हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
28 April news
28 april news News
Coronavirus
ગર્વની લેવાની વાત, ગુજરાતના આ 3 જિલ્લામાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી
ગુજરાત સરકારના આરોગ્ય સચિવ જયંતિ રવિએ તાજેતરમાં જ રાજ્યમાં કોરોનાના આંકડા જણાવ્યું કે, ગુજરાતના 30 જિલ્લામાં કોરોના વાયરસ ફેલાયેલો છે. ગુજરાતના કુલ 33 જિલ્લા છે, ત્યારે સવાલ એવો થાય કે કયા ત્રણ જિલ્લા એવા છે જ્યાં કોરોના વાયરસ (Coronavirus) હજી સુધી પહોંચ્યો નથી. તેમજ આ ત્રણ જિલ્લામાં કોરોના વાયરસ હોવા પાછળ કયુ મોટું કારણ છે. આ જિલ્લાઓએ એવી કઈ બાબતની તકેદારી લીધી કે, જેનાથી આ ત્રણ જિલ્લાઓ હજી પણ કોરોના વાયરસથી દૂર છે. સરકારી આંકડા મુજબ, અમરેલી, જુનાગઢ અને દ્વારકા ત્રણ એવા જિલ્લા છે, જેમાં હજી સુધી કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી.
Apr 28,2020, 17:26 PM IST
Coronavirus
રાજકોટ : એક જ પરિવારના પુત્ર-પિતા-દાદી કોરોના પોઝિટિવ, કુલ 56 કેસ નોંધાયા
ગુજરાતના ચાર હોટસ્પોટ શહેરોમાં રાજકોટનું નામ પણ સામેલ છે. રાજકોટનો જંગલેશ્વર વિસ્તાર કોરોનો (Coronavirus) નો કૂવો બની ગયો છે. રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાંથી જ કોરોનાના 45દર્દીઓ નોંધાયા છે. આજે રાજકોટમાં વધુ 7 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. સમરસ હોસ્ટેલમાં ફેસિલિટી ક્વોરેન્ટાઈન કરવાંમાં આવેલ 7 દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 9 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આ તમામ દર્દી જંગલેશ્વર વિસ્તારના રહેવાસી છે. રાજકોટ (Rajkot) માં કોરોના પોઝિટિવ દર્દીઓનોઆંકડો હવે 56 પર પહોંચ્યો છે.
Apr 28,2020, 15:03 PM IST
Coronavirus
દેશમાં કોરોનાના સૌથી મોટા હોટસ્પોટમાં સૌરાષ્ટ્રના 16 નિવૃત્ત સૈનિકો ફસાયા
લોકડાઉન (Lockdown) ને કારણે નિવૃત્ત થયા બાદ પુણેમાં ફસાયેલ સૌરાષ્ટ્ર (Rajkot) ના 16 આર્મી જવાનોએ સરકાર પાસે મદદ માટે હાથ લંબાવ્યો છે. કોરોનાની મહામારી વચ્ચે દેશના અસલી યોદ્ધાઓ હાલ પૂણેમાં ફસાયા છે. સેનામાંથી નિવૃત્ત થઈને વતન પરત આવવા આ નિવૃત્ત સૈનિકો સરકારને કરગરી રહ્યાં છે. તેઓએ કહ્યું કે, અમને ઘરે પહોંચાડો, અમારા પરિવાર ચિંતામાં છે. ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રના બીજા સૌથી મોટા શહેર પૂણેમાં કોરોના વાયરસના સંક્રમણના કેસ સતત વધી રહ્યાં છે. તેનો કેસ વધવાનો દર સૌથી વધુ છે. જે નિવૃત્ત જવાનોમાં ફફડાટ ફેલાયો છે.
Apr 28,2020, 12:17 PM IST
Coronavirus
સુરતમાં ફસાયેલ ઉત્તર પ્રદેશના મજૂરોને વતન મોકલવાની વ્યવસ્થા કરાઈ
સુરતમાં ટેક્સટાઈલ, ડાયમંડ ઈન્ડસ્ટ્રીઝને કારણે મોટી સંખ્યામાં યુપી અને બિહારના લોકો કામ કરતા હોય છે. કોરોના વાયરસ (Coronavirus) ને પગલે કરાયેલા લોકડાઉન (lockdown)ને કારણે ઉદ્યોગ ધંધો ઠપ્પ થતા આ મજૂરો અટવાયા છે. તેમની આવક પર બ્રેક લાગી છે. જેને કારણે લોકડાઉનના એક મહિનામાં અનેકવાર યુપી બિહારના મજૂરો રોડ પર ઉતરી આવ્યા હતા, અને બેરોજગારી વિશે હલ્લાબોલ કર્યું હતું. ત્યારે સુરત (Surat) માં રહેતા ઉત્તર પ્રદેશના શ્રમિકો માટે મોટો નિર્ણય લેવાયો છે. મજૂરોને મોકલવા માટે સુરતથી ઉત્તર પ્રદેશ બસ રવાના કરવામાં આવશે. 37 જેટલા પેસેન્જર ભરેલી બસ ઉત્તર પ્રદેશ જશે. કેન્દ્ર સરકારની મંજૂરી અને રાજ્ય સરકારની સૂચના બાદ જિલ્લા કલેક્ટરે પરમીટ કરી છે.
Apr 28,2020, 12:02 PM IST
Coronavirus
કોર્પોરેશનનો મોટો લોચો, જેલના કેદીઓને બદલે પોલીસ કર્મચારીઓને કોરોના પોઝિટિવ બતાવ્યા
હવે સમગ્ર રાજ્યમાં કોરોના ખતરો મંડરાઇ રહ્યો છે તેવામાં હોસ્પિટલ સત્તાધીશોની સામાન્ય ભૂલ પોલીસકર્મીઓના પરિવારની મુશ્કેલીઓ વધારી રહી છે. 27 એપ્રિલના રોજ 197 કોરોના પોઝિટિવ દર્દીઓની વિગત હોસ્પિટલ દ્વારા જાહેર કરવામાં આવી. જેમાં ક્રમશઃ 68 અને 191 નંબરમાં બન્ને પોલીસકર્મીઓને કોરોના પોઝિટિવ હોવાનું જાહેર કરાયું હતું. પરંતુ હકીકત સાવ જુદી જ સામે આવી છે. આ બંન્ને પોલીસકર્મીઓ હેમખેમ છે. પરંતુ તેમની કામગીરી કેદી જાપ્તાની હોવાથી કેદીઓને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાં બે કેદીઓ ઇઝરાઈલ અને નવાબ ઉર્ફે કાલુને કોરોના પોઝિટિવ હોવાના રિપોર્ટ આવ્યા હતા. જેને પગલે બંન્ને કેદીઓને આઈસોલેટ કરવામાં આવ્યા છે. ત્યારે હવે કહી શકાય કે, સાબરમતી જેલ (sabarmati jail) સુધી પણ કોરોના પહોંચી ગયો છે.
Apr 28,2020, 10:42 AM IST
Coronavirus
આ કામગીરી માટે તમે અમદાવાદની સિવિલ હોસ્પિટલને 100 માંથી 100 માર્કસ આપશો
અમદાવાદ (Ahmedabad) ની સિવિલ COVID-19 હોસ્પિટલ (Civil hospital) માં દાખલ પોઝિટિવ દર્દીઓના કપડાને જંતુ મુક્ત કરવા માટે રૂપિયા 6 કરોડના ખર્ચે અદ્યતન લોન્ડ્રીની વ્યવસ્થા ઊભી કરાઇ છે. દર્દીઓના કપડા, બ્લેન્કેટ, ટોવેલ તથા સ્ટાફના કપડા ચાર મશીન દ્વારા સ્ટરિલાઈઝ્ડ કરાય છે. 121 ડિગ્રી તાપમાનમાંથી પસાર થઈ દરરોજ 1000થી વધુ જોડી કપડા વોશિંગ સાથે સ્ટરિલાઈઝ્ડ કરાય છે.
Apr 28,2020, 7:59 AM IST
Coronavirus
કોરોનાના કઠેડામાં ભારત ક્યાં ઉભું છે? માત્ર નવા કેસ નહિ, રિકવર રેટ પણ વધ્યો છે
એક અદ્રશ્ય વાયરસના કહેરને કારણે દરેક કોઈ પોતાની જિંદગી ડરમાં વિતાવવા મજબૂર બન્યો છે. કોરોના (Coronavirus) એ ન માત્ર લોકોને ઘરમાં કેદ રહેવા પર મજબૂર કર્યા છે, પરંતુ દરેક કોઈને બહુ જ ડર (CoronaLockdown) માં રહેવા માટે લાચાર કર્યાં છે. ભારતમાં પણ હાલ પરિસ્થિતિ કંઈક આવી જ છે.
Apr 28,2020, 9:16 AM IST
Trending news
Lord Shiva
ભગવાન શિવને ખુબ જ પ્રિય હોય છે આ 5 રાશિવાળા, કોઈ કશું બગાડી શકે નહીં, ધન ભરપૂર રહે
ice on skin
Skin Care: ચહેરા પર બરફ લગાડવાથી થાય છે આ 5 ફાયદા, ગરમીમાં સ્કિન કેરની સૌથી સરળ રીત
American Airlines
દિલ્હી આવતા વિમાનને આકાશમાં ઈટાલીના ફાઈટર જેટ ઘેરી લીધુ, જુઓ Video
fenugreek water
Fenugreek: બસ 30 દિવસ પીવો મેથીનું પાણી, શરીરમાંથી આ બીમારીઓ નીકળી ન જાય તો કહજો..
Budh Rahu Yuti 2025
Budh Rahu Yuti 2025: પાપી ગ્રહ રાહુ સાથે બુધની યુતિ આ 5 રાશિઓને કરાવશે અણધાર્યા લાભ
google
Googleની નવી પોલિસી પર વિવાદ, પ્રાઈવેસી પર ઉઠ્યા પ્રશ્નો; બંધ નથી કરી શકતા ટ્રેકિંગ
India vs Pakistan
પાક. સામે ભારતનો 'વિરાટ' વિજય, દુબઈમાં પાકિસ્તાનને પાણી વગર ધોઈ નાખ્યું
ratna jyotish
Gemstone: ધન પ્રાપ્તિ માટે કયો રત્ન ધારણ કરવો જોઈએ? જાણો
Indians deported
અમેરિકાથી વધુ એક વિમાન આવ્યું ભારત, આ વખતે દિલ્હીમાં લેન્ડ થયા 12 ભારતીય
vastu tips
Vastu Tips: ક્યારેય ખિસ્સામાં ન રાખો આ 5 વસ્તુઓ, દુર્ભાગ્ય લાવે છે તેવી માન્યતા