हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Gujarat connection
Gujarat connection News
Kash Patel
મૂળ ભાદરણના કાશ પટેલે ભગવદ્ ગીતા પર હાથ રાખી લીધા FBI ચીફના શપથ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મૂળ ગુજરાતના આણંદ જિલ્લાના ભાદરણ ગામના કાશ પટેલ (કશ્યપ પટેલ)ને એફબીઆઈના ચીફ બનાવ્યા છે. કાશ પટેલે શનિવારે પદ અને ગોપનીયતાના શપથ લીધા. ખાસ જાણો તેના ગુજરાત કનેક્શન વિશે...
Feb 22,2025, 8:50 AM IST
Mohammad Ali Jinnah
ગુજરાતના જેનાભાઈ ઠક્કરના પુત્ર આખરે કેવી રીતે બની ગયા મોહમ્મદ અલી ઝીણા?
મોહમ્મદ અલી ઝીણાના પિતાનું નામ જેનાભાઈ ઠક્કર હતું અને દાદાનું નામ પૂંજાભાઈ ઠક્કર હતું. પિતા એક ખમતીધર વેપારી હતા. માતાનું નામ મીઠીબાઈ હતું. કાયદા એ આઝમના માતા પિતા બિઝનેસના કારણે કરાચીમાં વસ્યા હતા. ત્યાં જ ઝીણાનો જન્મ થયો હતો.
Dec 28,2023, 11:41 AM IST
UTTAR PRADESH
Raid ફિલ્મ કરતા મોટી 'રેડ'! દિવાલો, છત, ભોંયરામાંથી જે નીકળ્યું એ જોઈ ચક્કર ખાઈ ગયો
આજે અમે તમને બોલિવુડ ફિલ્મ રેડ અને ઉત્તર પ્રદેશના કાનપુર અને કન્નોજમાં પડેલી રેડ વિશેના કેટલીક તસવીરો બતાવવા જઈ રહ્યા છે જે જોઈને તમારું મોઢું ખુલ્લું જ રહી જશે.
Dec 28,2021, 15:34 PM IST
UTTAR PRADESH
કાનપુરમાં મળેલા કાળાકુબેરના ખજાનાનું ગુજરાત કનેક્શન, ખાસ જાણો વિગતવાર માહિતી
DGGI એડિશનલ DG વિવેક પ્રસાદ દ્વારા આ મેગા ઓપરેશનને પાર પાડવામાં આવ્યું હતું. જેમાં પીયૂષ જૈન વિશે ગુપ્ત માહિતી મળી છે. જાણવા મળી રહ્યું છે કે બીજી બાજુ આ રેડમાં ગુજરાત કનેક્શન નીકળતા પીયૂષ જૈનને જરૂર પડશે તો ગુજરાત લાવવાની શક્યતા જોવામાં આવી રહી છે.
Dec 28,2021, 9:14 AM IST
આતંકી કનેક્શન
કચ્છથી પકડાયેલો ISI એજન્ટ રઝાક મુન્દ્રા ડોકયાર્ડમાં સુપરવાઈઝર હતો, ત્રણવાર નિકાહ કરી
રજાક કુંભાર પણ ભારતમાં આઈએસઆઈ એજન્ટ તરીકે કામ કરતો હોવાનું ખૂલ્યું છે. આ ઉપરાંત રઝાકની અનેક બાબતોનો ખુલાસો થયો
Sep 1,2020, 14:31 PM IST
આતંકી કનેક્શન
મોટો ઘટસ્ફોટ : પાકિસ્તાની ISI એજન્ટને મદદ કરનાર કચ્છી યુવક બે વાર પાકિસ્તાન જઈ આવ્યો
કચ્છના તાર વધુ એકવાર આઈએસઆઈના નામે ઓળખાતી પાકિસ્તાની જાસૂસી સંસ્થા સાથે જોડાયાં હોવાનો નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીની તપાસમાં ઘટસ્ફોટ થતાં ચકચાર મચી છે
Aug 29,2020, 14:46 PM IST
સમાચાર ગુજરાત
સમાચાર ગુજરાત: જુઓ મહત્વના સમાચાર એક જ ક્લિકમાં
ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉના ખુર્શીદબાગ વિસ્તારમાં રહેતા હિન્દુ સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ કમલેશ તિવારીની શુક્રવારે બપોરે બે અજાણી વ્યક્તિએ ચાકુથી ગળું કાપીને હત્યા કરી નાખી હતી. હત્યારા મીઠાઈના ડબ્બામાં ચાકુ અને તમંચા લઈને આવ્યા હતા. કમલેશ તિવારીના શરીર પર ચાકુથી 15 વાર કરવામાં આવ્યા હતા. ત્યાર પછી તેમના પર ગોળીબાર પણ કરાયો હતો. પરિજનો ઘાયલ અવસ્થામાં કમલેશને લઈને હોસ્પિટલ પહોંચ્યા હતા, જ્યાં ઈલાજ દરમિયાન તેમનું મોત થઈ ગયું.
Oct 19,2019, 8:50 AM IST
Trending news
Rishabh Pant
મહામુકાબલાના થોડા કલાકો પહેલા ભારતીય ટીમ માટે ખરાબ સમાચાર, આ સ્ટાર પ્લેયર બીમાર
Gujarati Video
ચાલું વર્ષે દરેક ગુજરાતીઓએ સરકારને કેટલો ટેક્સ ચૂકવ્યો? અને હવે કેટલો ચૂકવવો પડશે?
bollywood
આ ફિલ્મ જોઈ ભુલી જશો સનમ તેરી કસમ અને રાંઝણા ફિલ્મ, ફિલ્મની 2 રીમેક બની એ પણ છે હીટ
corona virus
કોરોનાના વધુ એક વેરિએન્ટથી વિશ્વમાં ફરી ફફડાટ; ચીનમા મળી આવ્યો કોરોનાનો નવો વેરિએન્ટ
Airtel Recharge
ભારત-પાકિસ્તાન મેચ જુઓ બિલકુલ ફ્રી ફ્રી ફ્રી; આ છે Jio, Airtel અને Viની 'ડબલમઝા' ઓફર
Herbal Shampoo
Herbal Shampoo: આ હર્બલ શેમ્પૂથી વાળ ધોવાનું રાખો, વાળ ખરતાં બંધ થશે અને કાળા રહેશે
gujarat
ગુજરાતના જાણીતા યૂ-ટ્યૂબર પર જીવલેણ હુમલો; કપડા ઉતારી નગ્ન કર્યો, પછી ઊંધો સુવડાવીને
Giloy Benefits
Giloy Benefits: 2 ચમચી આ પાનનો રસ રોજ પી લો, તમારી આસપાસ પણ નહીં ફરકે ગંભીર બીમારીઓ
IND vs Pak
ભારત-પાકિસ્તાન વચ્ચે આજે મહાસંગ્રામ, કઈ ટીમ છે ખતરનાક, કોણ પડશે ભારે; ટોસ મહત્વપૂર્ણ
mangal margi 2025
Mars Transit : 24 ફેબ્રુઆરીથી મિથુન રાશિમાં માર્ગી થશે મંગળ, બદલી જશે 3 રાશિઓનો સમય