हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
celerio
Celerio News
MARUTI SUZUKI
મારુતિએ અલ્ટો સહિત પોતાની 3 ટબુકડી કારના સસ્તા મોડલ લોન્ચ કર્યા, કિંમત ખાસ જાણો
દુનિયાની સૌથી મોટી કાર મેન્યુફેક્ચરિંગ કંપની મારુતિ સુઝૂકીએ ભારતમાં નાની ગાડીઓની ઘટતી માંગણી જોતા એક મોટો નિર્ણય લીધો છે. ત્રણ કારો માટે નવા ડ્રીમ એડિશન વેરિએન્ટ (Maruti Dream Edition Variant) લોન્ચ કર્યા છે.
Jun 10,2024, 13:35 PM IST
Maruti Suzuki cuts prices
ખુશખબરી! 1 જૂનથી Maruti Suzuki ની કારો થઇ સસ્તી, કંપની કર્યો મોટો ઘટાડો
Maruti Suzuki cuts prices: કંપનીએ 1 જૂને પોતાના ઓટો ગિયર શિફ્ટ (AGS) લાઇનઅપના અલગ-અલગ મોડલના ભાવમાં ઘટાડો કર્યો છે.
Jun 1,2024, 17:56 PM IST
Best CNG Car
Alto અને WagonR કરતા પણ વધુ માઈલેજ આપે છે આ કાર, કિંમત પણ ઓછી, ખરીદવા માટે પડાપડી!
મારુતિ સુઝૂકી પાસે ભારતમાં સીએનજી કારોનો સૌથી મોટો પોર્ટફોલિયો છે. જેમાં હેચબેક, સેડાન, ને એમપીવી જેવી વિભિન્ન મોડલની કાર છે. કંપની મારુતિ અલ્ટોથી લઈને વેગનઆર અને સ્વિફ્ટ સહિત મારુતિ ગ્રાન્ડ વિતારા સુધીના મોડલ્સમાં ફેક્ટરી ફિટેડ સીએનજી(Maruti Suzuki CNG Cars) નો વિકલ્પ આપી રહી છે. વેગનઆર, ઓલ્ટો અને અર્ટિગા કેટલીક એવી કારો છે જે સૌથી વધુ વેચાતી સીએનજી મોડલ છે.
Jul 11,2023, 12:29 PM IST
Best Mileage Car
આ પેટ્રોલ કાર CNG કાર જેટલી આપે છે માઈલેજ , 1 લીટરમાં 27KM ચાલશે, કિંમત 5.35 લાખ
Best Mileage Petrol Car: માર્કેટમાં કેટલીક એવી કાર છે જે પેટ્રોલ પર ચાલતી હોવા છતાં સીએનજી જેવી માઈલેજ આપે છે. આવી જ એક કાર મારુતિ સુઝુકી સેલેરિયો છે.
Mar 25,2023, 23:38 PM IST
Most fuel efficient Car
આ કારની છે જોરદાર ડીમાન્ડ, 35km થી વધુની આપે છે માઇલેજ, કિંમત ખૂબ જ ઓછી
અત્યારે કંપની સેલેરિયોના પેટ્રોલ અને સીએનજી મોડલ વેચે છે. આ દેશની સૌથી વધુ માઇલેજ આપનાર કારોમાં છે. સીએનજી પર સૌથી વધુ માઇલેજ આપે છે. મારૂતિ સુઝુકીની સત્તાવાર વેબસાઇટના અનુસાર સેલેરિયો સીએનજીની માઇલેજ 35.60 કિલોમીટર પ્રતિ કિલોગ્રામ સીએનજીની છે.
Sep 9,2022, 18:26 PM IST
maruti
5 લાખથી પણ ઓછી કિંમતવાળી આ પૈસા વસૂલ કાર આપે છે 26.68 કિમીનું માઈલેજ
મારુતિ સુઝુકીએ થોડા દિવસો પહેલા ભારતમાં આર્થિક અને શ્રેષ્ઠ માઈલેજ ધરાવતી કાર લોન્ચ કરી છે. જેની એક્સ-શોરૂમ કિંમત 4.99 લાખથી શરૂ થાય છે અને ટોચના મોડલ માટે 6.94 લાખ સુધી જાય છે. આ સુંદર દેખાતી કાર સાથે મારુતિ સુઝુકીએ K10C ડ્યુઅલજેટ એન્જિન આપ્યું છે.
Dec 12,2021, 6:34 AM IST
MARUTI SUZUKI
CNG કાર લેવા ઈચ્છતા લોકો થોડી રાહ જોઈ લો, MARUTI SUZUKI લાવશે 3 નવી કાર
Maruti Suzuki જલ્દી જ ભારતમાં પોતાની પ્રખ્યાત હેચબેક અને સિડાન કાર CNG વેરિએન્ટમાં લોન્ચ કરશે. આ નવા વેરીએન્ટ મોડલ્સમાં Swift CNG, ડિઝાયર CNG અને વિટારા બ્રેજા (Vitara Breeza) તેમાં સામેલ છે. આ સાથે જ કંપનીએ Cellario નું ન્યૂ જનરેશન વેરિઅન્ટ લોન્ચ કરવાની તૈયારી કરી દીધી છે. આ બધી કાર જબરદસ્ત લુક અને શાનદાર ફિચર્સ સાથે લોન્ચ થશે...
Aug 14,2021, 23:27 PM IST
મારૂતિ સુઝુકી
સસ્તી થઇ Maruti ની કારો, અલ્ટોથી માંડીને Swift ના ભાવમાં મોટો ઘટાડો
મારૂતિ સુઝુકીએ પોતાની કારોના જે મોડલ્સના ભાવ ઘટાડ્યા છે, તેમાં અલ્ટો 800, અલ્ટો કે10, સ્વિફ્ટ ડીઝલ, સિલેરિયો, બલેનો ડીઝલ, ઇગ્નિસ, ડિઝાયર ડીઝલ, ટૂર એસ ડીઝલ, વિટારા બ્રેજા અને એસ-ક્રોસનો સમાવેશ થાય છે.
Sep 25,2019, 16:48 PM IST
મારૂતી
મારૂતીની નવી Swift પર બંપર ઓફર, જાણો કઇ કાર પર કેટલી છે ઓફર?
કારની ખરીદી કરનારાઓ માટે લોકો માટે આ સારો સમય છે કેમકે કાર કંપનિઓ બંપર ડિસ્કાઉન્ટ લઇને આવી છે.
Sep 16,2018, 15:02 PM IST
Trending news
IND vs Pak
ભારત-પાકિસ્તાનની મેચ ક્યાં અને કઈ ટીવી ચેનલ પર જોઈ શકશો લાઈવ ?
Mafia Atiq Ahmed's driver commits suicide in Prayagraj
ટ્રેનની આગળ કૂદયો માફિયા અતિકનો ડ્રાઈવર, જાણો કેમ ટૂંકાવ્યું જીવન!...પરિવારનો ખુલાસો
Champions Trophy 2025
આજે પાકિસ્તાન હાર્યું તો ટૂર્નામેન્ટમાંથી બહાર, ભારત હારશે તો...
hair fall
પ્રેગ્નન્સી પછી ખરતા વાળથી પરેશાન છો ? આજથી વાપરવા લાગો આ વસ્તુઓ,અટકી જશે ખરતા વાળ
Champions Trophy 2025
રોહિત અપનાવશે જૂની ફોર્મ્યુલા, પાકિસ્તાનમાં એક ફેરફાર નક્કી...આવી હશે પ્લેઇંગ-11
walking benefits
માત્ર 10 મિનિટ ચાલવાથી ઓછો થાય છે મોતનો ખતરો! ડોક્ટરે જણાવ્યા ગજબના ફાયદા
વીરપુરમાં અન્ન ક્ષેત્રના 205 વર્ષ
બાપાએ શરૂ કરેલા સદાવ્રતને 205 વર્ષ પૂર્ણ; દાન લીધા વગર કેવી રીત ચાલે છે અવિરત પરંપરા
RBI proposal floating rate loans
લોન લેનારાઓ માટે સૌથી મોટા ખુશખબર; આ ચાર્જમાંથી મળી શકે છે છૂટકારો! કોને મળશે ફાયદો
Rishabh Pant
મહામુકાબલાના થોડા કલાકો પહેલા ભારતીય ટીમ માટે ખરાબ સમાચાર, આ સ્ટાર પ્લેયર બીમાર
Gujarati Video
ચાલું વર્ષે દરેક ગુજરાતીઓએ સરકારને કેટલો ટેક્સ ચૂકવ્યો? અને હવે કેટલો ચૂકવવો પડશે?