हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Ganga Ghat
Ganga ghat News
spiritual
ગંગાનો આ ઘાટ સૌથી સુંદર છે, પ્રવાસીઓ અને ભાવિકોની અહીં જામે છે ભીડ
Ganga Ghat: હરિદ્વારમાં ઘણા ઘાટ છે, જ્યાં ભક્તો ગંગામાં સ્નાન કરે છે. ગંગાના કિનારે બનેલા તમામ ઘાટનું વિશેષ મહત્વ છે. જો કે પવિત્ર નગરી હરિદ્વારના આ 9 ઘાટ પર ગંગામાં સ્નાન કરવાથી તમામ દુ:ખોનો નાશ થાય છે સાથે જ મોક્ષની પ્રાપ્તિ થાય છે. પણ સૌથી સુંદર ગંગા ઘાટની વાત કરવામાં આવે તો એની તસવીરો અહીં આપવામાં આવી છે.
Jun 16,2024, 15:22 PM IST
Dev Diwali 2023
આજે દેવ દિવાળી, કાશીમાં 12 લાખ દીવડાઓથી ઝગમગ થશે ઘાટ, 70 દેશના રાજદૂત જોશે નજારો
કાશીના અર્ધચંદ્રાકાર ઘાટ પર જ્યારે દીવડાઓની માળાઓ સજે છે ત્યારે એવું લાગે છે કે જાણે રોશનીથી ઝગમગ હારથી માતા ગંગાનો શ્રૃંગાર થયો. આ અદભૂત દ્રશ્ય જોઈને એવું લાગે કે જાણે આસમાનથી તારા જમીન પર ઉતરી આવી ગયા છે. આ આલૌકિક દ્રશ્ય જોવા માટે મોટી સંખ્યામાં ભારતીય અને વિદેશી મહેમાનો અહીં આવે છે.
Nov 27,2023, 8:09 AM IST
Dev Diwali 2022
Dev Diwali: કાશીમાં દેવ દિવાળી પર ઝગમગ થયા ઘાટ, જોવા મળ્યો અદ્ભુત નજારો
Dev Deepawali 2022: આજે દેવ દિવાળીનો પર્વ મનાવવામાં આવી રહ્યો છે. દેવ દિવાળીના દિવસે ભોળાનાથની નગરી કાશી (વારાણસી) માં અલગ નજારો જોવા મળ્યો છે. દેવ દિવાળીએ વિશ્વના સૌથી પ્રાચીન શહેર કાશીની સંસ્કૃતિ તથા પરંપરા છે. આ દિવાળીના 15 દિવસ બાદ ઉજવામાં આવે છે. વારાણસીમાં ગંગા કિનારે દરેક ઘાટને સજાવવામાં આવ્યા છે. વિશ્વનાથ કોરિડોરના ઉદ્ઘાટન બાદ આ પ્રથમ દેવ દિવાળી છે. રવિદાસ ઘાટથી લઈને રાજઘાટ સુધી દરેક ઘાટ દીવડાથી જગમગ થયા છે. જુઓ કાશી વિશ્વનાથની અદ્ભુત તસવીરો...
Nov 7,2022, 22:31 PM IST
Ganga Ghat
ભવ્ય ગંગા આરતી જોઈ અભિભૂત થયા PM મોદી, અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓ રહ્યાં હાજર
આ દરમિયાન દિવાળીની જેમ માત્ર ગંગા ઘાટ જ નહીં પરંતુ સમગ્ર કાશી રોશનીથી ઝળહળતી જોવા મળી હતી. જ્યારે ઘાટો પર લેસર શોનો નજારો જોવા મળ્યો હતો. ત્યારે ગંગાની પેલે પાર રેતી પર ફટાકડા ફોડવામાં આવ્યા હતા.
Dec 13,2021, 21:23 PM IST
Tradition of Benaras
ખાન-પાન, દયા-દાન, વિદ્યા-જ્ઞાન અને ગંગાસ્નાન માટે પ્રખ્યાત છે બનારસ! જાણો વિશેષતાઓ
બનારસ તેની રંગબેરંગી બનારસી સાડીઓ માટે આખા ભારતમાં જાણીતું છે. પરંતુ આ શહેરમાં ઘણું બધું એવું છે જે તમને તેની તરફ આકર્ષિત કરશે. બનારસની સંસ્કૃતિ, તેનો સાંસ્કૃતિક વારસો, તેના કલાત્મક સ્થાપત્યો, ત્યાંનું ચિકન વર્ક વગેરે ખુબ જ પ્રખ્યાત છે. જાણો બનારસથી સંબંધિત કેટલીક સુંદર વાતો.
Aug 23,2021, 10:34 AM IST
Trending news
google
Googleની નવી પોલિસી પર વિવાદ, પ્રાઈવેસી પર ઉઠ્યા પ્રશ્નો; બંધ નથી કરી શકતા ટ્રેકિંગ
India vs Pakistan
પાક. સામે ભારતનો 'વિરાટ' વિજય, દુબઈમાં પાકિસ્તાનને પાણી વગર ધોઈ નાખ્યું
ratna jyotish
Gemstone: ધન પ્રાપ્તિ માટે કયો રત્ન ધારણ કરવો જોઈએ? જાણો
Indians deported
અમેરિકાથી વધુ એક વિમાન આવ્યું ભારત, આ વખતે દિલ્હીમાં લેન્ડ થયા 12 ભારતીય
vastu tips
Vastu Tips: ક્યારેય ખિસ્સામાં ન રાખો આ 5 વસ્તુઓ, દુર્ભાગ્ય લાવે છે તેવી માન્યતા
Virat Kohli
કોહલીનો વિરાટ રેકોર્ડ..આવું કરનાર દુનિયાનો પ્રથમ ખેલાડી બન્યો,સચિનનો રેકોર્ડ ધરાશાયી
Virat Kohli
વિરાટે રચ્યો ઈતિહાસ... કોહલીએ તોડ્યો મોહમ્મદ અઝહરુદ્દીનનો 25 વર્ષ જુનો રેકોર્ડ
Hardik Pandya
'બેવડી સદી' સાથે નંબર 1... ભારત-પાકિસ્તાન મેચમાં હાર્દિક પંડ્યાએ બનાવ્યો મહારેકોર્ડ
Sabarmati Central Jail
સાબરમતી સેન્ટ્રલ જેલ આવી વિવાદમાં! કેદીઓ આરામ કરતા હોય તેવો વીડિયો વાયરલ
Business News
6 મહિના સુધી આ બેંકમાંથી પૈસા ઉપાડી શકશે નહીં ગ્રાહકો, ગુજરાતમાં પણ છે શાખા