઝન સીરિયલોમાં કામ કરી ચૂક્યા હતા. રામાયણ સીરિયલમાં નિષાદરાજના પાત્રથી તેમણે લોકપ્રિયતા મળી હતી. ચંદ્રકાન્ત પંડ્યા મૂળ બનાસકાંઠાના ભીલડીના વતની હતી. ચંદ્રકાન્ત પંડ્યાનું મુંબઈમાં તેમના નિવાસસ્થાને નિધન થતાં પરિવાર સહિત વતનમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.
Oct 21,2021, 8:15 AM IST
Arvind Rathod
ગુજરાતી ફિલ્મોમા જેમનો સિક્કો વાગતો તે કલાકારની વિદાય, અભિનેતા અરવિંદ રાઠોડનુ નિધન
ગુજરાતની ફિલ્મોના જાણીતા અભિનેતા અરવિંદ રાઠોડનુ નિધન થયુ છે. ગુજરાતી ફિલ્મોના જાણીતા કલાકાર અરવિંદ રાઠોડ (Arvind Rathod) ની આકસ્મિક વિદાયથી તેમના ચાહક વર્ગમા શોકનુ મોજુ ફરી વળ્યું છે. જેમ હિન્દી ફિલ્મોમાં એક સમયે પ્રાણના નામનો સિક્કો ચાલતો, તેમ ગુજરાતી ફિલ્મોના વિલનમાં અભિનેતા અરવિંદ રાઠોડનો દબદબો હતો.
Jul 1,2021, 10:45 AM IST
Trending news
google
Googleની નવી પોલિસી પર વિવાદ, પ્રાઈવેસી પર ઉઠ્યા પ્રશ્નો; બંધ નથી કરી શકતા ટ્રેકિંગ
India vs Pakistan
પાક. સામે ભારતનો 'વિરાટ' વિજય, દુબઈમાં પાકિસ્તાનને પાણી વગર ધોઈ નાખ્યું
ratna jyotish
Gemstone: ધન પ્રાપ્તિ માટે કયો રત્ન ધારણ કરવો જોઈએ? જાણો
Indians deported
અમેરિકાથી વધુ એક વિમાન આવ્યું ભારત, આ વખતે દિલ્હીમાં લેન્ડ થયા 12 ભારતીય
vastu tips
Vastu Tips: ક્યારેય ખિસ્સામાં ન રાખો આ 5 વસ્તુઓ, દુર્ભાગ્ય લાવે છે તેવી માન્યતા
Virat Kohli
કોહલીનો વિરાટ રેકોર્ડ..આવું કરનાર દુનિયાનો પ્રથમ ખેલાડી બન્યો,સચિનનો રેકોર્ડ ધરાશાયી
Virat Kohli
વિરાટે રચ્યો ઈતિહાસ... કોહલીએ તોડ્યો મોહમ્મદ અઝહરુદ્દીનનો 25 વર્ષ જુનો રેકોર્ડ
Hardik Pandya
'બેવડી સદી' સાથે નંબર 1... ભારત-પાકિસ્તાન મેચમાં હાર્દિક પંડ્યાએ બનાવ્યો મહારેકોર્ડ
Sabarmati Central Jail
સાબરમતી સેન્ટ્રલ જેલ આવી વિવાદમાં! કેદીઓ આરામ કરતા હોય તેવો વીડિયો વાયરલ
Business News
6 મહિના સુધી આ બેંકમાંથી પૈસા ઉપાડી શકશે નહીં ગ્રાહકો, ગુજરાતમાં પણ છે શાખા