हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Gujarat Winter
Gujarat winter News
Ambalal Patel
જાન્યુઆરીમાં આવશે ધ્રુજારી! આખો દિવસ પહેરવા પડશે બે-બે સ્વેટર, તાપણા વગર નહીં નીકળે
ગુજરાતમાં ઠંડી વધારે પડે તેનું સૌથી મોટું કારણ ઉત્તર ભારતના રાજ્યો હોય છે. ઉત્તર ભારતના રાજ્યોમાં ઠંડીનો ચમકારો થાય અને બરફના થર જામે ત્યારપછી જ ગુજરાતમાં કાતિલ ઠંડી પડતી હોય છે.
Dec 28,2024, 21:40 PM IST
Ambalal Patel
ઉત્તર ગુજરાતમાં આખો દિવસ સ્વેટર પહેરવુ પડશે! જાણો અંબાલાલે શું કરી ઠંડીની ભવિષ્યવાણી
Ambalal Patel Weather: સવારમાં ઉત્તર ગુજરાતમાં સ્વેટર પહેરવું પડશે. તેવી ઠંડી પડવાનું શરૂ થઈ જશે. 20થી 23માં ઠંડી આવશે. મહેસાણા, પાલનપુર, રાજકોટ, પાલનપુર, ગાંધીનગર, હિંમતનગર, પંચમહાલ સહિતના વિસ્તારોમાં ઠંડીનો અનુભવ થશે.
Nov 18,2024, 14:25 PM IST
Ahmedabad
ગુજરાતમાં જૂન-જુલાઇમાં કેવું રહેશે ચોમાસું? આ 20 દિવસ રહેશે અતિભારે! અંબાલાલની આગાહી
Gujarat Weather Forecast: અત્યારે મે મહિનાની શરૂઆત થઈ ચૂકી છે, એપ્રિલથી ગુજરાત સહિત સમગ્ર દેશમાં કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે ગુજરાતના જાણીતા હવામાનશાસ્ત્રી અને આગાહીકાર અંબાલાલ પટેલે ચોમાસાને લઇને આગાહી કરી છે. આગાહીકાર અંબાલાલ પટેલે ગુજરાતમાં આ વર્ષે ચોમાસાની સ્થિતિ અંગે આકલન કર્યુ છે, તેમને આગાહી કરી છે કે, આ વર્ષે રાજ્યમાં ચોમાસું ખુબ જ સારુ રહેશે. હવામાન અને ચોમાસા અંગે પ્રિડક્શન કરતાં તેમને જણાવ્યુ છે કે, રાજ્યમાં આ વર્ષે ચોમાસું સારુ અને યોગ્ય દિશામાં રહેશે.
May 6,2024, 13:03 PM IST
Gujarat Winter
અંબાલાલની શ્વાસ અધ્ધર કરી નાંખે તેવી આગાહી, જાણો કેમ નથી પડી રહી હાડ થીજવતી ઠંડી?
Gujarat Weather Forecast: હવામાન વિભાગની આગાહી લોકોને ખુશ કરી દે તેવી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યુ કે આગામી પાંચ દિવસ તાપમાન યથાવત રહેશે. ઠંડીમાં વધારો કે ઘટાડો નહી થાય. આગામી સમયમાં એક થી બે ડિગ્રી તાપમાનમાં વધારો થઇ શકે છે. હાલ રાજ્યમાં પવનની ગતિ ઉત્તર પશ્ચિમથી ઉત્તરીય દિશા તરફ છે.
Jan 19,2024, 17:11 PM IST
Gujarat weather update
કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો, ગુજરાતમાં શિયાળાને લઇને અંબાલાલ પટેલની સૌથી ઘાતક આગાહી
Ambalal Patel: શિયાળાને લઇ આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી આવી ગઈ છે. તેમણે આગાહી કરતા જણાવ્યું કે, 7 થી 10 ઓક્ટોબરમાં દેશમાં પહેલી હિમ વર્ષા થશે. જેના કારણે તાપમાન ઘટતા ગુજરાતમાં વાદળવાયું આવવાની શક્યતા છે. આ બાદ બીજી હિમ વર્ષા 14 ઓક્ટોબર આવશે. 17-19 ઓક્ટોબરે ભારે હીમવર્ષા ઉત્તરીય પ્રદેશોમાં થશે.
Oct 8,2023, 17:01 PM IST
Gujarat weather update
ગુજરાતના આ 10 જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી?
Gujarat Weather Update: રાજ્યમાં કાતિલ ઠંડી વચ્ચે કમોસમી વરસાદની આગાહી કરતા નાગરિકો સહિત ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. આજે મહીસાગરમાં વાતાવરણમાં પલટો જોવા મળશે. દાહોદ, સાબરકાંઠા, અરવલી, આણંદ, અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદની આગાહી કરાઈ છે.
Jan 27,2023, 18:33 PM IST
Trending news
google
Googleની નવી પોલિસી પર વિવાદ, પ્રાઈવેસી પર ઉઠ્યા પ્રશ્નો; બંધ નથી કરી શકતા ટ્રેકિંગ
India vs Pakistan
પાક. સામે ભારતનો 'વિરાટ' વિજય, દુબઈમાં પાકિસ્તાનને પાણી વગર ધોઈ નાખ્યું
ratna jyotish
Gemstone: ધન પ્રાપ્તિ માટે કયો રત્ન ધારણ કરવો જોઈએ? જાણો
Indians deported
અમેરિકાથી વધુ એક વિમાન આવ્યું ભારત, આ વખતે દિલ્હીમાં લેન્ડ થયા 12 ભારતીય
vastu tips
Vastu Tips: ક્યારેય ખિસ્સામાં ન રાખો આ 5 વસ્તુઓ, દુર્ભાગ્ય લાવે છે તેવી માન્યતા
Virat Kohli
કોહલીનો વિરાટ રેકોર્ડ..આવું કરનાર દુનિયાનો પ્રથમ ખેલાડી બન્યો,સચિનનો રેકોર્ડ ધરાશાયી
Virat Kohli
વિરાટે રચ્યો ઈતિહાસ... કોહલીએ તોડ્યો મોહમ્મદ અઝહરુદ્દીનનો 25 વર્ષ જુનો રેકોર્ડ
Hardik Pandya
'બેવડી સદી' સાથે નંબર 1... ભારત-પાકિસ્તાન મેચમાં હાર્દિક પંડ્યાએ બનાવ્યો મહારેકોર્ડ
Sabarmati Central Jail
સાબરમતી સેન્ટ્રલ જેલ આવી વિવાદમાં! કેદીઓ આરામ કરતા હોય તેવો વીડિયો વાયરલ
Business News
6 મહિના સુધી આ બેંકમાંથી પૈસા ઉપાડી શકશે નહીં ગ્રાહકો, ગુજરાતમાં પણ છે શાખા