हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Aishe Ghosh
Aishe ghosh News
Delhi Police
JNU હિંસાઃ દિલ્હી પોલીસે છાત્ર સંઘની અધ્યક્ષ આઇશી ઘોષની કરી પૂછપરછ
પોલીસે આ બધાને નોટિસ પાઠવી હતી. આ પહેલા દિલ્હી હાઈ કોર્ટે દિલ્હી પોલીસની સાથે રાજ્ય સરકાર, વોટ્સએપ, ગૂગલ અને એપલને જેએનયૂમાં 5 જાન્યુઆરીએ થયેલી હિંસા સંબંધિત ડેટા અને સીસીટીવી ફુટેજ સુરક્ષિત રાખવા જવાબ માગ્યો હતો.
Jan 13,2020, 17:57 PM IST
હાર્દિક પટેલ
અમદાવાદમાં JNU હિંસાના પડઘા પડ્યા, શું કહ્યું હાર્દિક પટેલે... જાણો...
અમદાવાદમાં JNU હિંસાના પડઘા પડ્યા છે. પાલડી ખાતે ABVP અને NSUIના કાર્યકરો વચ્ચે ઘર્ષણ સામે આવ્યું છે. બંન્ને પક્ષના કાર્યકરો વચ્ચે થયો પથ્થરમારો થયો હતો. ઘટનાને પગલે પાલડી વિસ્તારમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ત્યારે આ ઘટના વિશે કોંગ્રેસના નેતા હાર્દિક પંડ્યાએ શું કહ્યું તે જાણીએ...
Jan 7,2020, 18:15 PM IST
Delhi
JNU હિંસા: વિદ્યાર્થી સંઘની અધ્યક્ષ આઈશી ઘોષ સામે FIR દાખલ
એફઆઈઆર (FIR) માં આઈશી ઘોષ, સાકેત મૂન, સતીષ યાદવ, સારિકા ચૌધરી, જી સુરેશસ કૃષ જયસ્વાલ, વિવેકકુમાર, ગૌતમ શર્મા, વાસકર વી, અપેક્ષા પ્રિયદર્શી, શ્રેયા ઘોષ, શ્વેતા કશ્યપ, સંભાવિત સિદ્ધિ, વિવેકકુમાર પાંડે, રાજૂ સિંહ, માનસકુમાર, ચૂનચૂન યાદવ કામરાન, ડોલન, અને ગીતાકુમારી વિરુદ્દ આઈપીસીની કલમ 323, 341, 506 સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડવાના મામલે પાંચ જાન્યુઆરીના રોજ એફઆઈઆર નોંધાવી છે.
Jan 7,2020, 12:13 PM IST
ફ્રી કાશ્મીર
મુંબઈમાં વિદ્યાર્થીઓનું પ્રદર્શન, જોવા મળ્યું 'ફ્રી કાશ્મીર'નું પોસ્ટર
ગેટવે ઓફ ઈન્ડિયા પર એક મહિલા પ્રદર્શનકારીનો વીડિઓ સામે આવ્યો છે. આ વીડિઓમાં મહિલાના હાથમાં ફ્રી કાશ્મીરનું પોસ્ટર દેખાઈ રહ્યું છે.
Jan 6,2020, 22:23 PM IST
ABVP
JNU હિંસા: વાયરલ થઈ રહેલી યુવતીને ZEE ન્યૂઝે શોધી, સામે આવ્યું સત્ય
ZEE ન્યૂઝે તે યુવતીને શોધી કાઢી છે. વાતચીત દરમિયાન યુવતીએ સમગ્ર ઘટનાક્રમ જણાવ્યો છે. માસ્કમાં વાયરલ થઈ રહેલી યુવતીનું નામ શામ્ભવી છે. તેનું કહેવું છે કે જે સમયે જેએનયૂમાં હિંસા થઈ ત્યારે ત્યાં તે હાજર નહતી.
Jan 6,2020, 21:54 PM IST
જાધવપુર યુનિવર્સિટી
કોલકત્તામાં JNU હિંસાની અસર, ભાજપ-લેફ્ટ સમર્થકો વચ્ચે ટકરાવ
દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં થયેલા હુમલાને લઈને વિવાદ દેશના અલગ-અલગ ભાગમાં વધી રહ્યો છે. કોલકત્તામાં લેફ્ટ અને ભાજપના સમર્થકો આમને-સામને આવી ગયા હતા.
Jan 6,2020, 20:23 PM IST
Aishe Ghosh
જેએનયૂ હિંસાઃ આઇશી ઘોષનું નિવેદન- પ્લાનિંગથી કરવામાં આવ્યો હુમલો
જવાહર લાલ નેહરુ યુનિવર્સિટી (જેએનયૂ) વિદ્યાર્થી સંઘની અધ્યક્ષ આઇશી ઘોષે હિંસા માટે આરએસએસને જવાબદાર ઠેરવ્યું છે. તેણે સોમવારે કહ્યું કે છેલ્લા 4-5 દિવસથી આરએસએસ સાથે જોડાયેલા પ્રોફેસરો અમારા આંદોલનને તોડવા માટે હિંસા ભડકાવી રહ્યાં હતા. આ એક સુયોજીત હુમલો હતો.
Jan 6,2020, 19:30 PM IST
brutally attacked
JNU માં લેફ્ટ અને ABVPના વિદ્યાર્થીઓ વચ્ચે હિંસક ઘર્ષણ, કેમ્પસમાં પોલીસ
JNU કેમ્પસમાં જેએનયુએસયૂના અધ્યક્ષ આઇશી ઘોષ પર રવિવારે હુમલો કરવામાં આવ્યો છે. હુમલાખોરનાં ચહેરા પર માસ્ક લગાવીને આવ્યા હતા. લેફ્ટનાં વિદ્યાર્થી એકમે હુમલાનાં આરોપ આરએસએસનાં વિદ્યાર્થી એકમ એબીવીપી પર લગાવ્યો છે.
Jan 5,2020, 21:30 PM IST
Trending news
Budh Rahu Yuti 2025
Budh Rahu Yuti 2025: પાપી ગ્રહ રાહુ સાથે બુધની યુતિ આ 5 રાશિઓને કરાવશે અણધાર્યા લાભ
google
Googleની નવી પોલિસી પર વિવાદ, પ્રાઈવેસી પર ઉઠ્યા પ્રશ્નો; બંધ નથી કરી શકતા ટ્રેકિંગ
India vs Pakistan
પાક. સામે ભારતનો 'વિરાટ' વિજય, દુબઈમાં પાકિસ્તાનને પાણી વગર ધોઈ નાખ્યું
ratna jyotish
Gemstone: ધન પ્રાપ્તિ માટે કયો રત્ન ધારણ કરવો જોઈએ? જાણો
Indians deported
અમેરિકાથી વધુ એક વિમાન આવ્યું ભારત, આ વખતે દિલ્હીમાં લેન્ડ થયા 12 ભારતીય
vastu tips
Vastu Tips: ક્યારેય ખિસ્સામાં ન રાખો આ 5 વસ્તુઓ, દુર્ભાગ્ય લાવે છે તેવી માન્યતા
Virat Kohli
કોહલીનો વિરાટ રેકોર્ડ..આવું કરનાર દુનિયાનો પ્રથમ ખેલાડી બન્યો,સચિનનો રેકોર્ડ ધરાશાયી
Virat Kohli
વિરાટે રચ્યો ઈતિહાસ... કોહલીએ તોડ્યો મોહમ્મદ અઝહરુદ્દીનનો 25 વર્ષ જુનો રેકોર્ડ
Hardik Pandya
'બેવડી સદી' સાથે નંબર 1... ભારત-પાકિસ્તાન મેચમાં હાર્દિક પંડ્યાએ બનાવ્યો મહારેકોર્ડ
Sabarmati Central Jail
સાબરમતી સેન્ટ્રલ જેલ આવી વિવાદમાં! કેદીઓ આરામ કરતા હોય તેવો વીડિયો વાયરલ