हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
basil
Basil News
healthy drinks
Healthy Drink: યુરિક એસિડ લેવલને ઘટાડી શકે છે આ 5 દેશી ડ્રિંક્સ, દવાની જરૂર નહીં પડે
Healthy Drinks: અનિયમિત લાઈફસ્ટાઈલના કારણે યુરિક એસિડ ઝડપથી વધી શકે છે. યુરિક એસિડ વધી જાય તો સાંધામાં દુખાવો અને સોજો વધી જાય છે. આ સ્થિતિમાં હલનચલન પણ મુશ્કેલ થઈ જાય છે. પરંતુ સારી વાત એ છે કે કેટલાક હર્બલ ડ્રિંક્સ છે જેની મદદથી તમે યુરિક એસિડને કંટ્રોલ કરી શકો છો. આજે તમને 5 ડ્રિંક્સ વિશે જણાવીએ જેને પીને તમે આ સમસ્યાથી રાહત મેળવી શકો છો.
Feb 1,2025, 18:02 PM IST
Tulsi Tea
ચાના રસીયાઓ...તુલસીવાળી ચાના પણ છે ગેરફાયદા, પુરુષો ખાસ જાણે, નહીં તો પસ્તાશો
Tulsi Tea: તુલસીનો છોડ ઘણીવાર ઘરોમાં લગાવવામાં આવે છે અને તેની પૂજા પણ કરવામાં આવે છે. પરંતુ તુલસી માત્ર એક પવિત્ર છોડ જ નથી, પરંતુ તમને તેમાં શક્તિશાળી (Tulsi Tea Benefits and Side Effects) ઔષધીય ગુણો પણ મળશે. પરંતુ તુલસી ચાના કેટલાક ગેરફાયદા પણ છે. વધુ પડતી તુલસીવાળી ચા પીવાથી શું ગેરફાયદા થઈ શકે છે તેના વિશે પણ ખાસ જાણો.
Oct 24,2023, 7:48 AM IST
Tulsi benefits
Tulsi Benefits: ખરતા વાળની સમસ્યા દુર કરશે તુલસીના પાન, જાણો ઉપયોગ કરવાની સાચી રીત
Tulsi Benefits: ખરતા વાળની તકલીફને દૂર કરવા માટે તુલસીના પાનનો ઉપયોગ કરવો ખૂબ જ અસરકારક સાબિત થાય છે. તુલસીના પાનનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો 15 દિવસની અંદર જ ખરતા વાળની સમસ્યા દૂર થઈ જાય છે. ખાસ કરીને આ હેર પેકનો ઉપયોગ કરવાથી વાળમાં કુદરતી ચમક વધે છે અને ખરતા વાળ પણ અટકે છે.
Sep 2,2023, 10:10 AM IST
Tulsi upay
અત્યંત ચમત્કારી અને તુરંત ફળ આપનાર છે તુલસીના આ ટોટકા, ખુલી જશે ભાગ્યના બંધ દરવાજા
Tulsi Upay: વાસ્તુશાસ્ત્ર અનુસાર પણ ઘરમાં તુલસીનો છોડ સકારાત્મક ઉર્જા વધારે છે. વાસ્તુ અનુસાર દરરોજ તુલસીની પૂજા કરવી શુભ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રમાં પણ તુલસી સંબંધિત કેટલાક ઉપાયોનું વર્ણન કરવામાં આવ્યું છે. જેમાંથી એક ઉપાય કરવાથી પણ ઘરમાં સુખ-સમૃદ્ધિ વધે છે.
Aug 9,2023, 18:50 PM IST
hair care
વાળ માટે વરદાન સમાન છે તુલસી, આ પ્રયોગ કરશો તો હેર ફોલની સમસ્યા તરત જ થઈ જશે દૂર
Hair Care Tips: દરેક વ્યક્તિ જાણે છે કે તુલસી સ્વાસ્થ્ય માટે કેટલી ફાયદાકારક છે. તુલસી ત્વચા અને વાળ માટે પણ ફાયદાકારક છે.
Jul 6,2023, 11:18 AM IST
business idea
ઘરે લગાવેલ આ છોડ બની શકે છે લાખોની કમાણીનું સાધન, માર્કેટમાં પણ ઘણી છે ડિમાન્ડ
Business idea: તુલસીની ખેતી કરવા માટે બહુ મૂડીની જરૂર નથી અને ન તો વધારે જમીનની જરૂર પડે છે. તમે કોન્ટ્રાક્ટ ફાર્મિંગના રૂપમાં તુલસીની ખેતી પણ કરી શકો છો.
Jun 13,2023, 13:40 PM IST
Tulsi Tea
તુલસીવાળી ચા પીવાના શું થાય છે ગેરફાયદા....પુરુષો તો ખાસ જાણે, નહીં તો પસ્તાશો
મોટાભાગના લોકો તુલસીની ચા પીવાનું પસંદ કરે છે. તુલસીની ચા તમને ઘણી બીમારીઓથી બચાવે છે. (Tulsi Tea Benefits and Side Effects) જ્યારે તુલસીનું સેવન અન્ય એક ખૂબ જ ફાયદાકારક છે, તો તેનાથી કેટલાક નુકસાન પણ થાય છે. આવો જાણીએ તુલસીની ચાના ફાયદા અને નુકસાન વિશે.
Mar 29,2023, 10:33 AM IST
White Hair
સફેદ વાળ થઈ જશે કાળા, મોંઘી પ્રોડક્ટ્સની જગ્યાએ આ બે પાંદળાનો કરો ઉપયોગ
હાલના સમયમાં ભાગદોડ અને ડાઇટને કારણે નાની ઉંમરમાં લોકોના વાળ સફેદ થવા લાગે છે, પરંતુ તમે કુદરતી રીતે વાળ કાળા કરી શકો છો.
Mar 4,2022, 18:36 PM IST
lifestyle
Beauty Tips: ત્વચાને રાખવા માંગો છો ફ્રેશ, તો તુલસીનો આ રીતે કરો ઉપયોગ
ત્વચાની સંભાળ રાખવા માટે તુલસી ખૂબ ઉપયોગી છે. તુલસી ચહેરાની ગંદકી અને અશુદ્ધિઓને દૂર કરે છે. અને ત્વચાને ઠંડક આપે છે.
Apr 30,2021, 17:42 PM IST
Trending news
google
Googleની નવી પોલિસી પર વિવાદ, પ્રાઈવેસી પર ઉઠ્યા પ્રશ્નો; બંધ નથી કરી શકતા ટ્રેકિંગ
India vs Pakistan
પાક. સામે ભારતનો 'વિરાટ' વિજય, દુબઈમાં પાકિસ્તાનને પાણી વગર ધોઈ નાખ્યું
ratna jyotish
Gemstone: ધન પ્રાપ્તિ માટે કયો રત્ન ધારણ કરવો જોઈએ? જાણો
Indians deported
અમેરિકાથી વધુ એક વિમાન આવ્યું ભારત, આ વખતે દિલ્હીમાં લેન્ડ થયા 12 ભારતીય
vastu tips
Vastu Tips: ક્યારેય ખિસ્સામાં ન રાખો આ 5 વસ્તુઓ, દુર્ભાગ્ય લાવે છે તેવી માન્યતા
Virat Kohli
કોહલીનો વિરાટ રેકોર્ડ..આવું કરનાર દુનિયાનો પ્રથમ ખેલાડી બન્યો,સચિનનો રેકોર્ડ ધરાશાયી
Virat Kohli
વિરાટે રચ્યો ઈતિહાસ... કોહલીએ તોડ્યો મોહમ્મદ અઝહરુદ્દીનનો 25 વર્ષ જુનો રેકોર્ડ
Hardik Pandya
'બેવડી સદી' સાથે નંબર 1... ભારત-પાકિસ્તાન મેચમાં હાર્દિક પંડ્યાએ બનાવ્યો મહારેકોર્ડ
Sabarmati Central Jail
સાબરમતી સેન્ટ્રલ જેલ આવી વિવાદમાં! કેદીઓ આરામ કરતા હોય તેવો વીડિયો વાયરલ
Business News
6 મહિના સુધી આ બેંકમાંથી પૈસા ઉપાડી શકશે નહીં ગ્રાહકો, ગુજરાતમાં પણ છે શાખા