हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
PAK
IND
87/ 1
(13.5)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Amazon India
Amazon india News
Zomato
Amazon ની એક ચાલ અને ભારતને લોટરી! નવા વર્ષમાં 20 લાખ લોકોને આ રીતે મળશે નોકરી
ગ્રાહકોને જીવન જરૂરિયાતો સામાન માત્ર 15 મિનિટમાં ઘર બેઠા મંગાવી શકશો. એમેઝોન ઈન્ડિયાના કન્ટ્રી મેનેજર સમીર કુમારે નવી દિલ્હીમાં એક સંમેલન દરમિયાન જણાવ્યું હતું કે કંપની આ સેવાનું પરીક્ષણ કરી રહી છે, જેનું નામ Amazon Tez છે.
Dec 11,2024, 13:29 PM IST
online shopping
ભારતીય મૂળની છોકરીએ ખોલી દીધી કેનેડામાં ઓનલાઇન શોપિંગ પોલ, કહ્યું અમે વિકસિત છીએ
Amazon India vs Amazon Canada: સેલેન ખોસલાએ Instagram પર એક વીડિયો પોસ્ટ કર્યો જેમાં તેણે આ રિટર્ન પોલિસીની સાથે પોતાની મુશ્કેલીઓ પણ શેર કરી, તેણે કેપ્શન આપી, “Amazon India vs Canada 😪😱 ભારતમાં દરેક તે ડિલીવરી પાર્ટનર માટે ખૂબ સન્માન, જે આ તાપમાનમાં પણ તેને સંભવ બનાવે છે.
May 29,2024, 15:33 PM IST
mehsana
ઓનલાઈન ઓર્ડર કરીને વસ્તુ મંગાવી છે તો ચેતી જજો, તમારી સાથે આવુ થઈ શકે છે
Delivery Boy Attack On Woman : ઓનલાઈન એપ્લિકેશનના માધ્યમથી લોકોમાં ખરીદીનું ચલણ વધ્યું છે. પણ મહેસાણામાં બનેલો આ બનાવ ઓનલાઈન ખરીદી કરતા લોકો માટે લાલબત્તી સમાન ઘટના છે
Apr 25,2023, 16:42 PM IST
Amazon
Business Idea: માત્ર 4 કલાક કામ કરો અને કંપની ચૂકવશે 60 હજાર રૂપિયા, જાણો કેવી રીતે
એમેઝોનમાં તમે માત્ર 4 કલાક કામ કરીને કમાઈ શકો છે એક મહિનામાં 60 હજાર. અમેઝોન આપશે તમને આ સુવર્ણ તક.
Sep 30,2022, 14:09 PM IST
amazon mtp kit
મહારાષ્ટ્રમાં એમેઝોન સામે આ ગુનામાં નોંધાઈ ફરિયાદ, તપાસમાં થયો મોટો ખુલાસો
FIR Against amazon.in: મહારાષ્ટ્રમાં એમેઝોન વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ વખતે એમેઝોન પર ગર્ભપાતની દવા પ્રિસક્રિપ્શન વગર વેચવાનો આરોપ લગાવવામાં આવ્યો છે સાથે જ દવાની ડિલીવરી સાથે તેનું બિલ પણ આપવામાં આવ્યું નથી.
May 2,2022, 20:16 PM IST
nokia g20
નોકિયાએ લોન્ચ કર્યો શાનદાર સ્માર્ટફોન, 7 જુલાઈથી પ્રી-બુકિંગ, જાણો કિંમત અને ફીચર્સ
48 મેગાપિક્સલ કેમેરાથી લેસ આ ફોનની કિંમત 12,999 રૂપિયા છે. ફોનને એમેઝોન ઈન્ડિયા સિવાય નોકિયા ઈન્ડિયાના ઓનલાઇન સ્ટોર પરથી ખરીદી શકાશે.
Jul 5,2021, 15:19 PM IST
Amazon
Amazon એ કરી મોટી જાહેરાત, 2025 સુધીમાં 1 મિલિયન દુકાનોને જોડશે
એમેઝોન દ્વારા 2025 સુધીમાં, એમેઝોન ઇન્ડિયા (Amazon India) માર્કેટ પ્લેસ પર, ડિજિટલી સશક્તિકરણ અને 1 MM ઓફલાઇન રિટેલર્સ અને પડોશી સ્ટોર્સને ઓનલાઇન લાવવાની યોજના જાહેર કરી છે.
Apr 23,2021, 0:35 AM IST
Amazon
1 જાન્યુઆરીથી Amazon પર 'Mega Salary Days' Sale, આ વસ્તુ પર મળશે મોટું ડિસ્કાઉન્ટ
વર્ષ 2020 દુનિયા માટે એક ખરાબ વર્ષ સાબિત થયું છે. આશા છે કે, આવનારું નવું વર્ષ 2021 સૌ કોઈ માટે સારું સાબિત થયા. કોરોના વાયરસ (Coronavirus)ના કારણે આ વખતે તહેવાર, શોપિંગ અને સેલ તમામ પર ખરાબ અસર પાડી છે
Dec 29,2020, 18:05 PM IST
અમેઝોન
Amazon એ શરૂ કર્યો Happiness Sale, જાણો કેટલું મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ
અમેઝોન (Amazon) એ પોતાના ચાલી રહેલા ગ્રેટ ઇન્ડિયન સેલ (Great Indian Festival Sale) માં એક હેપ્પીનેસ સેલ (Happiness Sale) પણ શરૂ કરી દીધો છે, જેના હેઠળ ઘણા ઉત્પાદનો પર ખૂબ જ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. તેના હેઠળ જો કોઇ ગ્રાહક ઉત્પાદનો સાથે બંડલ ડીલ લે છે, તો પછી તેને વધુ ડિસ્કાઉન્ટ આપવામાં આવ્શે. આ સાથે જ ફ્લિપકાર્ટ (Flipkart)એ પણ દિવાળી ધમાકા સેલની તારીખોની જાહેરાત કરી દીધી છે. આ 29 ઓક્ટોબરથી શરૂ થશે.
Oct 25,2020, 18:31 PM IST
અમેઝોન
Amazon Pay Later: હવે આ રીતે કરો વિજળી-પાણીના બિલની ચૂકવણી
દેશભરમાં લોકડાઉન બાદ જો તમારી પાસે સામાન ખરીદવા માટે કેશની સમસ્યા છે તો તમે બિલકુલ પણ પરેશાન થશો નહી. હવે તમે પૈસાની ચિંતા ન કરો તમારો જરૂરી સામાન પણ ખરીદી શકો છો.
Apr 30,2020, 23:45 PM IST
એમેઝોન
એમેઝોને વિશ્વનાં સૌથી મોટા પોતાના કેમ્પસનું હૈદરાબાદમાં ઉદ્ધાટન કર્યું
ઇ કોમર્સ ક્ષેત્રની દિગ્ગજ કંપની એમેઝોને હૈદરાબાદમાં વિશ્વમાં પોતાના સૌથી મોટા કેમ્પસનું ઉદ્ધાટન કર્યું
Aug 22,2019, 23:57 PM IST
અમેઝોન
અમેઝોન પર એક બ્રાંડ એવી, જેનું નામ છે 'ભેંસની આંખ'
એક ભારતીય કંપનીએ પોતાની બ્રાંડનું નામ 'ભેંસની આંખ' રાખ્યું છે, જેનો આશય આશ્વર્ય અથવા આંચકો લાગવા સાથે છે. આ ચંપલોનું વેચાણ અમેઝોન ઇન્ડીયા પર થઇ રહ્યું છે અને કંપનીની એપમાં ભેંસ લખીને સર્ચ કરવાથી ભેંસની આંખ ચંપલો જોવા મળે છે. કંપની આ ચંપલો ઉપરાંત ઘણી પ્રોડક્ટ બનાવે છે.
Jun 7,2019, 10:55 AM IST
અમેઝોન
Amazon એ આપી બિઝનેસ કરવાની મોટી ઓફર, પૈસા વિના શરૂ કરી શકો છો કામ
દુનિયાની સૌથી મોટી ઇ-કોમર્સ કંપની અમેઝોનએ પોતાના કર્મચારીઓને પોતાની સાથે બિઝનેસ કરવાની મોટી ઓફર કરી છે. કંપની ઇચ્છે છે કે તેના કર્મચારી નોકરી છોડીને પોતાનો બિઝનેસ શરૂ કરે. એટલું જ નહી કંપની બિઝનેસ શરૂ કરવા માટે આર્થિક મદદ તરીકે 7 લાખ રૂપિયા પણ આપશે. એટલે કે બિઝનેસ શરૂ કરવા માટે કર્મચારીઓને કોઇ પૈસા ખર્ચ કરવા નહી પડે.
May 14,2019, 14:40 PM IST
એમેઝોન ગ્રેટ ઈન્ડિયન સેલ
2019માં Amazon પર પ્રથમવાર બંપર સેલ 20 જાન્યુઆરીથી
ગ્રાહકોને Amazone Great Indian Saleમાં 10 કરોડથી વધુ પ્રોડક્ટ મળશે.
Jan 13,2019, 12:20 PM IST
રિયલ મી યુ1
માત્ર 6 મિનિટમાં ખાલી થઇ ગયો આ મોબાઇલનો સ્ટોક, સાંજે ફરી શરૂ થશે સેલ
એવામાં સ્માર્ટફોનની વધુ ડિમાંડને જોતાં કંપની આજે એક જ દિવસમાં બીજીવાર સેલનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સેલનું આયોજન સાંજે 6 વાગે કરવામાં આવશે.
Dec 5,2018, 15:03 PM IST
એમેઝોન ઇન્ડિયા
Amazonએ લોન્ચ કરી હિન્દી વેબસાઇટ, કરોડો ગ્રાહકોને થશે ફાયદો
ભારતીય ગ્રાહકો માટે ભાષા સબંધી સમસ્યાઓનું સમાધાન કરવા માટે એમેઝોન ઇન્ડિયા (Amazon India)એ એમેઝોન ડોટ ઇનને હિન્દીમાં લોન્ચ કરી છે.
Sep 5,2018, 8:38 AM IST
Trending news
Sabarmati Central Jail
સાબરમતી સેન્ટ્રલ જેલ આવી વિવાદમાં! કેદીઓ આરામ કરતા હોય તેવો વીડિયો વાયરલ
Business News
6 મહિના સુધી આ બેંકમાંથી પૈસા ઉપાડી શકશે નહીં ગ્રાહકો, ગુજરાતમાં પણ છે શાખા
accident
અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર સર્જાયો લોહિયાળ અકસ્માત, 5 લોકોના ઘટનાસ્થળે મોત
Champions Trophy
Ind vs Pak : ભારતીય બોલરોના તરખાટ સામે પાકિસ્તાન 241 રનમાં ઢેર
bank of Maharashtra
SBI અને PNB પછી આ બેન્કે કરી મોટી જાહેરાત, સાંભળીને ખુશીથી ઉછળી પડ્યા કરોડો ગ્રાહક
Champions Trophy
ખુશીથી ઝૂમી ઉઠી હાર્દિક પંડ્યાની 'લેડી લવ'...બાબર આઝમની વિકેટ પર આપ્યું ખાસ રિએક્શન
8th Pay Commission
8મા પગાર પંચમાં આ ફોર્મ્યુલા પર નક્કી થશે સેલેરી, જાણો પગારમાં કેટલો આવશે વધારો
Champions Trophy 2025
ભારતે ટોસ હારતા નોંધાયો શરમજનક રેકોર્ડ, ટીમ ઈન્ડિયાના ઈતિહાસમાં પહેલીવાર બન્યું આવું
Home Loan EMI
આ એક ટ્રિકથી 40 લાખની હોમ લોનની EMIને કરો રફેદફે... 12 લાખથી વધુનું વ્યાજ પણ બચશે!
IND vs Pak
પાકિસ્તાને ટોસ જીતી પહેલા બેટિંગ લીધી...જાણો ભારતે પ્લેઈંગ-11માં શું કર્યો ફેરફાર ?