हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Coastguard
Coastguard News
plane crash
પોરબંદરમાં અમદાવાદથી આવતી ફ્લાઇટ ક્રેશ થઇ અને...
ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા પોરબંદરમાં બે દિવસીય રીજનલ મેરીટાઈમ સર્ચ એન્ડ રેસ્ક્યુ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યુ હતુ. દરિયામાં કોઈપણ આપત્તી વખતે કઈ રીતે ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા બચાવ સહિતની કાર્યવાહી કરવામાં આવે છે તેનુ પોરબંદરના મધ દરિયે ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યુ હતુ.
Jan 23,2020, 22:22 PM IST
પોરબંદર
પોરબંદરમાં કોસ્ટગાર્ડે દરિયામાં 1 વ્યક્તિને આપી સારવાર
પોરબંદર કોસ્ટગાર્ડ દ્વારા દરિયામાં ઈજાગ્રસ્ત બનેલ વ્યક્તિને પ્રાથમિક સારવાર આપી હતી. મ્યાનમાર દેશના નાગરિકને હાથમાં ગંભીર ઈજા પહોંચી હતી. શીપના લેથ મશીનમાં હાથ આવી જતા ગંભીર ઈજા પહોંચી હતી. મુન્દ્રાથી આફ્રિકાના ડરબન જતી વેળાએ આ ઘટના બની હતી. કોસ્ટગાર્ડ દ્વારા ઇજાગ્રસ્ત વ્યક્તિને જેટી પર લાવી વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો.
Jan 11,2020, 14:40 PM IST
દ્વારકા
દ્વારકા દરિયામાં ગયેલા માછીમારોનો મૃત્યુઆંક 7 થયો, કોસ્ટગાર્ડની શોધ યથાવત
દરિયામાં ગયેલ માછીમારોના મૃતાંકનો આંકડો સાત પર પહોંચ્યો છે. વધુ ત્રણ મૃતદેહો ઓખા મઢી નજીકના દરિયા કાંઠે મળી આવ્યા. તો કલેકટર દ્વારકા દોડી આવી અધિકારીઓની મીટીંગ બોલાવી હતી. હાલ દરિયામાં માછીમારી કરવાની મનાઈ હોવાથી કલેકટરના જાહેર નામાંનું ઉલ્લઘન બાદ માછીમારીની હોડીઓ દરિયામાં ગઈ અને નવ તારીખે પવન અને તોફાન વચે માછીમારોના મૃત્યુ થયા હતા.
Aug 12,2019, 22:51 PM IST
ગીર સોમનાથ
કોસ્ટગાર્ડની દરિયા વચ્ચે કાર્યવાહી, બે જહાજમાંથી શંકાસ્પદ જથ્થો મળી આવ્યો
ગીર સોમનાથમાં દરિયામાંથી ત્રણ શંકાસ્પદ જહાજ ઝડપી પાડવામાં આવ્યા હતા. આ ત્રણેય જહાજ ઈરાનનાં હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. હાલ એક જહાજે જળ સમાધિ લઇ લીધી છે. જ્યારે અન્ય જહાજને કોડીનારની અંબુજા જેટી પર લાવવામાં આવ્યા છે.
Jun 8,2019, 16:11 PM IST
કચ્છ
કચ્છના દરિયામાં પાકિસ્તાની બોટમાંથી ઝડપાયું 500 કરોડનું ડ્રગ્સ
કચ્છના જખૌ બંદર તરફના દરિયામાં પાકિસ્તાની બોટમાંથી ઝડપાયું 500 કરોડનું ડ્રગ્સ, ભારતીય કોસ્ટગાર્ડે પોરબંદરથી એક ડોર્નિયર એરક્રાફ્ટને પણ ઓપરેશનમાં સામેલ કર્યું હતું
May 21,2019, 16:30 PM IST
પોરબંદર
પોરબંદર: કોસ્ટગાર્ડનું રેસ્ક્યુ ઓપરેશન, જાણો વિગત
પોરબંદર: કોસ્ટગાર્ડનું રેસ્ક્યુ ઓપરેશન ચાર્લી બોટમાં સવાર 8 માછીમારોનું રેસ્ક્યુ , માંગરોળમાં દિવની બોટ ડૂબતા રેસ્ક્યુ ઓપરેશન કોસ્ટગાર્ડને રેડિયો મારફતે જાણ થઈ હતી
Apr 14,2019, 14:56 PM IST
Trending news
fenugreek water
Fenugreek: બસ 30 દિવસ પીવો મેથીનું પાણી, શરીરમાંથી આ બીમારીઓ નીકળી ન જાય તો કહજો..
Budh Rahu Yuti 2025
Budh Rahu Yuti 2025: પાપી ગ્રહ રાહુ સાથે બુધની યુતિ આ 5 રાશિઓને કરાવશે અણધાર્યા લાભ
google
Googleની નવી પોલિસી પર વિવાદ, પ્રાઈવેસી પર ઉઠ્યા પ્રશ્નો; બંધ નથી કરી શકતા ટ્રેકિંગ
India vs Pakistan
પાક. સામે ભારતનો 'વિરાટ' વિજય, દુબઈમાં પાકિસ્તાનને પાણી વગર ધોઈ નાખ્યું
ratna jyotish
Gemstone: ધન પ્રાપ્તિ માટે કયો રત્ન ધારણ કરવો જોઈએ? જાણો
Indians deported
અમેરિકાથી વધુ એક વિમાન આવ્યું ભારત, આ વખતે દિલ્હીમાં લેન્ડ થયા 12 ભારતીય
vastu tips
Vastu Tips: ક્યારેય ખિસ્સામાં ન રાખો આ 5 વસ્તુઓ, દુર્ભાગ્ય લાવે છે તેવી માન્યતા
Virat Kohli
કોહલીનો વિરાટ રેકોર્ડ..આવું કરનાર દુનિયાનો પ્રથમ ખેલાડી બન્યો,સચિનનો રેકોર્ડ ધરાશાયી
Virat Kohli
વિરાટે રચ્યો ઈતિહાસ... કોહલીએ તોડ્યો મોહમ્મદ અઝહરુદ્દીનનો 25 વર્ષ જુનો રેકોર્ડ
Hardik Pandya
'બેવડી સદી' સાથે નંબર 1... ભારત-પાકિસ્તાન મેચમાં હાર્દિક પંડ્યાએ બનાવ્યો મહારેકોર્ડ