हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Ayurvedic medicine
Ayurvedic medicine News
business idea
દવામાં ઉપયોગમાં લેવાતા આ ફૂલની ખેતી બનાવી દેશે કરોડપતિ, કંપનીઓમાં છે બંપર ડિમાન્ડ
Business Idea: જો બિઝનેસ દ્વારા તમે તમારું ભાગ્ય ચમકાવવા માંગતા હોવ તો આજે અમે તમને એક ઉત્તમ બિઝનેસ આઈડિયા આપીશું. આ એક એવો બિઝનેસ છે જેને તમે જાદુઈ બિઝનેસ પણ કહી શકો છો.
Feb 5,2024, 9:36 AM IST
gujarat
ખળભળાટ! આયુર્વેદિક દવાની આડમાં મોટા કારોબારનો પર્દાફાશ, આખી ફેક્ટરી ઝડપાઈ
દ્વારકા જિલ્લા LCB એ ગત 26 ના રોજ સેલ્ફ જનરરટેડ આલ્કોહોલ યુક્ત 'કાલ મેઘાસવ' નામની આશરે 4 હજાર નંગ બોટલનો જથ્થો ઝડપયો હતો.
Aug 5,2023, 23:05 PM IST
60
ગુજરાતીઓની રોગપ્રતિકારક શક્તિ વધારવા 60 હજાર કિલોગ્રામ આયુર્વેદિક દવા વહેંચાશે
રાજ્યમાં કોરોના વાયરસ સંક્રમણ નિયંત્રણ માટે નાગરિકોની રોગપ્રતિકારક શક્તિ વધારવા ૬૦ હજાર કિ.ગ્રામ આયુર્વેદીક દવા-૧૦ લાખ ડોઝ હોમિયોપેથિક દવા ઔષધિઓનું રાજ્યવ્યાપી વિતરણ કરવામાં આવશે. ર૯૭૦૦ કિ.ગ્રામ અમૃતપેય ઊકાળો -૩૦ હજાર કિ.ગ્રામ સંશમનીવટી તથા ૧૦ લાખ ડોઝ ઓર્સેનિક આલ્બમનો રાજ્યના નાગરિકોને લાભ મળશે.
Apr 26,2021, 19:26 PM IST
કોરોના વાયરસ
કોરોના સામે જંગમાં આયુર્વેદિક દવાઓ બનશે હથિયાર, એક અઠવાડિયામાં શરૂ થશે ટેસ્ટ
કોરોના વાયરસ (Coronavirus)ની સતત વધતી જતી ગતિ પર કાબૂ મેળવવા માટે સરકાર પણ વિકલ્પ અપનાવી રહી છે. હવે તેની સારવાર માટે આર્યુવેદિક દવાઓ (ayurvedic medicine) પણ ઉપયોગમાં લેવામાં આવશે.
May 15,2020, 7:04 AM IST
Ayurvedic medicine
કોરોનાની ખેર નહી: ગુજરાત સરકાર દ્વારા સ્પેશ્યલ પ્લેન દ્વારા મંગાવવામાં આવી દવા
કોરોના વાયરસ મુખ્યત્વે રોગપ્રતિકારક શક્તિ નબળી હોય તેને જ થાય છે. જો રોગપ્રતિકારક શક્તિ મજબુત હોય તો દર્દી ઝડપથી સાજો પણ થઇ જતો હોય છે. તેવામાં કોરોના થાય પછી સારવાર આપવાના બદલે પહેલાથી જ નાગરિકોને કોરોના સામેની લડાઇ માટે તૈયાર કરવામાં આવે તેવી રણનીતિ અંગે સરકાર કામ કરી રહી છે. જેના અનુસંધાને નાગરિકોની રોગપ્રતિકારક શક્તિ વધે તેવી આયુર્વેદિક દવાઓ સ્પેશ્યલ પ્લેન દ્વારા ગુજરાત સરકારે મંગાવી છે.
May 11,2020, 22:07 PM IST
surat
120 રૂપિયામાં માતાપિતાએ બાળકીને પીવડાવ્યું મોત, સ્તનપાન કરીને સવારે બાળકી
સુરત (Surat) ના લિંબાયતમાં વિચિત્ર બનાવ સામે આવ્યો છે. જેમાં ચાર માસની બાળકીને ડેન્ગ્યુ મેલેરિયા થઈ જતા માતાપિતા તેનો ઘરગથ્થુ ઉપચાર કરવા જતા તેઓએ પોતાની વ્હાલસોયી બાળકીને ગુમાવી હતી. 120 રૂપિયા લઈને દવા કરાવવા જતા બાળકીનું મોત નિપજ્યું હતું. ઘટના બાદ બાળકીના માતાપિતા શોકમાં આવી ગયા છે. આમ, આર્યુવેદિક દવા સમજીને માતાપિતાએ જે દવા પીવડાવી તે જ બાળકીના મોતનું કારણ બની હતી.
Feb 5,2020, 15:45 PM IST
Trending news
Budh Rahu Yuti 2025
Budh Rahu Yuti 2025: પાપી ગ્રહ રાહુ સાથે બુધની યુતિ આ 5 રાશિઓને કરાવશે અણધાર્યા લાભ
google
Googleની નવી પોલિસી પર વિવાદ, પ્રાઈવેસી પર ઉઠ્યા પ્રશ્નો; બંધ નથી કરી શકતા ટ્રેકિંગ
India vs Pakistan
પાક. સામે ભારતનો 'વિરાટ' વિજય, દુબઈમાં પાકિસ્તાનને પાણી વગર ધોઈ નાખ્યું
ratna jyotish
Gemstone: ધન પ્રાપ્તિ માટે કયો રત્ન ધારણ કરવો જોઈએ? જાણો
Indians deported
અમેરિકાથી વધુ એક વિમાન આવ્યું ભારત, આ વખતે દિલ્હીમાં લેન્ડ થયા 12 ભારતીય
vastu tips
Vastu Tips: ક્યારેય ખિસ્સામાં ન રાખો આ 5 વસ્તુઓ, દુર્ભાગ્ય લાવે છે તેવી માન્યતા
Virat Kohli
કોહલીનો વિરાટ રેકોર્ડ..આવું કરનાર દુનિયાનો પ્રથમ ખેલાડી બન્યો,સચિનનો રેકોર્ડ ધરાશાયી
Virat Kohli
વિરાટે રચ્યો ઈતિહાસ... કોહલીએ તોડ્યો મોહમ્મદ અઝહરુદ્દીનનો 25 વર્ષ જુનો રેકોર્ડ
Hardik Pandya
'બેવડી સદી' સાથે નંબર 1... ભારત-પાકિસ્તાન મેચમાં હાર્દિક પંડ્યાએ બનાવ્યો મહારેકોર્ડ
Sabarmati Central Jail
સાબરમતી સેન્ટ્રલ જેલ આવી વિવાદમાં! કેદીઓ આરામ કરતા હોય તેવો વીડિયો વાયરલ