हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
PAK
IND
12/ 0
(2.1)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
વેસ્ટઇન્ડિઝ
વેસ્ટઇન્ડિઝ News
India vs West Indies
કટકમાં ભારતીય ટીમનો વિસ્ફોટ, વિંડીઝ વિરુદ્ધ 2-1થી વનડે સીરીઝ જીતી લીધી
ભારતીય ટીમે વેસ્ટઇન્ડિઝને કટકમાં રમાયેલી અંતિમ અને નિર્ણાયક વનડેમાં 4 વિકેટથી પરાજીત કરી દીધું હતું. આ સાથે જ ભારતે ત્રણ મેચની વનડે સીરીઝમાં 2-1થી પોતાનાં નામે કરી લીધી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ત્રણ મેચની વનડે સીરીઝની પહેલી મેચ વેસ્ટઇન્ડિઝ 8 વિકેટથી જીતી લીધી હતી. ત્યાર બાદ બીજી વનડેમાં ભારતે મેહમાન ટીમને 107 રનથી પરાજીત કરીને શાનદાર વાપસી કરી હતી. કટકમાં સીરીઝનાં નિર્ણાયક વનડે મેચમાં પણ ભારતીય ટીમે વિંડીઝને પરાજીત કરીને સીરીઝ જીતી લીધી હતી.
Dec 22,2019, 22:41 PM IST
વિરાટ કોહલી
વરસાદ વચ્ચે DJની ધૂન પર કોહલીનો ડાન્સ, ગેલ-જાધવે જમાવ્યો રંગ, જુઓ Video
જો તમે ક્રિકેટના ચાહક છો તો સંભવત: વિરાટ કોહલી (Virat Kohli)ને મેચ દરમિયાન ડીજેની ધૂન પર ડાન્સ કરતા જોયો જ હશે. વિરાટ માટે આ કોઇ નવી વાત નથી. મેચ દરમિયાન જ્યારે પણ બ્રેક હોય છે અને ડીજે વાગે ત્યારે તે ડાન્સ કરવા લાગે છે.
Aug 9,2019, 14:33 PM IST
ભારતVsવેસ્ટઇન્ડિઝ
2018માં ભારતની છેલ્લી વનડે, જાણો ઓછી મેચમાં ટોપનો સ્કોર બનાવનાર કયો ખેલાડી
ભારતીય ટીમ ત્યારબાદ વેસ્ટઇન્ડિઝની સાથે ટી20 સીરીઝ રમશે. ત્યારપછી તેઓ પાછા ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર જશે. પ્રવાસની શરૂઆત ટી20 સીરીઝથી થશે.
Oct 31,2018, 10:35 AM IST
વિરાટ કોહલી
ભારતના આ સ્ટેડિયમનો ટોપ સ્કોરર છે વિરાટ, હેટ્રિક સદી ફટકારવાનો છે ચાન્સ
વિરાટ કોહલીએ એમસીએ મેદાન પર ત્રણ મેચ રમી છે. તેણે આ મેચોમાં એ સદી અને એક અર્ધસદીની મદદથી 212 રન બનાવ્યા છે.
Oct 26,2018, 9:12 AM IST
જેસન હોલ્ડર
વન-ડે પહેલા જ ગભરાયો જેસન હોલ્ડર, કહ્યું- મોટા પડકારરૂપ છે સીરીઝ
હોલ્ડરે કહ્યું હતું કે, આ મેચ સરળ નહી હોય કેમકે ભારત આ સમયે ઘણું સારુ પ્રદર્શન કરી રહી છે. તે દુનિયાની સર્વશ્રેષ્ઠ ટીમોમાંથી એક ટીમ છે. અમને તેમનાથી માટા પડકારની આશા છે
Oct 21,2018, 12:38 PM IST
પૃથ્વી શો
પૃથ્વી શોને નોટઆઉટ આપ્યા બાદ એમ્પાયરે મેદાન પર જ માંગી જેસન હોલ્ડરની માફી
માત્ર 18 વર્ષના પૃથ્વી શોએ વેસ્ટઇન્ડિઝની ટીમને 2-0થી હરાવામાં મહત્વની ભૂમીકા ભજવી હતી. પહેલી ટેસ્ટમાં તેણે શાનદાર 134 અને બીજી ટેસ્ટમાં 70 અને 33રનની ઇનિંગ રમી હતી.
Oct 15,2018, 11:29 AM IST
હરભજન સિંહ
વેસ્ટઇન્ડિઝ ટીમ પર કોમેન્ટ કરવી ભજ્જીને પડી ભારે, ટ્વિટર પર થયો ટ્રોલ
વેસ્ટઇન્ડિઝ ટીમના ખબાબ પરફોર્મંસને કારણે ક્રિકેટર હરભજન સિંહએ મેહમાન ટીમ પર અસ્મ્માન જનક ટિપ્પાણી કરી હતી. સોશિયલ મીડિયામાં આ ટિપ્પણી ફેન્સ દ્વારા ભજ્જીને જોરદાર ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.
Oct 6,2018, 16:18 PM IST
ભારત
આ દિગ્ગજ ક્રિકેટરે કહ્યું, IPLથી આ દેશને ફાયદો નહિં પણ નુકશાન થઇ રહ્યું છે
વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ ઓલરાઉન્ડર ક્રિકેટર કાર્લ હૂપરે આપેલા નિવેદન મુજબ આઇપીએલથી વેસ્ટઇન્ડિઝ ક્રિકેટને મોટુ નકશાન થઇ રહ્યુ છે.
Oct 5,2018, 10:46 AM IST
વિરાટ કોહલી
પાકિસ્તાનના પૂર્વ બોલરે કહ્યું, આ રીતે લઇ શકાય વિરાટ કોહલીની વિકેટ
2014માં નિષ્ફળ ટૂર બાદ વિરાટ કોહલીએ ભયંકર ફેરફારો આવ્યા અને તેણે અનુકૂળ પરિસ્થિતિઓમાં ઇંગ્લેન્ડના સીમર્સને સરળતાથી રમ્યો હતો. ઇંગ્લેન્ડ ટૂર પર વિરાટના પરફોર્મંસને જોઇને પાકિસ્તાનના પૂર્વ કેપ્તાન પણ પોતાને તેની પ્રસંશા કરવાથી રોકી શક્યા ન હતા.
Oct 3,2018, 9:15 AM IST
રાજકોટ ટેસ્ટ
INDvsWI:રાજકોટમાં ટેસ્ટ મેચ શરૂ થયા પહેલા પિચને લઇને સર્જાયો વિવાદ
નવેમ્બરમાં યોજાવનારા ઓસ્ટ્રેલિયા પ્રવાસને લઇને ભારતીય ટીમના પ્રબંધક દ્વારા વેસ્ટ ઇન્ડીઝ સામે રમાવનારી મેચ રાજકોટ અને હૈદરાબાદમાં યોજાવાની છે. ત્યારે આ મેચો માટે બાઉન્સી પીચની માંગ કરવામાં આવી હતી.
Oct 2,2018, 12:55 PM IST
Trending news
IND vs Pak
પાકિસ્તાને ટોસ જીતી પહેલા બેટિંગ લીધી...જાણો ભારતે પ્લેઈંગ-11માં શું કર્યો ફેરફાર ?
મહાશિવરાત્રી
'ચપટી ભભૂત હે, કુબેર કા ખજાના..', મહાશિવરાત્રી મેળામાં ધુણાઓ, ભભૂતનું છે વિશેષ મહત્વ
mesh rashi
29 માર્ચથી આ રાશિની સાડાસાતી શરુ થશે, શનિ હાહાકાર મચાવશે, શનિને શાંત કરશે આ ઉપાયો
IND vs Pak
ભારત-પાકિસ્તાનની મેચ ક્યાં અને કઈ ટીવી ચેનલ પર જોઈ શકશો લાઈવ ?
Mafia Atiq Ahmed's driver commits suicide in Prayagraj
ટ્રેનની આગળ કૂદયો માફિયા અતિકનો ડ્રાઈવર, જાણો કેમ ટૂંકાવ્યું જીવન!...પરિવારનો ખુલાસો
Champions Trophy 2025
આજે પાકિસ્તાન હાર્યું તો ટૂર્નામેન્ટમાંથી બહાર, ભારત હારશે તો...
hair fall
પ્રેગ્નન્સી પછી ખરતા વાળથી પરેશાન છો ? આજથી વાપરવા લાગો આ વસ્તુઓ,અટકી જશે ખરતા વાળ
Champions Trophy 2025
રોહિત અપનાવશે જૂની ફોર્મ્યુલા, પાકિસ્તાનમાં એક ફેરફાર નક્કી...આવી હશે પ્લેઇંગ-11
walking benefits
માત્ર 10 મિનિટ ચાલવાથી ઓછો થાય છે મોતનો ખતરો! ડોક્ટરે જણાવ્યા ગજબના ફાયદા
વીરપુરમાં અન્ન ક્ષેત્રના 205 વર્ષ
બાપાએ શરૂ કરેલા સદાવ્રતને 205 વર્ષ પૂર્ણ; દાન લીધા વગર કેવી રીત ચાલે છે અવિરત પરંપરા