हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Gandhi Jayanti 2020
Gandhi jayanti 2020 News
ફાઈનાન્સ મંત્ર
બાપુના જીવનના આ રસપ્રદ કિસ્સાઓથી સમજો 'ફાઈનાન્શિયલ પ્લાનિંગ'ના અચૂક મંત્ર
બાપુના આદર્શ જીવનના દરેક પહેલું માટે પ્રાસંગિક છે, પછી ભલે તે ચરિત્રનિર્માણની વાત હોય,સમાજના ઉત્થાનની કે પછી આત્મ નિરિક્ષણની. તે જ રીતે બાપુનું જીવન તમારા નાણાકીય આદર્શો માટે પણ મદદગાર સાબિત થઈ શકે છે. મહાત્મા ગાંધીજીની 151મી જયંતીના અવસરે અમે તમને જણાવીએ છીએ કે તેમના જીવનમાંથી શું શીખ લઈને તમે તમારા જીવનમાં ફાઈનાન્શિલ પ્લાનિંગ કરી શકો છો.
Oct 2,2020, 12:15 PM IST
રાહુલ ગાંધી
ગાંધી જયંતી પર રાહુલ ગાંધીએ સરકાર પર સાધ્યું નિશાન, કહ્યું- 'દુનિયામાં કોઈથી ડરવાનો
ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના હાથરસ (Hathras) માં ગેંગરેપ મામલો સામે આવ્યા બાદ દેશવાસીઓમાં આક્રોશ છે. આ જ સંલગ્ન પીડિતાના પરિવારને ન્યાય અપાવવા માટે ગઈ કાલે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi) અને મહાસચિવ પ્રિયંકા ગાંધી હાથરસ માટે રવાના થયા હતાં. જો કે તેમને હાથરસ પહોંચતા પહેલા જ ડીએનડી પર રોકી લેવાયા. ત્યારબાદ પોલીસકર્મીઓ અને રાહુલ ગાંધી વચ્ચે ધક્કામુક્કીથઈ અને પોલીસે રાહુલ ગાંધીની ધરપકડ કરી લીધી હતી. આ સમગ્ર મામલે તેમણે પ્રતિક્રિયા આપી. આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મ જયંતી પણ છે. રાષ્ટ્રપિતાને યાદ કરતા કરતા તેમણે સરકારને પણ આડે હાથ લઈ લીધી અને સરકારને સંકેત આપી દીધો કે તે કોઈથી ડરવાના નથી.
Oct 2,2020, 11:21 AM IST
પીએમ નરેન્દ્ર મોદી
PM મોદીએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીને આપી શ્રદ્ધાંજલિ
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી (Mahatma Gandhi) ની આજે 151મી જન્મજયંતી છે. આ અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપવા માટે સવારે રાજઘાટ પહોંચ્યા. પ્રધાનમંત્રીએ મહાત્મા ગાંધીને નમન કર્યાં. આ દરમિયાન અહીં જયંતીના અવસરે ભજનનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
Oct 2,2020, 10:53 AM IST
ગાંધી જયંતી 2020
ગાંધી જયંતી: પોતાના જન્મદિવસે બાપુ શું કરતા હતા? ખાસ જાણો
આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી (Mahatma Gandhi) ની 151મી જયંતી છે. આ અવસરે સરકાર અને ગાંધીવાદી સંસ્થાઓમાં અનેક કાર્યક્રમોનું આયોજન થતું હોય છે. સફાઈથી લઈને અહિંસાના પાઠ અંગે વાતો કરીને લોકો ગાંધી બાપુને યાદ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે પોતાના જન્મદિવસે બાપૂ શું કરતા હતા અને કેવી રીતે ઉજવતા હતા.
Oct 2,2020, 9:01 AM IST
Trending news
google
Googleની નવી પોલિસી પર વિવાદ, પ્રાઈવેસી પર ઉઠ્યા પ્રશ્નો; બંધ નથી કરી શકતા ટ્રેકિંગ
India vs Pakistan
પાક. સામે ભારતનો 'વિરાટ' વિજય, દુબઈમાં પાકિસ્તાનને પાણી વગર ધોઈ નાખ્યું
ratna jyotish
Gemstone: ધન પ્રાપ્તિ માટે કયો રત્ન ધારણ કરવો જોઈએ? જાણો
Indians deported
અમેરિકાથી વધુ એક વિમાન આવ્યું ભારત, આ વખતે દિલ્હીમાં લેન્ડ થયા 12 ભારતીય
vastu tips
Vastu Tips: ક્યારેય ખિસ્સામાં ન રાખો આ 5 વસ્તુઓ, દુર્ભાગ્ય લાવે છે તેવી માન્યતા
Virat Kohli
કોહલીનો વિરાટ રેકોર્ડ..આવું કરનાર દુનિયાનો પ્રથમ ખેલાડી બન્યો,સચિનનો રેકોર્ડ ધરાશાયી
Virat Kohli
વિરાટે રચ્યો ઈતિહાસ... કોહલીએ તોડ્યો મોહમ્મદ અઝહરુદ્દીનનો 25 વર્ષ જુનો રેકોર્ડ
Hardik Pandya
'બેવડી સદી' સાથે નંબર 1... ભારત-પાકિસ્તાન મેચમાં હાર્દિક પંડ્યાએ બનાવ્યો મહારેકોર્ડ
Sabarmati Central Jail
સાબરમતી સેન્ટ્રલ જેલ આવી વિવાદમાં! કેદીઓ આરામ કરતા હોય તેવો વીડિયો વાયરલ
Business News
6 મહિના સુધી આ બેંકમાંથી પૈસા ઉપાડી શકશે નહીં ગ્રાહકો, ગુજરાતમાં પણ છે શાખા