हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
eco-friendly
Eco friendly News
વૃતિ પટેલ
24 યુવતિએ કોર્પોરેટ લોયરની નોકરી છોડી કર્યું આવું કામ,વાંચીને સેલ્યુટ કરવાનું થશે મન
આ 24 વર્ષીય યુવતીએ મુંબઈમાં તેની કોર્પોરેટ લોયર તરીકેની નોકરી છોડી દીધી તેના વતન પાછી આવી ગઈ છે.
Oct 16,2020, 20:24 PM IST
Actor Mayur Vakani
'સુંદર મામા' મયૂર વાકાણી સાથે બનાવતા શીખો માટીના ગણેશ!
આગામી થોડા દિવસોમાં શરુ થનાર ગણેશ મહોત્સને લઈને ભક્તોમાં અત્યારથી જ અનેરે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકો પીઓપીની મૂર્તિને છોડી ઈકોફ્રેન્ડલી મૂર્તિ તરફ વળી રહ્યાં છે તે આવકારદાયક બાબત છે. તમે પણ શીખો કેવી રીતે ઘરે બેઠાં બનાવી શકાય છે માટીના ગણપતી.
Sep 1,2019, 19:45 PM IST
paper ganesha
કોણ બનાવી રહ્યું છે કાગળ અને રૂનાં ઈકો-ફ્રેન્ડલી ગણેશજી? જુઓ 'ગામડું જાગે છે'
આગામી થોડા દિવસોમાં શરુ થનાર ગણેશ મહોત્સને લઈને ભક્તોમાં અત્યારથી જ અનેરે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકો પીઓપીની મૂર્તિને છોડી ઈકોફ્રેન્ડલી મૂર્તિ તરફ વળી રહ્યાં છે તે આવકારદાયક બાબત છે. તમે અત્યારસુધીમાં માટી અને ગોબરમાંથી બનેલી ગણેશમૂર્તિ તો જોઈ છે! અમે તમને કાગળ, રૂમાંથી બનાવેલા ગણેશજીની મૂર્તિ વિશે વાત કરીશું.
Aug 27,2019, 20:45 PM IST
ઈકો-ફ્રેન્ડલી
કોણ કરી રહ્યું છે વિનામૂલ્યે ઈકો-ફ્રેન્ડલી ગણેશ મૂર્તિનું વેચાણ? જુઓ 'ગામડું જાગે છે'
ગણેશ ચતુર્થીનો તહેવાર નજીકમાં જ છે અને બજારમાં પણ ઈકોફ્રેન્ડલી ગણેશની મૂર્તિની સ્થાપવા પર ભાર મૂકાયો છે. અનેક સામાજિક સંસ્થાઓ દ્વારા માટીની મૂર્તિ બનાવી તેનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે આવા જ એક ગૃહિણી છે જે માટીની મૂર્તિ તો બનાવે છે પણ તેનું વિનામૂલ્યે વેચાણ પણ કરે છે. કોણ છે આ સેવાભાવી મહિલા જોઈએ આ અહેવાલમાં..
Aug 25,2019, 20:30 PM IST
surat
ઉજવો ગણેશોત્સવ ઈકોફ્રેન્ડલી ગણેશ મૂર્તિથી, જુઓ 'ગામડું જાગે છે'
સુરતીઓ દુંદાળા દેવ એવા શ્રીજીનો ત્યોહાર હર્ષોઉલ્લાસથી ઉજવતા હોય છે. ગણેશોત્સવને થોડા જ દિવસો બાકી છે ત્યારે સમગ્ર દેશમાં ઉજવણીની તડામાર તૈયારી શરૂ કરી દેવાઈ છે તો સુરતીઓ દ્વારા આ વર્ષે ગણેશોત્સવની ઉજવણી અનોખી રીતે કરવામાં આવશે તો જાણીએ આ ખાસ અહેવાલમાં......
Aug 25,2019, 12:52 PM IST
Vadodra
વડોદરાની યુવતી અનોખી રીતે કરશે રક્ષાબંધનની ઉજવણી, ભાઈ પાસે માંગશે પર્યાવરણના જતનનું વચન
રક્ષાબંધન ભાઈ અને બહેનના પ્રેમનો તહેવાર છે. બહેન પોતાના ભાઈની રક્ષા કરવા માટે રાખડી બાંધે છે.ત્યારે વડોદરાની એક યુવતીએ અનોખી રીતે રક્ષાબંધનની ઉજવણી કરી છે.વિશ્વા ભટ્ટ નામની યુવતીએ અન્ય બહેનો માટે પ્લાન્ટ રાખડી બનાવી છે, વિશ્વા પોતાના ભાઈ પાસે પર્યાવરણની રક્ષા કરવા માટેનું વચન પણ લેશે.
Aug 14,2019, 14:25 PM IST
મહેસાણા
ઉત્તર ગુજરાતના આ ગુજ્જુ યુવાને બનાવ્યું બેટરીથી ચાલતુ અદભૂત બાઇક
ઉત્તર ગુજરાતની એક ખાનગી યુનિવર્સીટી ડિપ્લોમા કોલેજના વિદ્યાર્થીઓએ પેટ્રોલ-ઇલેક્ટ્રીસિટિથી ચાલતી એડવાન્સ ટેકનોલોજીવાળી બાઇક બનાવીને ઓટોમોબાઇલના ક્ષેત્રે એક વિશિષ્ઠ સિદ્ધિ હાંસલ કરી છે. આ હાઇબ્રિડ કહી શકાય તેવી મોટર સાઇકલની વિશેષતા એ છે કે, એકવાર ચાર્જ કર્યા પછીએ બાઇક 70થી 80 કિ.મી.ની ઝડપે ચાલે છે. મહત્તમ સ્પિડ પણ 70 કિ.મી. જેટલી આપી શકે છે. જે અન્ય સામાન્ય ઇલેક્ટ્રીક કાર અને બાઈકમાં માત્ર 40 કિ.મી.ની ઝડપ જેવી જ હોય છે.
May 29,2019, 22:57 PM IST
લખનઉ
અહીં બકરો નહી, પરંતુ કેક કાપીને ઉજવવામાં આવે છે ઇકો ફ્રેંડલી બકરી ઇદ
શિયા મૌલવી સૈફ અબ્બાસે કહ્યું હતું કે અટલજીના નિધનના શોકમાં આપણો રાષ્ટ્રીય ધ્વજ અડધી કાઢીએ છે, એટલા માટે ભાઇઓને અપીલ છે કે બકરી ઇદનો તહેવાર સાધારણ રીતે ઉજવે.
Aug 22,2018, 10:44 AM IST
Trending news
google
Googleની નવી પોલિસી પર વિવાદ, પ્રાઈવેસી પર ઉઠ્યા પ્રશ્નો; બંધ નથી કરી શકતા ટ્રેકિંગ
India vs Pakistan
પાક. સામે ભારતનો 'વિરાટ' વિજય, દુબઈમાં પાકિસ્તાનને પાણી વગર ધોઈ નાખ્યું
ratna jyotish
Gemstone: ધન પ્રાપ્તિ માટે કયો રત્ન ધારણ કરવો જોઈએ? જાણો
Indians deported
અમેરિકાથી વધુ એક વિમાન આવ્યું ભારત, આ વખતે દિલ્હીમાં લેન્ડ થયા 12 ભારતીય
vastu tips
Vastu Tips: ક્યારેય ખિસ્સામાં ન રાખો આ 5 વસ્તુઓ, દુર્ભાગ્ય લાવે છે તેવી માન્યતા
Virat Kohli
કોહલીનો વિરાટ રેકોર્ડ..આવું કરનાર દુનિયાનો પ્રથમ ખેલાડી બન્યો,સચિનનો રેકોર્ડ ધરાશાયી
Virat Kohli
વિરાટે રચ્યો ઈતિહાસ... કોહલીએ તોડ્યો મોહમ્મદ અઝહરુદ્દીનનો 25 વર્ષ જુનો રેકોર્ડ
Hardik Pandya
'બેવડી સદી' સાથે નંબર 1... ભારત-પાકિસ્તાન મેચમાં હાર્દિક પંડ્યાએ બનાવ્યો મહારેકોર્ડ
Sabarmati Central Jail
સાબરમતી સેન્ટ્રલ જેલ આવી વિવાદમાં! કેદીઓ આરામ કરતા હોય તેવો વીડિયો વાયરલ
Business News
6 મહિના સુધી આ બેંકમાંથી પૈસા ઉપાડી શકશે નહીં ગ્રાહકો, ગુજરાતમાં પણ છે શાખા