हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Gandhinagar News Today
Gandhinagar news today News
agro food processing
બાયોડેટા તૈયાર રાખો! ગુજરાત સહિત ભારતના આ ક્ષેત્રમાં 80000 નોકરી, થયો મોટો ખુલાસો
80 thousand jobs in these sectors: આવનારા સમયમાં ભારતમાં રોજગારની ઘણી તકો ઉભી થવાની છે. ખાસ કરીને એવા વિસ્તારોમાં જે ઝડપથી વિકાસ કરી રહ્યા છે. લોજિસ્ટિક્સ, ઇવી અને ઇવી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કૃષિ અને ઇ-કોમર્સ જેવા ક્ષેત્રોએ રોજગારીની તકોમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. ચાલો સમજીએ કે આવનારા મહિનાઓમાં કંપનીઓ શું આયોજન કરી રહી છે અને રોજગાર પર તેની શું અસર પડશે.
Dec 1,2024, 10:28 AM IST
gujarat
તમારૂ પણ થઈ શકે છે વોટ્સએપ હેક! ગુજરાત સહિત 6 રાજ્યોની 100થી વધુ યુવતીઓને બનાવી શિકા
મધ્યપ્રદેશના આ આરોપીની પ્રાથમિક પૂછપરછમાં ગુજરાત સહિત વિવિધ રાજ્યોની 100થી વધુ યુવતીઓ પાસેથી તેણે છેતરપિંડી આચરી હોવાનું બહાર આવ્યું છે. આરોપીની ધરપકડ કરીને સ્ટેટ સાયબર ક્રાઇમ સેલની ટીમે સઘન પૂછપરછ શરૂ કરી.
Nov 21,2024, 13:47 PM IST
Grant in Aid Hospital
ગુજરાત સરકારની ડોક્ટરોને સૌથી મોટી ભેટ, વેતનમાં કરાયો વધારો, આટલા રૂપિયા વધશે!
રાજ્યની ગ્રાન્ટ ઇન એઇડ હોસ્પિટલોના વીઝીટીંગ ડોક્ટરોના પ્રતિ વીઝીટ માનદ વેતન દરમાં વધારો કરાયો. વીઝીટીંગ ડોકટરોના માનદ વેતનમાં અંતરના આધારે વિઝીટ દીઠ રૂ. ૨૦૦ થી રૂ. ૬૦૦ સુધીનો વધારો કરાયો. નવા સુધારેલા વીઝીટીંગ દરના પરિણામે ગ્રાન્ટ ઇન એઇડ હોસ્પિટલો તજજ્ઞ ડોક્ટરોની વધુ કાર્યક્ષમ સેવાઓ મેળવી શકશે.
Oct 1,2024, 17:43 PM IST
Gujarat electricity supply
ભૂપેન્દ્ર 'દાદા'નો વધુ એક મોટો નિર્ણય; આ 4 જિલ્લાઓના ખેડૂતોને મળશે 2 કલાક વધુ વીજળી
રાજકોટ, જૂનાગઢ, જામનગર અને પોરબંદર જિલ્લામાં 10 કલાક વીજળીની ફાળવણી કરવામાં આવી છે. અગાઉ 8 કલાક વીજળી આપવામાં આવતી હતી.
Sep 24,2024, 20:50 PM IST
Chandipura vesiculovirus
ચાંદીપુરા વાયરસના હાહાકાર વચ્ચે ગુજરાત સરકાર એકશનમાં! જાણો ઋષિકેશ પટેલનું નિવેદન
રાજ્યમાં વાયરલ એન્કેફેલાઇટીસના શંકાસ્પદ કેસોની પ્રવર્તમાન સ્થિતિ અને રોગચાળા નિયંત્રણ અંગેના પગલાઓની સમિક્ષા કરી. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સહિત આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં.
Jul 18,2024, 20:10 PM IST
breaking news
ગુજરાતના ખેડૂતો માટે સૌથી મોટા ગુડ ન્યૂઝઃ ભૂપેન્દ્ર 'દાદા' ની સરકારે લીધો આ નિર્ણય
Agricultural News: ઊર્જા મંત્રી કનુ દેસાઈએ ગૃહમાં જણાવ્યું હતું કે, ખેડૂતના હિતમાં રાજ્ય સરકાર દ્વારા ખેતી માટે વીજ કરમાંથી મુક્તિ અપાઈ છે. ખાનગી વીજ કંપનીઓ પાસેથી રેગ્યુલેટરિટી ઓથોરિટીના નક્કી દર મુજબ જ વીજળી ખરીદીની વ્યવસ્થા.
Mar 6,2024, 12:51 PM IST
Narmada Main Canal
આ PHOTOs જોયા કે નહીં! અમદાવાદ-ગાંધીનગર મેટ્રોનું કામ પૂરજોશમાં, બ્રિજનો આકાશી નજારો
અમદાવાદ ગાંધીનગર વચ્ચે આવેલ નર્મદા કેનાલ પર મેટ્રો માટે બ્રીજની કામગીરી પુરજોશમાં ચાલી રહ્યું છે. અમદાવાદ ગાંધીનગર વચ્ચે નર્મદા કેનાલ પર મેટ્રો દોડાવવા માટે કેબલ બ્રીજ બનાવામાં આવ્યો છે.
Feb 13,2024, 19:55 PM IST
Vibrant Gujarat Global summit 2024
બાયોડેટા તૈયાર રાખજો: ગુજરાતમાં આ ક્ષેત્રે મોટી ક્રાંતિ આવશે, ખુલશે મોટી રોજગારી
પ્રિ-વાયબ્રન્ટ કાર્યક્રમમાં એગ્રો ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રે રૂ. ૪૮૭૦ કરોડના કુલ ૭ MoU થયા. વાયબ્રન્ટ સમિટમાં પણ એગ્રો ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્ર માટે રૂ. ૩૨૭૫ કરોડના ૯ MoU સાઇન કરાયા. એગ્રો ફૂડ પ્રોસેસિંગ કરતા ગુજરાતના ૪૯૦થી વધુ એકમોને ચૂકવાઈ રૂ. ૩૨૭ કરોડની સહાય.
Jan 19,2024, 19:24 PM IST
Trending news
Champions Trophy 2025
આજે પાકિસ્તાન હાર્યું તો ટૂર્નામેન્ટમાંથી બહાર, ભારત હારશે તો...
hair fall
પ્રેગ્નન્સી પછી ખરતા વાળથી પરેશાન છો ? આજથી વાપરવા લાગો આ વસ્તુઓ,અટકી જશે ખરતા વાળ
Champions Trophy 2025
રોહિત અપનાવશે જૂની ફોર્મ્યુલા, પાકિસ્તાનમાં એક ફેરફાર નક્કી...આવી હશે પ્લેઇંગ-11
walking benefits
માત્ર 10 મિનિટ ચાલવાથી ઓછો થાય છે મોતનો ખતરો! ડોક્ટરે જણાવ્યા ગજબના ફાયદા
વીરપુરમાં અન્ન ક્ષેત્રના 205 વર્ષ
બાપાએ શરૂ કરેલા સદાવ્રતને 205 વર્ષ પૂર્ણ; દાન લીધા વગર કેવી રીત ચાલે છે અવિરત પરંપરા
RBI proposal floating rate loans
લોન લેનારાઓ માટે સૌથી મોટા ખુશખબર; આ ચાર્જમાંથી મળી શકે છે છૂટકારો! કોને મળશે ફાયદો
Rishabh Pant
મહામુકાબલાના થોડા કલાકો પહેલા ભારતીય ટીમ માટે ખરાબ સમાચાર, આ સ્ટાર પ્લેયર બીમાર
Gujarati Video
ચાલું વર્ષે દરેક ગુજરાતીઓએ સરકારને કેટલો ટેક્સ ચૂકવ્યો? અને હવે કેટલો ચૂકવવો પડશે?
bollywood
આ ફિલ્મ જોઈ ભુલી જશો સનમ તેરી કસમ અને રાંઝણા ફિલ્મ, ફિલ્મની 2 રીમેક બની એ પણ છે હીટ
corona virus
કોરોનાના વધુ એક વેરિએન્ટથી વિશ્વમાં ફરી ફફડાટ; ચીનમા મળી આવ્યો કોરોનાનો નવો વેરિએન્ટ