हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
friday remedies
Friday remedies News
friday remedies
Friday: શુક્રવારે માતા લક્ષ્મીને ચઢાવો આમાંથી કોઈ એક વસ્તુ, સર્જાશે ધનપ્રાપ્તિના યોગ
Friday Remedies: હિંદુ ધર્મ અનુસાર સપ્તાહનો દરેક દિવસ કોઈને કોઈ દેવી દેવતાને સમર્પિત છે. જેમાં શુક્રવાર માં લક્ષ્મીને સમર્પિત છે. માનવામાં આવે છે કે આ દિવસે માં લક્ષ્મીની વિધિવત પૂજા કરવામાં આવે તો મનની દરેક મનોકામના પૂર્ણ થઈ જાય છે.
Sep 6,2024, 7:28 AM IST
shukrawar ke upay
Shukrawar Ke Upay: ઝડપથી બનવું હોય અમીર તો શુક્રવારે સંધ્યા સમયે કરવો આ ઉપાય
Shukrawar Ke Upay: શુક્રવારે કેટલા ઉપાય કરી લેવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને સાથે જ શુક્ર ગ્રહ પણ મજબૂત થાય છે. શુક્રવારે સંધ્યા સમયે કરેલા આ ઉપાય ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે.
Mar 1,2024, 8:06 AM IST
Shukrawar upay
માં લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા શુક્રવારે કરો આ 3 સરળ કામ,ધનથી છલોછલ રહેશે તિજોરી
Shukrawar Upay: જો તમે ઈચ્છો છો કે તમારા પર માતા લક્ષ્મીની કૃપા જળવાઈ રહે તો શુક્રવારના દિવસે આ ત્રણ કામ જરૂરથી કરવા. જો તમે દર શુક્રવારે આ ત્રણ કામ કરશો તો તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ સતત વધશે સાથે જ જીવનમાં જો આર્થિક સમસ્યાઓ હશે તો તે પણ દૂર થવા લાગશે.
Feb 16,2024, 7:30 AM IST
friday remedies
Friday Remedies: કરોડોનું કરજ પણ થશે દુર, દર શુક્રવારે કરવા આ 5 સરળ કામ
Friday Remedies: શુક્રવારનો દિવસ ધનના દેવી માતા લક્ષ્મીને સમર્પિત હોય છે. આ દિવસે સાચા મનથી કરવામાં આવેલું કાર્ય હંમેશા સફળ થાય છે. ઘણા લોકો પૈસાને લઈને ખૂબ જ ચિંતિત હોય છે કે ઘણી મહેનત કરવા છતાં પણ તેમને ધન કમાવવામાં સફળતા મળતી નથી. ઘણા લોકો પાસે ધન આવે છે પરંતુ તે ખર્ચાઈ જાય છે. આવી સ્થિતિથી જે લોકો પરેશાન રહેતા હોય તેમણે શુક્રવારે કેટલાક ઉપાય કરવા જોઈએ. આ ઉપાય કરવાથી ધનની આવક વધે છે અને કરજ હોય તો તેનાથી પણ મુક્તિ મળે છે.
Dec 8,2023, 12:19 PM IST
shukrawar ke upay
શુક્રવારે કરેલા આ અચૂક ઉપાયથી મળે છે માં લક્ષ્મીના આશીર્વાદ, વર્ષોની ગરીબી થાય દુર
Shukrawar Ke Upay: શારદીય નવરાત્રિનો ચાલી રહી છે અને આજે માતા લક્ષ્મીનો પ્રિય વાર શુક્રવાર પણ છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શુક્રવારનો દિવસ દેવી ભગવતી આદ્યશક્તિને પણ સમર્પિત છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે જે વ્યક્તિ યોગ્ય વિધિ-વિધાન સાથે માં ભગવતીની પૂજા કરે છે તેનું ઘર ધન અને સમૃદ્ધિથી ભરાઈ જતા સમય નથી લાગતો.
Oct 20,2023, 7:40 AM IST
friday remedies
Friday Remedies: શુક્રવારે ન ખરીદો આ વસ્તુઓ, આ વસ્તુઓ સાથે ઘરમાં આવે છે ગરીબી
Friday Remedies: જ્યોતિષશાસ્ત્ર અનુસાર શુક્રવારના દિવસે કેટલીક વસ્તુઓ ખરીદવી શુભ નથી. જો શુક્રવારે તમે આ વસ્તુ ખરીદીને ઘરે લાવો છો તો તેનાથી માતા લક્ષ્મી નારાજ થાય છે અને ઘરની સુખ-સમૃદ્ધિ છીનવાઇ જાય છે. તો ચાલો તમને પણ જણાવીએ કે શુક્રવારના દિવસે કઈ વસ્તુ ખરીદવાનું ટાળવું.
Sep 15,2023, 11:04 AM IST
Shukrawar
Vastu Tips: આજે માતા લક્ષ્મીને પૂજામાં ચઢાવો આ ફૂલ, મળશે ધનવાન બનવાના આર્શિવાદ
Vastu Plant For Maa Lakshmi: વાસ્તુશાસ્ત્રમાં આવા ઘણા છોડનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેને ઘરમાં રાખવાથી વ્યક્તિનું ભાગ્ય સંપૂર્ણપણે બદલાઈ જાય છે. એવો જ એક છોડ છે જાસૂદ. તેને લક્ષ્મીમાતાનું પ્રિય માનવામાં આવે છે. જાણો આ સાથે જોડાયેલી કેટલીક મહત્વની વાતો.
Aug 25,2023, 10:57 AM IST
Trending news
RBI proposal floating rate loans
લોન લેનારાઓ માટે સૌથી મોટા ખુશખબર; આ ચાર્જમાંથી મળી શકે છે છૂટકારો! કોને મળશે ફાયદો
Rishabh Pant
મહામુકાબલાના થોડા કલાકો પહેલા ભારતીય ટીમ માટે ખરાબ સમાચાર, આ સ્ટાર પ્લેયર બીમાર
Gujarati Video
ચાલું વર્ષે દરેક ગુજરાતીઓએ સરકારને કેટલો ટેક્સ ચૂકવ્યો? અને હવે કેટલો ચૂકવવો પડશે?
bollywood
આ ફિલ્મ જોઈ ભુલી જશો સનમ તેરી કસમ અને રાંઝણા ફિલ્મ, ફિલ્મની 2 રીમેક બની એ પણ છે હીટ
corona virus
કોરોનાના વધુ એક વેરિએન્ટથી વિશ્વમાં ફરી ફફડાટ; ચીનમા મળી આવ્યો કોરોનાનો નવો વેરિએન્ટ
Airtel Recharge
ભારત-પાકિસ્તાન મેચ જુઓ બિલકુલ ફ્રી ફ્રી ફ્રી; આ છે Jio, Airtel અને Viની 'ડબલમઝા' ઓફર
Herbal Shampoo
Herbal Shampoo: આ હર્બલ શેમ્પૂથી વાળ ધોવાનું રાખો, વાળ ખરતાં બંધ થશે અને કાળા રહેશે
gujarat
ગુજરાતના જાણીતા યૂ-ટ્યૂબર પર જીવલેણ હુમલો; કપડા ઉતારી નગ્ન કર્યો, પછી ઊંધો સુવડાવીને
Giloy Benefits
Giloy Benefits: 2 ચમચી આ પાનનો રસ રોજ પી લો, તમારી આસપાસ પણ નહીં ફરકે ગંભીર બીમારીઓ
IND vs Pak
ભારત-પાકિસ્તાન વચ્ચે આજે મહાસંગ્રામ, કઈ ટીમ છે ખતરનાક, કોણ પડશે ભારે; ટોસ મહત્વપૂર્ણ