हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
BAN
NZ
231/ 7
(48)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
deceived
Deceived News
whole Gujarat
A2 મિલ્કના નામે આખા ગુજરાતને છેતરવામાં આવે છે, દરેક દૂધમાં A2 હોય છે: સોઢી
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ તરફથી આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે અમદાવાદ GCCI ખાતે શુક્રવારે "AMUL 100 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જેમાં અમુલ મેનેજિંગ ડિરેક્ટર આર.એસ. સોઢી હાજર રહ્યા. આ કાર્યક્રમમાં વિવિધ કોલેજોમાંથી વિદ્યાર્થીઓ પણ આવ્યા હતા. જેમાં શરૂઆતથી લઈને અત્યાર સુધી અમુલની વિવિધ રીત પર ચર્ચા કરવામાં આવી છે.
May 13,2022, 22:54 PM IST
Fraud
સરકારી નોકરીની લાલચે લાખો રૂપિયાની ઠગાઇ, પોલીસ કર્મીના પિતા પણ છેતરાયા
રાજ્યના પોલીસ વિભાગના કર્મચારી બનીને ગૌણસેવા મંડળના સચિવ સાથે ઓળખાણ હોવાની વાત કરી ત્રણ લોકો સાથે યુવક યુવતી દ્વારા છેતરપિંડી કરવામાં આવી છે. જેમાં એક મહિલા પોલીસ કર્મચારીના પિતાનો પણ સમાવેશ થાય છે. આ અંગે શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ દાખલ થઇ છે. ગુજરાત ભરતી બોર્ડના સચિવ એન.કે દેસાઇની સહી સિક્કા કરેલી કોપીમાં સરકારી નોકરી અપાવવા પેટે 12 લાખ લીધા હોવાનું લખાણ આપ્યું હતું. સચિવાલયમાં કાર ભાડે મુકવાનું કહી મહિલા પોલીસના પિતાની 17 લાખની ગાડી દારૂની હેરાફેરી માટે બુટલેગરને આપી હતી. શહેર કોટડા પોલીસે આ અંગે ગુનો નોંધીને તપાસ આદરી છે.
Oct 31,2020, 19:51 PM IST
Trending news
health
Health Tips : પૂરતો આરામ કરવા છતાં લાગે છે થાક, તો હોઈ શકે છે આ ગંભીર બીમારી
PM Kisan Yojana'
PM Kisan: ગુજરાતના 51.41 લાખથી વધુ ખેડૂતોના ખાતામાં આવ્યા 2,000 રૂપિયા
porbandar
ગાંધીની ભૂમિ પર દારૂની ખાનગી પાર્ટીની જાહેરાત! પોરબંદરના બીચ પરથી વાયરલ થયો આ વીડિયો
Mahashivratri
મહાશિવરાત્રિએ સોમનાથમાં મોટું આયોજન : 42 કલાક ખુલ્લું રહેશે મંદિર, આવું છે શિડ્યુલ
kaliyug
આ રાજાની ભૂલને કારણે પૃથ્વી પર કળિયુગની શરૂઆત થઈ હતી, લોકો ભોગવે છે તેનું પરિણામ
PM Kisan Yojana'
પ્રધાનમંત્રી મોદીએ ટ્રાન્સફર કર્યો 19મો હપ્તો, ખેડૂતોના ખાતામાં મોકલ્યા 22 હજાર કરોડ
Stock Crash
28 વર્ષ પછી ફરી આવ્યું તોફાન? નિફ્ટી પર આવી રહ્યો છે ખતરો, એક્સપર્ટ વધાર્યું ટેંશન
IND vs NZ
શું ન્યૂઝીલેન્ડ સામે નહીં રમે રોહિત શર્મા અને મોહમ્મદ શમી? ઈજા પર આવ્યું મોટું અપડેટ
gk quiz
શું તમને ખબર છે...ચા સાથે કઈ વસ્તુ ખાવાથી માણસનું મોત થઈ શકે છે?
Vadodara
ગુજરાતમાં ક્રાંતિનું રણશીંગુ ફૂંકાયું! દેશમાં પહેલીવાર ડ્રોનથી મોકલાયું લોહી