हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
coming
Coming News
Kutch
કચ્છમાં અવાવરૂ કુવામાંથી આવી રહ્યો હતો વિચિત્ર અવાજ, જ્યારે અંદર જોયું તો...
તાલુકાના સઈ ગામે 30 ફૂટ ઊંડા કૂવામાં આખલો પડી જતા જીવદયા પ્રેમીઓએ ભારે જહેમત બાદ બચાવ્યો હતો. અવાવરું કુંવામાં પડી ગયેલા આખલાને જેસીબીની મદદ વડે બહાર કાઢવામાં આવ્યો હતો. રાપર તાલુકાના સઈ ગામની સિમ વિસ્તારમાં આવેલા એક અવાવરું કૂવામાં ગત રાત્રી દરમિયાન એક ગૌ વંશ અકસ્માતે પડી ગયું હતું. ત્યારે આ ઘટનાની જાણ સ્થાનિક લોકોને થતા જીવદયા પ્રેમીઓનો સંપર્ક કરી બનાવની જાણ કરી હતી.
Jan 2,2022, 20:26 PM IST
surat
SURAT: રોંગસાઇડ આવતી પોલીસ વાનની ટક્કરે યુવકનું મોત, પોલીસે મૃતકને જ આરોપી બનાવ્યો
અકસ્માતની ઘટનામાં પોલીસની શંકાસ્પદ કામગીરી જોવા મળી છે. પોલીસ વાન સાથે બનેલી અકસ્માતની ઘટનામાં પોલીસે મૃતક આરોપી બનાવી તેની સામે ગુનો દાખલ કર્યો છે. સુરતના વેસુ વિસ્તારમાં પોલીસવાન અડફેટે બાઇક ચાલક સગીરનું કરૂણ મોત નિપજ્યું છે. આ ઘટના બની હતી ત્યારે રવિવારે સાંજે વેસુ ચાર રસ્તા નજીક ઉમરા પોલીસની વાત સાથે અથડાયેલ બાઇક ચાલક સગીરનું કરૂણ મોત નિપજ્યું છે. જો કે ઘટના બાદ ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. જો કે તેને બચાવી શકાયો નહોતો.
Jun 22,2021, 17:21 PM IST
pm narendra modi
SEAPLANE સેવાના ઉદ્ઘાટનમાં PM પોતે બની શકે છે મુખ્ય મહેમાન, નર્મદાથી આવશે અમદાવાદ
રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી માટે પી.એમ. મોદી કેવડિયા આવવાના છે.ત્યારે તળાવ 3 માં સી.પ્લેન થી આવશે અમદાવાદ સાબરમતી નદી માંથી ઉડાન ભરી સીધા કેવડિયા નર્મદા બંધનજે માટે મગર પકડવાની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે. ફોરેસ્ટ વિભાગ દ્વારા અલગ અલગ જગ્યાઓ પર પિંજરા ગોઠવી અત્યાર સુધી 108 મગરો ને.ઝડપી ને.સરદાર સરોવર માં છોડી.મુકવામાં આવ્યા છે. આમ 31મી ઓગષ્ટ સુધીમાં તમામ મગરો ઝડપી તળાવ મગર ફ્રી કરવામાં આવશ ત્યારે આજે કેવડિયા આર એફ ઓ વી પી ગભાણીયા એ પણ મીડિયા સાથે ની વાત માં જાણવાયું હતું કે સી પ્લેન માટે ની તૈયારીઓ માટે ગઈ કાલે જ એક મિટિંગ માં તમામ તૈયારીઓ 31 ઓક્ટોમ્બર સુધી પુરી પાડવામાં આવશે જેવી વાત પણ કરી હતી.
Aug 30,2020, 15:49 PM IST
Ahmedabad Municipal Commissioner
અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર વિજય નેહરા હોમ ક્વોરન્ટાઇન, ચાર્જ મુકેશ કુમારને સોંપાયો
May 5,2020, 19:23 PM IST
Anand
આણંદ: ખંભાતના એક જ વિસ્તારમાંથી 5 કેસ પોઝિટિવ આવતા હડકંપ, કોરોનાનું ગામડાઓ તરફી ઝોક
આણંદમાં પણ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધારો થવા લાગ્યો છે. આજે આણંદમાં વધારે એક પોઝિટિવ કેસ નોંધાયો છે. ખંભાતના અલિંગ ચાર રસ્તા પાસે મોતીવાળાની ખડકીમાં રહેતા 53 વર્ષીય એક વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ તેને સારવાર અર્થે આણંદ ખાતે ખસેડવામાં આવ્યો છે.
Apr 14,2020, 16:07 PM IST
Trending news
google
Googleની નવી પોલિસી પર વિવાદ, પ્રાઈવેસી પર ઉઠ્યા પ્રશ્નો; બંધ નથી કરી શકતા ટ્રેકિંગ
India vs Pakistan
પાક. સામે ભારતનો 'વિરાટ' વિજય, દુબઈમાં પાકિસ્તાનને પાણી વગર ધોઈ નાખ્યું
ratna jyotish
Gemstone: ધન પ્રાપ્તિ માટે કયો રત્ન ધારણ કરવો જોઈએ? જાણો
Indians deported
અમેરિકાથી વધુ એક વિમાન આવ્યું ભારત, આ વખતે દિલ્હીમાં લેન્ડ થયા 12 ભારતીય
vastu tips
Vastu Tips: ક્યારેય ખિસ્સામાં ન રાખો આ 5 વસ્તુઓ, દુર્ભાગ્ય લાવે છે તેવી માન્યતા
Virat Kohli
કોહલીનો વિરાટ રેકોર્ડ..આવું કરનાર દુનિયાનો પ્રથમ ખેલાડી બન્યો,સચિનનો રેકોર્ડ ધરાશાયી
Virat Kohli
વિરાટે રચ્યો ઈતિહાસ... કોહલીએ તોડ્યો મોહમ્મદ અઝહરુદ્દીનનો 25 વર્ષ જુનો રેકોર્ડ
Hardik Pandya
'બેવડી સદી' સાથે નંબર 1... ભારત-પાકિસ્તાન મેચમાં હાર્દિક પંડ્યાએ બનાવ્યો મહારેકોર્ડ
Sabarmati Central Jail
સાબરમતી સેન્ટ્રલ જેલ આવી વિવાદમાં! કેદીઓ આરામ કરતા હોય તેવો વીડિયો વાયરલ
Business News
6 મહિના સુધી આ બેંકમાંથી પૈસા ઉપાડી શકશે નહીં ગ્રાહકો, ગુજરાતમાં પણ છે શાખા