हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Australian cricketer
Australian cricketer News
KKR vs SRH IPL Final
આજે કોલકાતા અને હૈદરાબાદ વચ્ચે ફાઈનલ, જાણો બન્ને ટીમમાં કયા ખેલાડીઓ હશે
IPL Final 2024: આઈપીએલમાં આજે મહામુકાબલો. એક તરફ હશે શાહરુખ ખાનની KKR તો બીજી તરફ હશે કાવ્યા મારનની SRH ની ટીમ. 73 મેચ બાદ આજે આઈપીએલમં રમાશે આખરી જંગ. જાણો કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદમાં કયા કયા ખેલાડીઓ ઉતરશે મેદાનમાં...
May 26,2024, 12:05 PM IST
ipl final 2024
શું 24 વાળા પર ભારે પડશે 20 કરોડનો ખેલાડી? IPL ના બે સૌથી મોંઘા ખેલાડીઓ વચ્ચે જંગ
KKR vs SRH IPL ફાઈનલ 2024: IPL 2024 ની ફાઈનલ મેચ ચેન્નાઈના MA ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. કોલકાતા નાઈટ રાઈડર્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમો રવિવારે (26 મે)ના રોજ ખિતાબી મુકાબલામાં સામસામે ટકરાશે.
May 26,2024, 11:08 AM IST
sports news
ચોગ્ગા-છગ્ગા જાય તો પણ IPLમાં 7.3 લાખ રૂપિયામાં પડશે આ બોલરનો દરેક બોલ!
હાલમાં જ આઈપીએલનું ઓક્શન યોજાઈ ગયું. જેમાં ઘણાં ખેલાડીઓને મસમોટી લોટરી લાગી છે. જોકે, આથી ટીમ ખરીદી શકાય એટલાં રૂપિયામાં એક ટીમે ખરીદ્યો આ એક ખેલાડી...હવે એની બોલિંગ સાવ ધોવાઈ જાય તો પણ એને તો મળશે કરોડો રૂપિયા...
Dec 20,2023, 12:41 PM IST
ashton agar
પાકિસ્તાનમાં ઓસ્ટ્રેલિયન ક્રિકેટરને મળી જાનથી મારવાની ધમકી, પીસીબીએ શરૂ કરી તપાસ
ઓસ્ટ્રેલિયાની ટીમ ત્રણ મેચોની ટેસ્ટ સિરીઝ રમવા માટે પાકિસ્તાન પહોંચી ગઈ છે. બંને દેશો વચ્ચે 4 માર્ચથી ટેસ્ટ સિરીઝનો પ્રારંભ થશે. આ પહેલા કાંગારૂના એક ખેલાડીને ધમકી મળી છે.
Feb 28,2022, 19:41 PM IST
Sam Harrison
6,6,6,6,6,6,6,6, એક જ ઓવરમાં ફટકારી 8 સિક્સર, આ બેટરે ફટકાર્યા 50 રન
ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 3 ખેલાડીઓએ 6 સિક્સર ફટકારી છે. યુવરાજ સિંહે ટી20 વર્લ્ડકપ 2007 માં ઇગ્લેંડના સ્ટૂઅર્ટ બ્રોડની એક ઓવરમાં 6 સિક્સર ફટકારી હતી. ત્યારબાદ તે રાતોરાત હીરો બની ગયા હતા.
Oct 20,2021, 19:42 PM IST
ડીન જોન્સ
ઓસ્ટ્રેલિયાના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર ડીન જોન્સનું નિધન
ક્રિકેટ વર્લ્ડ માટે એક દુખદ સમાચાર સામે આવી રહ્યાં છે. મહાન ઓસ્ટ્રેલિયન ક્રિકેટર અને કોમેન્ટ્રેટર ડીન જોન્સનું ગુરૂવારે કાર્ડિયક અરેસ્ટથી નિધન થઈ ગયું છે. તેઓ આઈપીએલ કોમેન્ટ્રી માટે મુંબઈમાં હતા.
Sep 24,2020, 16:27 PM IST
માઇકલ ક્લાર્ક
વિશ્વ વિજેતા કેપ્ટન માઇકલ ક્લાર્કના થયા છૂટાછેડા, પત્નીને ચુકવશે મોટી રકમ
માઇકલ ક્લાર્કની આગેવાનીમાં ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમે વર્ષ 2015માં વિશ્વકપ જીત્યો હતો. આ ટૂર્નામેન્ટ બાદ તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું હતું.
Feb 13,2020, 16:40 PM IST
ગ્લેન મેક્સવેલ
આ કારણે ગ્લેન મેક્સવેલે ક્રિકેટમાંથી લીધો 'બ્રેક', જલદીથી વાપસીની આશા
ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર ગ્લેન મૈક્સવેલ (Glenn Maxwell) ક્રિકેટથી થોડો સમય દૂર રહેવાના છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આ વાતની પુષ્ટિ કરતાં કહ્યું કે મેક્સવેલને માનસિક સ્વાસ્થ્ય સંબંધી પરેશાની છે જેથી તે ક્રિકેટમાંથી બ્રેક લઇ રહ્યા છે. 31 વર્ષના મૈક્સવેલે તાજેતરમાં જ ટી20 ક્રિકેટમાં શાનદાર બેટીંગ કરી છે.
Oct 31,2019, 14:37 PM IST
શોન માર્શ
ઓસ્ટ્રેલિયાને લાગ્યો ઝટકો, શોન માર્શ થયો વિશ્વકપમાંથી બહાર
વિકેટકીપર બેટ્સમેન પીટર હૈંડ્સકોમ્બને શોન માર્શના સ્થાને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
Jul 5,2019, 14:08 PM IST
જેમ્સ ફોકનર
આ ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડરે આપી સફાઇ- હું સમલૈંગિક નથી
ઇન્સ્ટાગ્રામ પોસ્ટથી સોશિયલ મીડિયા પર હલચલ મચાવ્યાના એક દિવસ બાદ ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર જેમ્સ ફોકનરે સ્પષ્ટ કર્યું કે, તે સમલૈંગિક નથી.
Apr 30,2019, 16:23 PM IST
ઉસ્માન ખ્વાજા
'ટેરર ટારગેટ'ના મામલામાં ઓસિ ક્રિકેટર ઉસ્માન ખ્વાજાના ભાઇની ધરપકડ
પોલીસે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે, આ ધરપકડ ઓગસ્ટમાં ન્યૂ સાઉથ વેલ્સ વિશ્વવિદ્યાલય પરિસરમાં મળેલા કથિચ દસ્તાવેજને લઈને છે, જેમાં આતંકી ગતિવિધિને અજાંમ આવવાની યોજનાનો ઉલ્લેખ હતો.
Dec 4,2018, 13:54 PM IST
Trending news
Mafia Atiq Ahmed's driver commits suicide in Prayagraj
ટ્રેનની આગળ કૂદયો માફિયા અતિકનો ડ્રાઈવર, જાણો કેમ ટૂંકાવ્યું જીવન!...પરિવારનો ખુલાસો
Champions Trophy 2025
આજે પાકિસ્તાન હાર્યું તો ટૂર્નામેન્ટમાંથી બહાર, ભારત હારશે તો...
hair fall
પ્રેગ્નન્સી પછી ખરતા વાળથી પરેશાન છો ? આજથી વાપરવા લાગો આ વસ્તુઓ,અટકી જશે ખરતા વાળ
Champions Trophy 2025
રોહિત અપનાવશે જૂની ફોર્મ્યુલા, પાકિસ્તાનમાં એક ફેરફાર નક્કી...આવી હશે પ્લેઇંગ-11
walking benefits
માત્ર 10 મિનિટ ચાલવાથી ઓછો થાય છે મોતનો ખતરો! ડોક્ટરે જણાવ્યા ગજબના ફાયદા
વીરપુરમાં અન્ન ક્ષેત્રના 205 વર્ષ
બાપાએ શરૂ કરેલા સદાવ્રતને 205 વર્ષ પૂર્ણ; દાન લીધા વગર કેવી રીત ચાલે છે અવિરત પરંપરા
RBI proposal floating rate loans
લોન લેનારાઓ માટે સૌથી મોટા ખુશખબર; આ ચાર્જમાંથી મળી શકે છે છૂટકારો! કોને મળશે ફાયદો
Rishabh Pant
મહામુકાબલાના થોડા કલાકો પહેલા ભારતીય ટીમ માટે ખરાબ સમાચાર, આ સ્ટાર પ્લેયર બીમાર
Gujarati Video
ચાલું વર્ષે દરેક ગુજરાતીઓએ સરકારને કેટલો ટેક્સ ચૂકવ્યો? અને હવે કેટલો ચૂકવવો પડશે?
bollywood
આ ફિલ્મ જોઈ ભુલી જશો સનમ તેરી કસમ અને રાંઝણા ફિલ્મ, ફિલ્મની 2 રીમેક બની એ પણ છે હીટ