हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Cousin
Cousin News
gujarat
ઘોર કળિયુગ! પિતાએ સગી દીકરી પર નજર બગાડી, માતાએ આબરૂ બચાવવા પતિનું કાસળ કાઢ્યું
માળીયાના જુના અંજીયાસર ગામે જે હત્યાનો બનાવ બનેલ હતો તેની પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૃતક હાજીભાઈ અબ્દુલભાઈ મોવર (55)એ તેની જ સગી દીકરી ઉપર નજર બગાડી હતી. જેથી ફરિયાદીની માતા શેરબાનુ હાજીભાઈ મોવરએ તેઓને ચા અને શાકમાં બેભાન કરવા માટેની ટીકડીઓ નાખી હતી
Jul 5,2024, 18:35 PM IST
gujarat
જામનગરમાં ફાયરિંગની વધુ એક ઘટનાથી ખળભળાટ; ભાઈ જ ભાઈના લોહીનો પ્યાસો બન્યો!
Jamnagar Fairing: જામનગર જીલ્લાના લાલપુર તાલુકાના મુરીલા ગામે રહેતા ખીમાભાઈ મેરામણભાઈ વસરા પર તેના જ મોટાબાપુના દીકરા નારણભાઈ પુંજાભાઈ વસરાએ દેશી તમંચા દ્વારા ફાયરીંગ કર્યું હતું.
May 31,2023, 20:00 PM IST
gujarat
વડોદરામાં 20 વર્ષીય યુવતીની ઘાતકી હત્યા, છેલ્લે પિતરાઈ બહેનને વોટસેપમાં એવો મેસેજ...
વડોદરાની આ ઘટનામાં મીરાંએ તેની પિતરાઈ બહેનને વોટસેપ મેસેજ કરીને સંદિપ મકવાણા નામના ઈસમ સાથે હોવાનુ જણાવ્યું હતુ. પરિવારજનોએ લાશને વડોદરા લાવી પીએમ કરાવ્યુ છે. એક તરફી પ્રેમમાં મીરાની હત્યા કરાઈ હોવાની પરિવાજનોને આશંકા છે.
Apr 18,2022, 22:18 PM IST
gujarat
અસિત વોરાના પિતરાઇ ભાઇના MBBS ગુણ કૌભાંડ મુદ્દે શું નિર્ણય આવ્યો?
સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગમાંથી મહેશ ભાઈ મહેતા પણ કૌભાંડ મામલે મળેલ ખાસ કારોબારીમાં હાજર રહ્યા હતા અને આ કૌભાંડ મામલે થયેલ ચર્ચા અને નિર્ણય મામલે પુછાતા તેમણે જણાવ્યું હતું કે મુખ્ય સચિવ દ્વારા જે તપાસ કરી છે તેના અહેવાલ સંદર્ભે જે દોષિતો સામે કાર્યવાહી કરવાની જાણ કરેલ છે
Dec 16,2021, 23:23 PM IST
Ahmedabad police
પિતરાઇએ બહેનને કહ્યું મારો ડોગી સાચવવા માટે મારી સાથે આવ અને પછી...
શહેરમાં ફરી એક વખત સગીરા સાથે દુષ્કર્મના બનાવમાં પોલીસ સમક્ષ ચોંકાવનારી હકીકતો સામે આવી છે. આરોપી બીજું કોઈ નહિ પરંતુ તેનો પિતરાઈ ભાઈ જ નીકળ્યો છે. જે તેના પાલતુ શ્વાનને સાચવવા માટે સગીરાને ઘરે બોલાવી દુષ્કર્મ આચરતો હતો. અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં સગીરા પર બળાત્કાર ગુજારી ગર્ભવતી કરવાના કેસમાં પોલીસે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Aug 24,2021, 20:48 PM IST
panchmahal
પંચમહાલમાં લાલબત્તી સમાન કિસ્સો: પિતરાઇએ 7 વર્ષની નાની બાળકીને પીંખી નાખી
ભાઈ બહેનના પવિત્ર સબંધને કલંક લગાડનાર, માનવતાને પણ શર્મશાર કરતી અને સમાજ માટે લાલબત્તી સમાન કિસ્સો પંચમહાલથી સામે આવ્યો છે. જ્યાં એક કૌટુંબિક ભાઈએ પોતાની ફૂલ જેવી ૭ વર્ષની માસૂમ બહેન પર હેવાનીયતની હદ વટાવતા પાશવી બળાત્કાર ગુજાર્યો હોવાની ચકચારી ઘટના સામે આવી છે.
Aug 5,2021, 19:18 PM IST
Kaliyuga
ભાઇએ બહેનને કહ્યું તારા બોયફ્રેન્ડની મને ખબર છે, મને ખુશ રાખીશ તો કોઇને નહી કહું અને
ભાઇ બહેનના પવિત્ર સંબંધને કલંકિત કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં શહેરના પોશ વિસ્તારમાં રહેતી સગીરાને અચાનક ચક્કર આવતા તેને હોસ્પિટલે લઇ જવાઇ હતી. જ્યાં તબીબ દ્વારા ચેક કરાતા તે પાંચ માસની સગર્ભા હોવાનું સામે આવતા પરિવાર પર જાણે આભ ફાટી પડ્યું હતું. જો કે સગીરાની પુછપરછ કરવામાં આવતા તેના જ પિતરાઇ દ્વારા તેના પર અનેક વખત દુષ્કર્મ આચરાયું હોવાનું સામે આવ્યું હતું.
Jun 19,2021, 18:15 PM IST
Babar Azam
પિતરાઇ બહેન સાથે લગ્ન કરશે બાબર આઝમ, લાગી ચુક્યો છે યૌન શોષણનો આરોપ
પાકિસ્તાનનો કેપ્ટન બાબર આઝમ માત્ર 26 વર્ષનો છે, તેણે પોતાની પિતરાઇ બહેન સાથે નિકાહ કરવાનો નિર્ણય લીધો છે અને આગામી વર્ષે બન્ને લગ્ન કરશે.
Jun 1,2021, 20:01 PM IST
banaskantha
બનાસકાંઠામાં ફોઇના દિકરાએ જ યુવતીને બનાવી પોતાની હવસનો શિકાર, ગળુકાપી હત્યા કરી
બળાત્કાર અને હત્યાના ગુનાઓ રોકેટની ગતિએ આગળ વધી રહ્યા છે. દાંતીવાડા તાલુકાના મોટી ભાખર ગામે સગા ફોઇના દીકરાએ પોતાની મામાની દીકરી સાથે દુષ્કર્મ આચરીને હત્યા કરી હતી. સમગ્ર ઘટના અંગે જાણ થતા દાંતીવાડા પોલીસે આરોપીની ધરપકડ કરી બળાત્કાર તેમજ પોક્સો એક્ટ અનુસાર કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોતાની શારીરિક હવસ સંતોષવા માટે ફોઇના દીકરાએ મામાની દીકરીને પીંખી નાખી.
Oct 17,2020, 21:40 PM IST
મોરબી
ચોકાવનારો કિસ્સો: પિતરાઇ બહેને ભાઇના 3 વર્ષના માસૂમ દિકરાની કરી હત્યા
મોરબીમાં ગઈકાલે ત્રણ વર્ષના માસુમ બાળકનું ગળું દબાવીને હત્યા કરી નાખવામાં આવી હતી. જે બનાવમાં એવી ચોકાવનારી માહિતી સામે આવી છે કે મૃતક બાળકને તેના જ ઘરમાં તેની સાથે રહેતી અને મોરબીમાં અભ્યાસ કરતી તેની પિતરાઈ બહેને મારી નાખ્યો હોવાની વિગતો સામે આવી છે. જેથી પોલીસે મૃતક બાળકના પિતાની ફરિયાદ લઈને તેની જ ભાણેજની સામે નિત્યની હત્યાનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથધરી છે.
Jun 10,2019, 22:29 PM IST
Trending news
google
Googleની નવી પોલિસી પર વિવાદ, પ્રાઈવેસી પર ઉઠ્યા પ્રશ્નો; બંધ નથી કરી શકતા ટ્રેકિંગ
India vs Pakistan
પાક. સામે ભારતનો 'વિરાટ' વિજય, દુબઈમાં પાકિસ્તાનને પાણી વગર ધોઈ નાખ્યું
ratna jyotish
Gemstone: ધન પ્રાપ્તિ માટે કયો રત્ન ધારણ કરવો જોઈએ? જાણો
Indians deported
અમેરિકાથી વધુ એક વિમાન આવ્યું ભારત, આ વખતે દિલ્હીમાં લેન્ડ થયા 12 ભારતીય
vastu tips
Vastu Tips: ક્યારેય ખિસ્સામાં ન રાખો આ 5 વસ્તુઓ, દુર્ભાગ્ય લાવે છે તેવી માન્યતા
Virat Kohli
કોહલીનો વિરાટ રેકોર્ડ..આવું કરનાર દુનિયાનો પ્રથમ ખેલાડી બન્યો,સચિનનો રેકોર્ડ ધરાશાયી
Virat Kohli
વિરાટે રચ્યો ઈતિહાસ... કોહલીએ તોડ્યો મોહમ્મદ અઝહરુદ્દીનનો 25 વર્ષ જુનો રેકોર્ડ
Hardik Pandya
'બેવડી સદી' સાથે નંબર 1... ભારત-પાકિસ્તાન મેચમાં હાર્દિક પંડ્યાએ બનાવ્યો મહારેકોર્ડ
Sabarmati Central Jail
સાબરમતી સેન્ટ્રલ જેલ આવી વિવાદમાં! કેદીઓ આરામ કરતા હોય તેવો વીડિયો વાયરલ
Business News
6 મહિના સુધી આ બેંકમાંથી પૈસા ઉપાડી શકશે નહીં ગ્રાહકો, ગુજરાતમાં પણ છે શાખા