हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
PAK
IND
57/ 1
(8.2)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
banaskantha rains
Banaskantha rains News
gujarat rains
ગુજરાતનો 'વિકાસ' જોયો, હવે ભ્રષ્ટાચારની કહાણી જાણો! ક્યાં છે ખખડેલા રોડની 'રામાયણ'?
ગુજરાતમાં ખાડાઓએ જે સામ્રાજ્ય જમાવ્યું છે તેનાથી પ્રજા પરેશાન છે. પણ તંત્રને તેની જરા પણ ચિંતા નથી. અધિકારીઓ દેખા દેતા નથી તો અમે એક જાગૃત મીડિયા તરીકે રાજ્યના અલગ અલગ શહેરોમાં ફર્યા. અને જ્યાં પણ ચંદ્રની સપાટી જોવા મળી તેને કેમેરામાં કેદ કરી.
Aug 31,2024, 18:34 PM IST
gujarat
બનાસકાંઠામાં મેઘરાજાની ધબધબાટી! જાણો ક્યા ભરાયેલા છે પાણી અને કયા રસ્તા છે બંધ?
બનાસકાંઠા જિલ્લામાં સતત બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે. આજે પાલનપુરમાં વહેલી સવારથી જ ધીમીધારે વરસાદ શરૂ થયો છે. જોકે સામાન્ય વરસાદે જ પાલનપુર નગરપાલિકાની પ્રિ મોન્સૂન કામગીરીની પોલ ખોલી દીધી છે.
Aug 24,2024, 16:28 PM IST
rain
ઉ. ગુજરાતમાં મેઘાની એન્ટ્રી! બનાસકાંઠા કાળા ડિબાંગ વાદળોથી ગાજ્યું, અંબાજીમાં ધોધમાર
સતત ગરમીના ઉકળાટ બાદ આજે બપોર બાદ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા બાદ અંબાજીમાં એકાએક વરસાદની શરૂઆત થવા પામી છે. ચોમાસાની સીઝનનો આ પ્રથમ વરસાદ આજે જેઠ સુદ પૂનમ થી શરૂઆત થયો છે ને પ્રથમ વરસાદ હોવાના કારણે ચોમાસું પણ આજથી શરુ થયું હોય તેમ લાગી રહ્યું છે.
Jun 22,2024, 16:22 PM IST
Ambalal Patel
અંબાલાલની આવી તારીખો સાથેની નવી આગાહી! ગુજરાતમા મેઘો વંટોળ સાથે ધમાકેદાર બેટિંગ કરશે
Ambalal Patel Forecast: હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. આ ગરમીમાં કોઈ પોતાના ઘરની બહાર નીકળતું નથી. ઘરમાં સૌ કોઈ પુરાઈને રહે છે. ગરમીમાં ઘણા લોકો વોટરપાર્કની મજા માણવા ઉપડી જાય છે. પરંતુ આ ત્વચા દઝાડતી ગરમીમાં વરસાદ વરસે તો? મજા પડી જાયને? આકાશમાંથી વરસતાં અગનગોળા વચ્ચે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. ત્યારે ક્યાં ક્યારે વરસાદ વરસી શકે છે?
Apr 12,2024, 10:59 AM IST
Unseasonal rains
બપોર બાદ ગુજરાતના બે જિલ્લામાં વાતાવરણે કરવટ બદલી! અનેક વિસ્તારોમાં કરા સાથે વરસાદ
Weather Forecast: ગુજરાતના કેટલાક ભાગોમાં પ્રી-મોનસુન એકટીવિટિ સાથે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. ગુજરાતના કમોસમી વરસાદની હવામાનની આગાહીના પગલે દાહોદ અને બનાસકાંઠામાં વરસાદ પડ્યો છે. આવતી કાલથી ગુજરાતમાં ત્રણ દિવસ માવઠાની આગાહી કરાઈ છે. અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે આખા રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે.
Apr 11,2024, 17:41 PM IST
બનાસકાંઠા
જુઓ બનાસકાંઠાના ખેડૂતો અને પશુપાલકો કેમ મુકાયા મુશ્કેલીમાં
આજે રાજ્યના મોટા ભાગમાં વરસાદ પણ ઉતર ગુજરાત કોરું,ઉતર ગુજરાતમાં વરસાદ ખેંચાતા ખેડૂતોમાં ચિંતા. બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં વરસાદના એંધાણ નહીં.
Jul 21,2019, 15:49 PM IST
Trending news
Business News
6 મહિના સુધી આ બેંકમાંથી પૈસા ઉપાડી શકશે નહીં ગ્રાહકો, ગુજરાતમાં પણ છે શાખા
accident
અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર સર્જાયો લોહિયાળ અકસ્માત, 5 લોકોના ઘટનાસ્થળે મોત
Champions Trophy
Ind vs Pak : ભારતીય બોલરોના તરખાટ સામે પાકિસ્તાન 241 રનમાં ઢેર
bank of Maharashtra
SBI અને PNB પછી આ બેન્કે કરી મોટી જાહેરાત, સાંભળીને ખુશીથી ઉછળી પડ્યા કરોડો ગ્રાહક
Champions Trophy
ખુશીથી ઝૂમી ઉઠી હાર્દિક પંડ્યાની 'લેડી લવ'...બાબર આઝમની વિકેટ પર આપ્યું ખાસ રિએક્શન
8th Pay Commission
8મા પગાર પંચમાં આ ફોર્મ્યુલા પર નક્કી થશે સેલેરી, જાણો પગારમાં કેટલો આવશે વધારો
Champions Trophy 2025
ભારતે ટોસ હારતા નોંધાયો શરમજનક રેકોર્ડ, ટીમ ઈન્ડિયાના ઈતિહાસમાં પહેલીવાર બન્યું આવું
Home Loan EMI
આ એક ટ્રિકથી 40 લાખની હોમ લોનની EMIને કરો રફેદફે... 12 લાખથી વધુનું વ્યાજ પણ બચશે!
IND vs Pak
પાકિસ્તાને ટોસ જીતી પહેલા બેટિંગ લીધી...જાણો ભારતે પ્લેઈંગ-11માં શું કર્યો ફેરફાર ?
મહાશિવરાત્રી
'ચપટી ભભૂત હે, કુબેર કા ખજાના..', મહાશિવરાત્રી મેળામાં ધુણાઓ, ભભૂતનું છે વિશેષ મહત્વ