हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
computer baba
Computer baba News
computer baba
ભાજપનાં 4 ધારાસભ્યો સંપર્કમાં, કમલનાથનાં આદેસની રાહ: કોમ્પ્યુટર બાબાનો દાવ
મધ્યપ્રદેશ વિધાનસભામાં દંડ સંશોધન વિધેયક મુદ્દે કરાાયેલા મત વિભાજનમાં ભાજપનાં બે ધારાસભ્યો નારાયણ ત્રિપાઠી અને શરદ કોલ દ્વારા કોંગ્રેસનો સાથ આપ્યાનાં એક દિવસ બાદ ગુરૂવારે નદી ન્યાસનાં અધ્યક્ષ કોમ્પ્યુટર બાબા ઉર્ફે નામદેવ ત્યાગીએ મોટુ નિવેદન આપ્યું છે. બાબાએ દાવો કરતા કહ્યું કે, ભાજપનાં ચાર ધારાસભ્યો તેમના સંપર્કમાં છે અને રાજ્ય સરકારમાં જોડાવા ઇચ્છે છે.
Jul 25,2019, 21:20 PM IST
Oath Taking Ceremony
કમલનાથનાં શપથગ્રહણમાં દિગ્ગીએ કમ્પ્યુટર બાબા પર ફેંકી માળા
મુખ્યમંત્રી પદ અને ગુપ્તતાની શપથ લીધા બાદ કમલનાથે તેની તરફ ફુલોની માળા લઇને વધી રહેલા સાધુઓનો નોટિસ નહોતા કર્યા અને તેઓને મળ્યા વગર જ આગળ વધવા લાગ્યા હતા
Dec 18,2018, 14:13 PM IST
computer baba
સંતોએ મુસ્લિમ ધારાસભ્યને આપ્યો આશિર્વાદ, કાન પકડીને બહાર પણ કરી દઇશું
કમ્પ્યુટર બાબાએ કહ્યું કે, શિવરાજ સરકાર ધર્મ વિરોધી કાર્ય કરી રહ્યા છે એટલા માટે હવે અમે કોંગ્રેસને સમર્થન આપી રહ્યા છીએ
Nov 24,2018, 19:00 PM IST
madhya pradesh elections 2018
કોમ્પ્યટર બાબાએ આપ્યું રાજીનામું: શિવરાજસિંહ ચૌહાણ પર કર્યા આક્ષેપ
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણની સરકારની તરફથી રાજ્યમંત્રીનો દરજ્જો મેળવનાર સ્વામી નામદેવ ત્યાગી ઉર્ફે કોમ્પ્યુટર બાબાએ સોમવારે આ પદ છોડી દીધું હતું. ભોપાલમાં સાંજે 5 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરતા કમ્પ્યુટર બાબાએ પોતાનાં રાજીનામાની જાહેરાત કરી. આ દરમિયાન બાબાએ શિવરાજ સરકાર પર ઉપેક્ષાનો પણ આરોપ લગાવ્યો. બાબાએ કહ્યું કે, શિવરાજ સરકાર મારી વાત નથી સાંભળી રહી, સરકાર ધર્મ પ્રત્યે નથી ચાલવા માંગતી.
Oct 1,2018, 23:33 PM IST
Trending news
google
Googleની નવી પોલિસી પર વિવાદ, પ્રાઈવેસી પર ઉઠ્યા પ્રશ્નો; બંધ નથી કરી શકતા ટ્રેકિંગ
India vs Pakistan
પાક. સામે ભારતનો 'વિરાટ' વિજય, દુબઈમાં પાકિસ્તાનને પાણી વગર ધોઈ નાખ્યું
ratna jyotish
Gemstone: ધન પ્રાપ્તિ માટે કયો રત્ન ધારણ કરવો જોઈએ? જાણો
Indians deported
અમેરિકાથી વધુ એક વિમાન આવ્યું ભારત, આ વખતે દિલ્હીમાં લેન્ડ થયા 12 ભારતીય
vastu tips
Vastu Tips: ક્યારેય ખિસ્સામાં ન રાખો આ 5 વસ્તુઓ, દુર્ભાગ્ય લાવે છે તેવી માન્યતા
Virat Kohli
કોહલીનો વિરાટ રેકોર્ડ..આવું કરનાર દુનિયાનો પ્રથમ ખેલાડી બન્યો,સચિનનો રેકોર્ડ ધરાશાયી
Virat Kohli
વિરાટે રચ્યો ઈતિહાસ... કોહલીએ તોડ્યો મોહમ્મદ અઝહરુદ્દીનનો 25 વર્ષ જુનો રેકોર્ડ
Hardik Pandya
'બેવડી સદી' સાથે નંબર 1... ભારત-પાકિસ્તાન મેચમાં હાર્દિક પંડ્યાએ બનાવ્યો મહારેકોર્ડ
Sabarmati Central Jail
સાબરમતી સેન્ટ્રલ જેલ આવી વિવાદમાં! કેદીઓ આરામ કરતા હોય તેવો વીડિયો વાયરલ
Business News
6 મહિના સુધી આ બેંકમાંથી પૈસા ઉપાડી શકશે નહીં ગ્રાહકો, ગુજરાતમાં પણ છે શાખા