हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
body pain
Body pain News
knee pain
Knee Pain: ઘરમાં રહેલી આ 4 વસ્તુઓથી ઘૂંટણનો દુખાવો 1 અઠવાડિયામાં મટી જશે
Knee Pain: જો તમારા ઘરમાં પણ કોઈને ઘૂંટણનો દુખાવો રહેતો હોય તો તમે ઘરમાં જ રહેલી કેટલીક વસ્તુની મદદથી તેમની આ સમસ્યાને દૂર કરી શકો છો. આજે તમને ઘરમાં રહેલી ચાર એવી વસ્તુ વિશે જણાવીએ જે ઘૂંટણના દુખાવાને દુર કરવામાં અકસીર છે. તેનો ઉપયોગ શરૂ કરશો એટલે ઘૂંટણના દુખાવા અને સોજા દવા વિના જ દૂર થવા લાગશે.
Sep 10,2024, 8:25 AM IST
body pain
Body Pain: શરીરમાં સતત રહેતો હોય દુખાવો તો આ ત્રણ આયુર્વેદિક નુસખાથી તુરંત મળશે આરામ
Home remedy for body pain: આયુર્વેદમાં આ સમસ્યાઓ થવાના કારણ અને તેના નિવારણ બંને વિશે જણાવવામાં આવ્યું છે. આયુર્વેદ અનુસાર શરીરમાં રહેતા અલગ અલગ પ્રકારના દુખાવા વાત દોષના કારણે હોય છે.
Mar 17,2024, 8:44 AM IST
Walnuts
Uric Acid વધવાથી શરીરમાં થતી દુખાવા સહિતની તકલીફો આ ડ્રાયફ્રુટ કરશે દુર
Uric Acid: જ્યારે આપણે કિડની યુરિક એસિડને બરાબર રીતે ફિલ્ટર કરી ન શકે ત્યારે યુરિક એસિડ હાડકામાં અને સાંધામાં ક્રિસ્ટલ તરીકે જમવા લાગે છે. જેના કારણે પગમાં સોજા અને સાંધામાં અસહ્ય દુખાવો રહે છે.
Dec 3,2023, 11:57 AM IST
healthy
જાણો શરીરના દુખાવા માટે યોગાસનના 7 અદભૂત ફાયદા, માનસિક સ્વાસ્થ્યમાં થશે સુધારો
Yoga increases your confidence: યોગ આપણા શરીર, મન અને મસ્તિષ્કને સંપૂર્ણપણે સ્વસ્થ્ય કરે છે, સાથે જ યોગ કરવાથી આપણા હાર્ટ અને મગજમાં સંતુલન જળવાઇ રહે છે.
Nov 28,2023, 13:25 PM IST
muscle pain
Muscle Pain: ગરબા રમી રમીને શરીરમાં થાય છે દુખાવા ? તો આ ઉપાયોથી તુરંત મળશે રાહત
Muscle Pain: નવરાત્રિ ચાલી રહી છે અને નાના-મોટા સૌ કોઈ રાત્રે મનમુકીને ગરબા રમે છે. જેના કારણે શરીરમાં દિવસ દરમિયાન થાક અને દુખાવો અનુભવાય છે. જો આ સમસ્યા વધી જાય તો તેના કારણે અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ થઈ શકે છે. આજે તમને જણાવીએ કે તમે સ્નાયૂના દુખાવા અને થાકથી કેવી રીતે રાહત મેળવી શકો છો.
Oct 23,2023, 11:46 AM IST
monsoon
વરસાદી ઋતુમાં થતી પેટની તકલીફને 10 મિનિટમાં દુર કરશે આ ઘરગથ્થુ ઉપચાર
Health Tips: ચોમાસા દરમિયાન કેટલાક લોકોનું પેટ વારંવાર ખરાબ થઈ જાય છે. આ ઋતુ દરમિયાન સ્વાસ્થ્ય સમસ્યા સામાન્ય કરતાં વધારે જોવા મળે છે. તેનું કારણ આહાર હોય છે. વરસાદી વાતાવરણમાં વધારે પડતું મસાલેદાર કે તળેલું ભોજન કરી લેવામાં આવે તો પેટ ખરાબ થઈ જાય છે.
Jul 14,2023, 17:22 PM IST
body pain
શરીરમાં થતા આ 5 પ્રકારના દુખાવા પ્રત્યે ન રહેવું બેદરકાર, હોય શકે છે ગંભીર બીમારીનું
Symptom Serious Illness: મોટાભાગે લોકોને આ પ્રકારના દુખાવા હોય તો તેઓ તેના પ્રત્યે બેદરકારી દાખવે છે. પરંતુ આ પાંચ પ્રકારના દુખાવા ગંભીર બીમારીનું લક્ષણ પણ હોઈ શકે છે. તો ચાલો તમને જણાવીએ કે શરીરમાં કયા પ્રકારના દુખાવા થતા હોય તો તેને લઈને સતર્ક રહેવું જોઈએ.
Apr 16,2023, 15:49 PM IST
body pain
World Health Day 2023: શરીરના આ 5 દર્દને અવગણશો નહીં, બાકી વધી શકે છે બીમારી
We Should Never Ignore These Pain: દર્દ એ દરેક વ્યક્તિના જીવનનો એક ભાગ છે, પરંતુ તેને સમયસર ઓળખી લેવું જરૂરી છે, નહીં તો તે કોઈ મોટી બીમારીનું સ્વરૂપ લઈ શકે છે, તેથી સાવધાન થઈ જાવ.
Apr 6,2023, 14:53 PM IST
health tips
પેટમાં વારંવાર થઈ જાય છે ગડબડ ? હવે પેટ બગડે તો અજમાવજો આ ઘરગથ્થુ નુસખો
Home remedy for Upset Stomach: ઘણી વખત કબજિયાત એટલી થઈ જાય છે કે દવાઓ લેવી પડે છે. આવી દવા થોડા દિવસ રાહત આપે છે પરંતુ તેની આડઅસર થઈ શકે છે. આવી સ્થિતિમાં જો તમે ઘરગથ્થુ ઈલાજ કરશો તો પેટની સમસ્યામાંથી તુરંત છુટકારો મળશે.
Mar 29,2023, 17:56 PM IST
Trending news
hair fall
પ્રેગ્નન્સી પછી ખરતા વાળથી પરેશાન છો ? આજથી વાપરવા લાગો આ વસ્તુઓ,અટકી જશે ખરતા વાળ
Champions Trophy 2025
રોહિત અપનાવશે જૂની ફોર્મ્યુલા, પાકિસ્તાનમાં એક ફેરફાર નક્કી...આવી હશે પ્લેઇંગ-11
walking benefits
માત્ર 10 મિનિટ ચાલવાથી ઓછો થાય છે મોતનો ખતરો! ડોક્ટરે જણાવ્યા ગજબના ફાયદા
વીરપુરમાં અન્ન ક્ષેત્રના 205 વર્ષ
બાપાએ શરૂ કરેલા સદાવ્રતને 205 વર્ષ પૂર્ણ; દાન લીધા વગર કેવી રીત ચાલે છે અવિરત પરંપરા
RBI proposal floating rate loans
લોન લેનારાઓ માટે સૌથી મોટા ખુશખબર; આ ચાર્જમાંથી મળી શકે છે છૂટકારો! કોને મળશે ફાયદો
Rishabh Pant
મહામુકાબલાના થોડા કલાકો પહેલા ભારતીય ટીમ માટે ખરાબ સમાચાર, આ સ્ટાર પ્લેયર બીમાર
Gujarati Video
ચાલું વર્ષે દરેક ગુજરાતીઓએ સરકારને કેટલો ટેક્સ ચૂકવ્યો? અને હવે કેટલો ચૂકવવો પડશે?
bollywood
આ ફિલ્મ જોઈ ભુલી જશો સનમ તેરી કસમ અને રાંઝણા ફિલ્મ, ફિલ્મની 2 રીમેક બની એ પણ છે હીટ
corona virus
કોરોનાના વધુ એક વેરિએન્ટથી વિશ્વમાં ફરી ફફડાટ; ચીનમા મળી આવ્યો કોરોનાનો નવો વેરિએન્ટ
Airtel Recharge
ભારત-પાકિસ્તાન મેચ જુઓ બિલકુલ ફ્રી ફ્રી ફ્રી; આ છે Jio, Airtel અને Viની 'ડબલમઝા' ઓફર