हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Coronavirus Gujarati News
Coronavirus gujarati news News
astro tips
પર્સમાં ભૂલ્યા વગર મૂકજો આ વસ્તુ, રાતોરાત ભાગ્ય પલટી જશે! બની શકો છો અમીર
જ્યોતિષ શાસ્ત્રમાં ધન સંલગ્ન અનેક ઉપાયો જણાવવામાં આવ્યા છે. જેનાથી વ્યકિત અમીર બની શકે છે. આજે અમે તમને એવા જ કેટલાક ઉપાયો જણાવીશું જેને અજમાવવાથી તમારું પર્સ ક્યારેય ખાલી થશે નહીં. ભાગ્ય ચમકી શકે છે.
Jun 7,2024, 22:52 PM IST
Kutch
સોનાના ભંડાર પર બેઠું છે ગુજરાતનું આ ગામ! ખોદકામ કર્યું તો સોનાથી કિંમતી ખજાનો મળ્યો
એવી માન્યતા છે કે અહીં સોનાના ભંડારો છૂપાયેલા છે. કેટલાક લોકો સોનું શોધવા ખોદકામ કરવા લાગ્યા હતા. પણ અહીંથી સોના કરતાં પણ કિંમતી વસ્તુઓનો ભંડાર મળ્યો હતો. જેની કોઈ કિંમત આંકી શકાય તેમ નથી. એવી દંતકથા છે કે કચ્છના ધોળાવીરાની વર્લ્ડ હેરિટેજ સાઇટથી 51 કિલોમીટર દૂર આવેલી લોદરાણી, દાટેલા સોના પર બેઠી છે.
Feb 22,2024, 13:46 PM IST
હર્ષ વર્ધન
મોટા સમાચાર! સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને જણાવી ક્યારે આવશે કોરોનાની વેક્સીન
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષ વર્ધને કહ્યું કે, જો બધુ બરાબર ચાલે તો ભારતને આ વર્ષના અંત સુધીમાં કોરોના વાયરસની વેક્સીન મળશે. કોવિડ-19ની ત્રણ વેક્સીન ભારતમાં વિકાસના વિવિધ તબક્કામાં છે. આમાંથી બે વેક્સીન સ્વદેશી છે.
Aug 23,2020, 21:07 PM IST
કોરોના વાયરસ
કોરોનાની ભયજનક સ્થિતિ, છેલ્લા 24 કલાકમાં 57 હજારથી વધારે કેસ, 764ના મોત
દેશમાં કોરોના વાયરસ (Coronavirus)થી સંક્રમિત થયેલા દર્દીઓની સંખ્યા 17 લાખની આસપાસ પહોંચી ગયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના સૌથી વધારે 57,118 નવા કેસ સામે આવ્યા છે. દેશમાં કોરોનાના અત્યાર સુધીમાં કુલ 16,95,988 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જ્યારે અત્યાર સુધીમાં સાજા થયેલા સંક્રમિત દર્દીઓની સંખ્યા 10,94,374 સુધી પહોંચી ગઇ છે.
Aug 1,2020, 10:54 AM IST
કોરોના વાયરસ
કોરોનાએ તોડ્યા તમામ રેકોર્ડ, 1 દિવસમાં 55 હજારથી વધુ કેસ; કુલ કેસ 16 લાખને પાર
દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસ (Coronavirus)ના સૌથી વધારે 55,078 નવા કેસ સામે આવ્યા છે. દેશમાં કોરોનાના અત્યાર સુધીમાં કુલ 16,38,870 પોઝિવિટ કેસ સામે આવ્યા છે. જ્યારે અત્યાર સુધીમાં સાજા થયેલા સંક્રમિત દર્દીઓની સંખ્યા 10,57,805 સુધી પહોંચી ગઇ છે.
Jul 31,2020, 12:35 PM IST
Coronavirus
કોરોનાથી આ દેશ સંકટમાં, રાષ્ટ્રપતિ બાદ પ્રથમ મહિલા અને કેબિનેટ મંત્રીથી સંક્રમિત
બ્રાઝીલ (Brazil)ની પ્રથમ મહિલા અને દેશની એક અન્ય કેબિનેટ મંત્રીને કોરોના વાયરસ (Coronavirus)થી સંક્રમત થયાની પુષ્ટિ થઇ છે. વિજ્ઞાન તેમજ તકનીકી મંત્રી માર્કોસ પોન્ટ્સે ટ્વીટ કર્યું હતું કે તેઓ પણ સંક્રમિત થયા છે અને હાલમાં તેઓ એકલતામાં જીવે છે. તે દેશના રાષ્ટ્રપતિ, જેર બોલ્સોનારોના મંત્રીમંડળના પાંચમાં સભ્ય છે, જે સંક્રમિત થયા છે.
Jul 31,2020, 8:22 AM IST
કોરોના વાયરસ
હોસ્પિટલમાં કોરોના દર્દીઓનો ડાન્સ, સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે આ Video
દુનિયાભરમાં જ્યા એક તરફ કોરોના વાયરસ (Coronavirus)થી સંક્રમિત લોકો તમામ પ્રકારની સમસ્યાઓથી લડી રહ્યાં છે તો બીજી તરફ કર્નાટકમાં કેટલાક એવા દર્દીઓ પણ છે જે પોઝિટિવ હોવા છતાં પણ હોસ્પિટલમાં ખુબ મસ્તી કરતા જોવા મળી રહ્યાં છે. સોશિયલ મીડિયા પર કોરોના દર્દીઓનો એક વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે જબરદસ્ત ડાન્સ કરતા જોવા મળી રહ્યાં છે.
Jul 20,2020, 19:42 PM IST
piyush goyal
રેલવેએ સંકટમાં ફસાયેલા મજૂરોને સુરક્ષિત પહોંચાડ્યા ઘરે, જાહેર કર્યા રિયલ ડેટા
દેશના વિવિધ રાજ્યોમાં ફસાયેલા પ્રવાસી મજૂરો (Migrant Labour)ની ઘર વાપસી માટે અત્યાર સુધી રેલવે મંત્રાલય (Railway Ministry)એ શું પ્રયત્નો કર્યા છે. તેના આંકડા મંત્રાલયે રજૂ કર્યા છે. ભારત સરકારના પ્રેસ ઇન્ફર્મેશન બ્યૂરો (PIB)એ જણાવ્યું કે, 19 મે સુધી 1600થી વધારે શ્રમિક સ્પેશિયલ ટ્રેન શરૂ કરી 21.5 લાખ પ્રવાસીઓને તેમના ગૃહ રાજ્યમાં મોકલવામાં આવ્યા છે.
May 20,2020, 17:34 PM IST
Coronavirus
દિલ્હી: મજૂરોને ઘરે પરત મોકલતા પહેલા સામે આવી મોટી બેદરાકરી, જુઓ Photos
વેસ્ટ વિનોદ નગરના રાજકીય સર્વોદય કન્યા વિદ્યાલય ઉપરાંત દિલ્હીની કેટલીક અન્ય સ્કૂલોમાં પણ આ સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે.
May 20,2020, 16:38 PM IST
Coronavirus
PHOTOS: કોરોનાએ અહિં પ્રેમિઓને કર્યા અલગ, હવે આ રીતે મળવા બન્યા મજબૂર
જીવલેણ કોરોના વાયરસ (Coronavirus)ના કહેરથી એક તરફ દુનિયામાં લોકોનો મોત થઈ રહ્યાં છે. ત્યારે બીજી તરફ આ વાયરસના કારણે કેટલીક જગ્યાઓ પર પ્રેમ કરનાર લોકો એકબીજાથી અલગ થઈ દયા છે
Apr 6,2020, 17:03 PM IST
Trending news
Champions Trophy 2025
ભારત સામે હારવા છતાં સેમી ફાઈનલમાં પહોંચી શકે છે પાકિસ્તાન, જાણો શું છે સમીકરણ
Lord Shiva
ભગવાન શિવને ખુબ જ પ્રિય હોય છે આ 5 રાશિવાળા, કોઈ કશું બગાડી શકે નહીં, ધન ભરપૂર રહે
ice on skin
Skin Care: ચહેરા પર બરફ લગાડવાથી થાય છે આ 5 ફાયદા, ગરમીમાં સ્કિન કેરની સૌથી સરળ રીત
American Airlines
દિલ્હી આવતા વિમાનને આકાશમાં ઈટાલીના ફાઈટર જેટ ઘેરી લીધુ, જુઓ Video
fenugreek water
Fenugreek: બસ 30 દિવસ પીવો મેથીનું પાણી, શરીરમાંથી આ બીમારીઓ નીકળી ન જાય તો કહજો..
Budh Rahu Yuti 2025
Budh Rahu Yuti 2025: પાપી ગ્રહ રાહુ સાથે બુધની યુતિ આ 5 રાશિઓને કરાવશે અણધાર્યા લાભ
google
Googleની નવી પોલિસી પર વિવાદ, પ્રાઈવેસી પર ઉઠ્યા પ્રશ્નો; બંધ નથી કરી શકતા ટ્રેકિંગ
India vs Pakistan
પાક. સામે ભારતનો 'વિરાટ' વિજય, દુબઈમાં પાકિસ્તાનને પાણી વગર ધોઈ નાખ્યું
ratna jyotish
Gemstone: ધન પ્રાપ્તિ માટે કયો રત્ન ધારણ કરવો જોઈએ? જાણો
Indians deported
અમેરિકાથી વધુ એક વિમાન આવ્યું ભારત, આ વખતે દિલ્હીમાં લેન્ડ થયા 12 ભારતીય