हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Bowler
Bowler News
Team India
ખતમ થઇ રહી હતી આ ખેલાડીની કારર્કિદી, હવે ભારતની ટેસ્ટ-વનડે અને ટી20 માં મળ્યું સ્થાન
Indian Cricket Team: ટીમ ઇન્ડીયના એક ખેલાડીની કિસ્મત અચાનક ખુલી ગઇ છે અને તેનું ડુબતું ઇન્ટનેશનલ ક્રિકેટ કેરિયર હવે બચી ગયું છે. ભારતીય ક્રિકેટ ટીમમાંથી બહાર બેઠા-બેઠા આ ખેલાડીનું કેરિયર ખતમ થવાના અંત પર હતું, પરંતુ હવે આ ખેલાડીને સિલેક્ટર્સે ભારતની ટી20, વનડે અને ટેસ્ટ ટીમમાં સિલેક્ટ કરી લીધો છે.
Nov 1,2022, 15:36 PM IST
Mukesh Chaudhary
જાણો મુકેશ ચૌધરી કેવી રીતે નેટ બોલરમાંથી બની ગયો CSKનો સ્ટાર બોલર?
આઈપીએલની સિઝનમાં પહેલી પાંચ મેચમાં મુકેશ ચૌધરીન નામે 5 વિકેટ રહી હતી. જોકે તેણે મુંબઈ ઈન્ડિયન્સ સામે 19 રન આપીને 3 વિકેટ ઝડપી. ચૌધરીએ રોહિત શર્મા,ઈશાન કિશન અને ડેવાલ્ડ બ્રેવિસને પેવેલિયનનો રસ્તો બતાવીને મુંબઈની કમર તોડી નાંખી. જોકે આવું પ્રદર્શન કંઈક એક-બે દિવસમાં આવ્યું નથી. તેના માટે ટીમનો વિશ્વાસ પણ જવાબદાર છે.
Apr 23,2022, 12:35 PM IST
ICC World Test Championship
ટીમ ઇન્ડિયાનો આ ખેલાડી બન્યો નંબર 1 બોલર, કોહલી-રોહિતને પછાડી પંતે મેળવી મોટી સફળતા
જસપ્રીત બુમરાહ આ ચેમ્પિયનશિપમાં સૌથી વધારે વિકેટ લેનાર બોલર બની ગયો છે. ત્યારે રિષભ પંત ટોપ 5 બેટ્સમેનમાં પોતાની જગ્યા બનાવવામાં સફળ રહ્યો છે. ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2021-2023 માં ભારતીય વિકેટકીપર રિષભ પંત 517 રન સાથે ચોથા નંબર પર પહોંચી ગયો છે
Mar 14,2022, 14:28 PM IST
IND vs WI
ખતમ થઈ ગઈ ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીની કારકિર્દી! ભારતને અપાવી હતી ચેમ્પિયન્સ ટ્રોફી
વેસ્ટ ઈન્ડિઝ સીરિઝ (West Indies) માટે રોહિત શર્મા (Rohit Sharma)ની આગેવાની હેઠળની ભારતીય ટીમમાં સ્ટાર બોલર ભુવનેશ્વર કુમાર (Bhuvneshwar Kumar) ને સામેલ કરવામાં આવ્યો નથી.
Feb 4,2022, 18:47 PM IST
ICC
ICC એ જાહેર કર્યા ટી20 ક્રિકેટમાં નવા કડક નિયમ, જો આવી ભૂલ થઈ તો આખી ટીમને સજા
ખેલાડીઓ અને સહયોગી સ્ટાફ માટે ICCની આચાર સંહિતાની કલમ 2.22 હેઠળ ધીમા ઓવર-રેટ માટે ICCની જોગવાઈઓ યથાવત રહેશે. તેમાં ડીમેરિટ પોઈન્ટ્સ અને ટીમ અને કેપ્ટન પર નાણાકીય દંડનો સમાવેશ થાય છે.
Jan 7,2022, 15:30 PM IST
Chetan Sakaria
IPL માં શાનદાર પ્રદર્શન કરનાર આ ગુજરાતી ક્રિકેટર મુકાયો મુશ્કેલીમાં, આ છે કારણ
રાજસ્થાન રોયલ્સના બોલર ચેતન સાકરિયા ભાવનગરમાં પોતાના ઘરે પહોંચી ગયો છે. IPL-14માં સારી બોલિંગ કરનારા ચેતન સાકરિયાના પિતા કોરોના સામે લડાઈ લડી રહ્યા છે. તે હોસ્પિટલમાં દાખલ છે. ભાવનગર પહોંચ્યા પછી સાકરિયાનો મોટાભાગનો સમય હોસ્પિટલમાં જ પસાર થાય છે.
May 8,2021, 10:10 AM IST
Ind vs Eng
IND vs ENG: કોણ હશે બીજો ઝડપી બોલર?, ઈશાંત અને સિરાજ વચ્ચે ટક્કર
અનેક ખેલાડીઓ ઈજાગ્રસ્ત હોવાના કારણે ઈંગ્લેન્ડ સામે પહેલી ટેસ્ટની પ્લેઈંગ ઈલેવનની પસંદગી કરવા માટે ભારત પાસે વધારે વિકલ્પ નહીં હોય. પરંતુ બીજા ઝડપી બોલર તરીકે સ્થાન મેળવવા માટે અનુભવી ઈશાંત શર્મા અને યુવા મોહમ્મદ સિરાઝ વચ્ચે મુકાબલો થશે.
Feb 4,2021, 16:31 PM IST
Virat Kohli
IPL માં બોલર તરીકે જોડાવાની તક, VIRAT KOHLI શોધી રહ્યો છે ગુજરાતી બોલર
જો તમે પણ ઇન્ડિયન પ્રિમિયર લીગ જોવાના બદલે તેમાં કારકિર્દી બનાવવા માંગતા હો તો આ તમારા માટે ગોલ્ડન ચાન્સ સાબિત થઇ શકે છે, તમારી પાસે બોલિંગ અને ક્રિકેટનો અનુભવ જરૂરી છે અને તમે સીધા જ IPL માં RCB માં વિરાટ કોહલીની કેપ્ટન્સી હેઠળ રમી શકશો.
Jan 5,2021, 17:19 PM IST
Trending news
Mafia Atiq Ahmed's driver commits suicide in Prayagraj
ટ્રેનની આગળ કૂદયો માફિયા અતિકનો ડ્રાઈવર, જાણો કેમ ટૂંકાવ્યું જીવન!...પરિવારનો ખુલાસો
Champions Trophy 2025
આજે પાકિસ્તાન હાર્યું તો ટૂર્નામેન્ટમાંથી બહાર, ભારત હારશે તો...
hair fall
પ્રેગ્નન્સી પછી ખરતા વાળથી પરેશાન છો ? આજથી વાપરવા લાગો આ વસ્તુઓ,અટકી જશે ખરતા વાળ
Champions Trophy 2025
રોહિત અપનાવશે જૂની ફોર્મ્યુલા, પાકિસ્તાનમાં એક ફેરફાર નક્કી...આવી હશે પ્લેઇંગ-11
walking benefits
માત્ર 10 મિનિટ ચાલવાથી ઓછો થાય છે મોતનો ખતરો! ડોક્ટરે જણાવ્યા ગજબના ફાયદા
વીરપુરમાં અન્ન ક્ષેત્રના 205 વર્ષ
બાપાએ શરૂ કરેલા સદાવ્રતને 205 વર્ષ પૂર્ણ; દાન લીધા વગર કેવી રીત ચાલે છે અવિરત પરંપરા
RBI proposal floating rate loans
લોન લેનારાઓ માટે સૌથી મોટા ખુશખબર; આ ચાર્જમાંથી મળી શકે છે છૂટકારો! કોને મળશે ફાયદો
Rishabh Pant
મહામુકાબલાના થોડા કલાકો પહેલા ભારતીય ટીમ માટે ખરાબ સમાચાર, આ સ્ટાર પ્લેયર બીમાર
Gujarati Video
ચાલું વર્ષે દરેક ગુજરાતીઓએ સરકારને કેટલો ટેક્સ ચૂકવ્યો? અને હવે કેટલો ચૂકવવો પડશે?
bollywood
આ ફિલ્મ જોઈ ભુલી જશો સનમ તેરી કસમ અને રાંઝણા ફિલ્મ, ફિલ્મની 2 રીમેક બની એ પણ છે હીટ