हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Groundnut Scam
Groundnut scam News
જૂનાગઢ મગફળી કૌભાંડ
જૂનાગઢ મગફળી કૌભાંડ: અજાણ્યા શખ્સોએ ગોલમાલ કરી હોવાની મેનેજરની કબુલાત
જૂનાગઢ મગફળી કૌભાંડ મામલે તપાસનો ધમાધમાટ. LCBએ લીધું ગોડાઉન મેનેજરનું નિવેદન. મેનેજરે અજાણ્યા શખ્સોએ ગોલમાલ કરી હોવાની કબૂલાત કરી.
Feb 5,2020, 14:45 PM IST
જૂનાગઢ
જૂનાગઢ: ભેસાણમાં મગફળી કૌભાંડની ગંધ, CCTV ફૂટેજે બધાને ચોંકાવ્યાં
જૂનાગઢના ભેસાણના માર્કેટ યાર્ડમાં મગફળી કૌભાંડની ગંધ આવી રહી છે. એવા સીસીટીવી ફૂટેજ જોવા મળ્યાં છે જેમાં રાત્રે માર્કેટ યાર્ડમાં ઘૂસેલો ટ્રક સીસીટીવીમાં કેદ થયો છે.
Feb 5,2020, 9:30 AM IST
મગફળી કૌભાંડ
મગફળી કૌભાંડ અંગે કોંગ્રેસે કાઢેલી ખેડૂત સંવેદના યાત્રા નાટક: વિજય રૂપાણી
મગફળી કૌભાંડ બાદ આજે કોંગ્રેસે કાઢેલી ખેડૂત સંવેદના યાત્રાને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નાટક ગણાવ્યું હતું. રાજકોટ સિવિલ હોસ્પિટલના પ્રસુતિ-બાળ આરોગ્ય બ્લોકના નિરીક્ષણ કરવા આવેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, કોંગ્રેસ એક પણ સચોટ મુદ્દો લઈને ચાલી નથી માત્ર નાટકો કરે છે.
Jun 30,2019, 21:16 PM IST
મગફળી કૌંભાંડ
મગફળી કાંડ મુદ્દે આગામી વિધાનસભાના સત્રને ગજવવાની કોંગ્રેસે કરી તૈયારી
ગુજરાતમાં મુખ્યમંત્રીના સીધા આશીર્વાદથી મગફળી કૌંભાડ ચાલી રહ્યુ છે. જે મુદ્દો કોંગ્રેસ અગામી વિધાનસભા સત્રમાં પુરવા સાથે આક્રમકતાથી ઉઠાવશે. આ નિવેદવ આપતા ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ તેમણે ઉમેર્યુ કે, ગાંધીધામમાં કોંગ્રેસ દ્વારા જનતા રેડ કરવામાં આવી અને રૂપાણી સરકારનો ભ્રષ્ટાચાર ખુલ્લો પડ્યો ગાંધીધામ જેવી જ સ્થિતિ દરેક જગ્યાએ છે.
Jun 22,2019, 17:22 PM IST
કોંગ્રેસ
ખાતર કૌભાંડની જેમ નકલી બિયારણ મુદ્દે જનતા રેડ કરશે કોંગ્રેસ: મનીષ દોશી
ખાતર કૌભાંડની જેમ ગુજરાત કોંગ્રેસ નકલી બીયારણના મુદ્દે પણ જનતા રેડ કરશે. ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનિષ દોશીએ કહ્યુ કે, વર્તમાન ભાજપાની સરકારમાં કૌભાંડ નથી થતા પણ આખી સરકાર કૌંભાડમાં ગળાડુબ છે. સરકાર ખેડૂતોને અને જનતાને લૂંટવાનો પ્રયાસ કરી રહી છે.
May 17,2019, 22:43 PM IST
મગફળી કૌભાંડ
રાજ્યમાં મગફળી તુવેર બાદ હવે બહાર આવ્યું ખાતર કૌભાંડ, કોંગ્રેસે કરી રેડ
રાજ્યમાં મગફળી અને તુવેર કૌભાંડ બાદ હવે ખાતર કૌભાંડ સામે આવ્યું છે. કથિત ખાતર કૌભાંડ મુદ્દે કોંગ્રેસે રેડ કરી છે. ઓલપાડમાં કોંગ્રેસે કરેલી રેડ દરમ્યાન ખાતરની ગુણીમાં 100થી 600 ગ્રામ ઘટ સામે આવતા કોંગ્રેસે કલેક્ટરને ફરિયાદ કરી સાથે વિજિલન્સ તપાસની માંગ કરી છે.
May 11,2019, 21:55 PM IST
રાજકોટ
રાજકોટમાં મગફળી, તુવેર કાંડ બાદ ખાતર કૌભાંડના વીડિયો વાયરલ
જેતપુરમાં સહકારી રાહે વેચવામાં આવતું જીએસએફસી લિમિટેડ દ્વારા બનાવવામાં આવેલું ડી.એ.પી. ખાતરની દરેક બાચકી ઉપર ગ્રોસ વેઇટ 50.12kg અને નેટ વેઇટ 50 kgનું લખાણ છે.
May 9,2019, 16:27 PM IST
રાજકોટ
મોડી રાત્રે ગોંડલના નવા માર્કેટ યાર્ડ નજીક મગફળીના ગોડાઉનમાં ભીષણ આગ
ગોડાઉનમાં મગફળીની ગુણો ભરેલી છે અને ધૂમાડાના ગોટે-ગોટા ઉડી રહ્યા છે, અચાનક આગ લાગતાં અફરાતફરીનો માહોલ, તંત્ર દોડતું થયું
Dec 4,2018, 0:21 AM IST
પરેશ ધાનાણી
4000 કરોડના મગફળી કૌભાંડને છાવરવા સરકાર પ્રયાસ કરી રહી છે: પરેશ ધાનાણી
પરેશ ધાનાણીનું કહેવું છે કે, નિવૃત જજની અધ્યક્ષતા વાળા તપાસ પંચથી સરકાર 4000 કરોડના મગફળી કૌભાંડમાં પડદો પાડવા પ્રયાસ કરી રહી છે.
Aug 20,2018, 19:23 PM IST
મગફળી કૌભાંડ
મગફળી કાંડઃ કોઇપણ કૌભાંડીઓને છોડવામાં નહીં આવેઃ આરસી ફળદુ
R C Faldu, Agriculture minister
Aug 8,2018, 10:50 AM IST
મગફળી કૌભાંડ
મગફળી કૌભાંડ પર સરકાર પડદો પાડવા ઇચ્છે છે? પરેશ ધાનાણીના ચાબખા
કોંગ્રેસ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ બહુચર્ચિત મગફળી કૌભાંડ મામલે સરકાર સામે માછલાં ધોતાં કહ્યું કે, ચાર હજાર કરોડના ચકચારી મગફળી કૌભાંડમાં યોગ્ય કાર્યવાહી કરવાને બદલે સરકાર જાણે પડદો પાડવા ઇચ્છતી હોય એવું લાગે છે.
Aug 6,2018, 13:44 PM IST
મગફળી કૌભાંડ
મગફળી કૌભાંડ : સરકાર માછલીઓ પકડે છે, મગરમચ્છ ખુલ્લા...
બહુચર્ચિત મગફળી કૌભાંડમાં સરકાર પગલાં ભરવાને બદલે છાવરવા પ્રયાસ કરી રહી હોવાનો ગંભીર આરોપ મુકતાં વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ સોમવારે સરકાર સામે આકરા પ્રહાર કર્યા હતા. પપેટ પોલીસ દ્વારા તપાસને આડે પાટે ચડાવી માત્ર માછલીઓને પકડવામાં આવે છે જ્યારે મોટા મગરમચ્છ ખુલ્લા ફરતા હોવાનો પણ આક્રોશ વ્યક્ત કર્યો હતો.
Aug 6,2018, 16:17 PM IST
Groundnut Scam
જેતપુર મગફળી કૌભાંડ મામલે ચોંકાવનારો ખુલાસો, શું છે હકીકત જુઓ
Rajkot Groundnut Scam : ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદાયેલી મગફળીમાં મોટા પાયે કૌભાંડ કરાયું હોવાનો મામલો સામે આવતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. મગફળીમાં માટી છે કે માટીમાં મગફળી એ સમજવું આકરૂ થઇ રહ્યું છે. જેતપુર મગફળી કૌભાંડના મામલે છેવટે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. કલેકટર અને પોલીવ વડાએ વેરહાઉસમાં જઇ તપાસ કરતાં કૌભાંડ થયાની વાતને સમર્થન મળ્યું છે કે મગફળીમાં માટીના ઢેફા છે. તો હવે અહીં મોટો સવાલ એ સામે આવ્યો છે કે મગફળીમાં માટી આવી ક્યાંથી?
Aug 1,2018, 17:38 PM IST
Trending news
google
Googleની નવી પોલિસી પર વિવાદ, પ્રાઈવેસી પર ઉઠ્યા પ્રશ્નો; બંધ નથી કરી શકતા ટ્રેકિંગ
India vs Pakistan
પાક. સામે ભારતનો 'વિરાટ' વિજય, દુબઈમાં પાકિસ્તાનને પાણી વગર ધોઈ નાખ્યું
ratna jyotish
Gemstone: ધન પ્રાપ્તિ માટે કયો રત્ન ધારણ કરવો જોઈએ? જાણો
Indians deported
અમેરિકાથી વધુ એક વિમાન આવ્યું ભારત, આ વખતે દિલ્હીમાં લેન્ડ થયા 12 ભારતીય
vastu tips
Vastu Tips: ક્યારેય ખિસ્સામાં ન રાખો આ 5 વસ્તુઓ, દુર્ભાગ્ય લાવે છે તેવી માન્યતા
Virat Kohli
કોહલીનો વિરાટ રેકોર્ડ..આવું કરનાર દુનિયાનો પ્રથમ ખેલાડી બન્યો,સચિનનો રેકોર્ડ ધરાશાયી
Virat Kohli
વિરાટે રચ્યો ઈતિહાસ... કોહલીએ તોડ્યો મોહમ્મદ અઝહરુદ્દીનનો 25 વર્ષ જુનો રેકોર્ડ
Hardik Pandya
'બેવડી સદી' સાથે નંબર 1... ભારત-પાકિસ્તાન મેચમાં હાર્દિક પંડ્યાએ બનાવ્યો મહારેકોર્ડ
Sabarmati Central Jail
સાબરમતી સેન્ટ્રલ જેલ આવી વિવાદમાં! કેદીઓ આરામ કરતા હોય તેવો વીડિયો વાયરલ
Business News
6 મહિના સુધી આ બેંકમાંથી પૈસા ઉપાડી શકશે નહીં ગ્રાહકો, ગુજરાતમાં પણ છે શાખા