हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
5 Arrested
5 arrested News
Terrorist clash in Delhi's Shakarpur
Terrorist clash in Delhi's Shakarpur, 5 arrested
Terrorist clash in Delhi's Shakarpur, 5 arrested
Dec 7,2020, 13:32 PM IST
5 Arrested
અમદાવાદમાં ધોળા દિવસે ફાયરિંગ કરવા બદલ 5ની ધરપકડ, મુખ્ય આરોપી ફરાર
શહેરના બાપુનગર વિસ્તારનાં ઠક્કરબાપાનગરમાં જાહેરમાં ફાયરીગ અને તલવાર વડે જીવલેણ હુમલો કરનાર અજય અને શરદ કાલે સહિત 5 લોકોની બાપુનગર પોલીસ અને SOGએ ધરપકડ કરી છે. જ્યારે મુખ્ય આરોપી ગૌરવ ચૌહાણ સહિતના આરોપી પોલીસ ગિરફતથી દુર છે અને હજી પણ ફરાર છે. પોલીસ ગિરફતમાં દેખાતા આરોપી અજય, શરદ કાલે, ચિરાગ માથુર, મનોજ માથુર અને યોગેશ માથુર છે. આ તમામ આરોપીએ ટપોરીગીરી કરતા અને ફાઈનન્સનું કામ કરતા ગૌરવ ચૌહાણ સાથે મળીને બાપુનગર વિસ્તારમાં અશોક ગોસ્વામી પર તલવાર વડે હુમલો કર્યો હતો. તલવારના ઘા માર્યા હતા આ ઉપરાંત ફાયરિંગનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો.
Nov 2,2020, 19:27 PM IST
jammu and kashmir
26 જાન્યુઆરીએ કાશ્મીરમાં મોટા આતંકી હુમલાના ષડયંત્રનો ખુલાસો, જૈશના 5 આતંક
26 જાન્યુઆરીના રોજ જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir) માં એક મોટી આતંકી વારદાતને અંજામ આપવાનું ષડયંત્ર રચી રહેલા જૈશ એ મોહમ્મદના પાંચ આતંકીઓને આજે દબોચવામાં આવ્યાં છે.
Jan 16,2020, 19:41 PM IST
5 Arrested
CAB વિશે ઉશ્કેરણીજનક લખાણ લખનાર MSUનાં 5 વિદ્યાર્થીઓની ધરપકડ, 2 ફરાર
દેશભરમાં નાગરિકતા બિલ નો વિરોધ થઈ રહ્યો છે, ત્યારે વડોદરાની શાંતિમાં ભંગ થાય તે હેતુથી કેટલાક શખ્સોએ પોલીસ કમિશનરની કચેરી ઉપરાંત અલગ અલગ સ્થળો પર દીવાલ પર નાગરિકતા બિલ અને ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર લખ્યા હતા. જે મામલે વડોદરા પોલીસે સરકાર તરફે પોલીસ ફરિયાદ નોધીને આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી. જે મામલે પોલીસને મોટી સફળતા મળી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પોલીસ કેબ બિલ મુદ્દે ઉશ્કેરણીજનક લખાણ લખનારાઓને લાંબા સમયથી શોધી રહી હતી.
Dec 17,2019, 18:34 PM IST
રાજકોટ
રાજકોટમાં હનિટ્રેપ કિસ્સો: વેપારી પાસે માગ્યા 15 લાખ, પાયલ બુટાણીની ધરપકર
ધોરાજીમાં હનિટ્રેપનો બનાવ સામે આવ્યો છે. જેમાં લેડી ડોન પાયલ બુટાણીનું નામ સામે આવ્યું છે. પાયલ બુટાણીએ વેપારીને બળાત્કારના કેસમાં ફસાવવાની ધમકી આપી 15 લાખ રૂપિયાની માગ કરી હતી. જેમાં પોલીસે કુખ્યાત પાયલ બુટાણીની ધરપકડ કરી છે.
May 29,2019, 12:14 PM IST
Trending news
google
Googleની નવી પોલિસી પર વિવાદ, પ્રાઈવેસી પર ઉઠ્યા પ્રશ્નો; બંધ નથી કરી શકતા ટ્રેકિંગ
India vs Pakistan
પાક. સામે ભારતનો 'વિરાટ' વિજય, દુબઈમાં પાકિસ્તાનને પાણી વગર ધોઈ નાખ્યું
ratna jyotish
Gemstone: ધન પ્રાપ્તિ માટે કયો રત્ન ધારણ કરવો જોઈએ? જાણો
Indians deported
અમેરિકાથી વધુ એક વિમાન આવ્યું ભારત, આ વખતે દિલ્હીમાં લેન્ડ થયા 12 ભારતીય
vastu tips
Vastu Tips: ક્યારેય ખિસ્સામાં ન રાખો આ 5 વસ્તુઓ, દુર્ભાગ્ય લાવે છે તેવી માન્યતા
Virat Kohli
કોહલીનો વિરાટ રેકોર્ડ..આવું કરનાર દુનિયાનો પ્રથમ ખેલાડી બન્યો,સચિનનો રેકોર્ડ ધરાશાયી
Virat Kohli
વિરાટે રચ્યો ઈતિહાસ... કોહલીએ તોડ્યો મોહમ્મદ અઝહરુદ્દીનનો 25 વર્ષ જુનો રેકોર્ડ
Hardik Pandya
'બેવડી સદી' સાથે નંબર 1... ભારત-પાકિસ્તાન મેચમાં હાર્દિક પંડ્યાએ બનાવ્યો મહારેકોર્ડ
Sabarmati Central Jail
સાબરમતી સેન્ટ્રલ જેલ આવી વિવાદમાં! કેદીઓ આરામ કરતા હોય તેવો વીડિયો વાયરલ
Business News
6 મહિના સુધી આ બેંકમાંથી પૈસા ઉપાડી શકશે નહીં ગ્રાહકો, ગુજરાતમાં પણ છે શાખા