हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
PAK
IND
26/ 0
(6.2)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
પેરિસ ઓલિમ્પિક 2024
પેરિસ ઓલિમ્પિક 2024 News
most gorgeous female athletes
Olympics માં મેચ કે મેડલ નહીં આ 5 'મસ્તાની મહિલાઓ' પર હતી કરોડો લોકોની નજર! જુઓ ફોટા
Paris Olympics 2024: પેરિસ ઓલિમ્પિકમાં મેચ કે મેડલ કરતા પણ વધારે ચર્ચામાં રહી હતી આ 5 હોટ મહિલા ખેલાડીઓ. જેમણે પોતાની રમત ઉપરાંત પોતાના રૂપરૂપના અંબાર જેવા દેખાવને કારણે કરોડો ચાહકોને પોતાની તરફ આકર્ષિત કર્યા હતા. સોશિયલ મીડિયા પર તેમની તસવીરો હાલ ધૂમ મચાવી રહી છે. જોઈને તમે પણ થઈ જશો ફિદા...
Aug 12,2024, 20:51 PM IST
sports
Olympics માં મેચ કે મેડલ નહીં આ માદક જલપરીને જોવા જામતી હતી ભીડ! જુઓ તસવીરો
Luana Alonso Paris Olympics 2024: પેરિસ ઓલિમ્પિક્સ સાથે જોડાયેલી બે બાબતોની ચર્ચા આખી દુનિયામાં થઈ રહી છે. એક મેડલ ટેલી અને બીજું વિશ્વભરમાંથી આવેલી એકથી એક સુંદર એથ્લીટ અને તેમની સુંદરતા... વાત કરીએ લુઆના એલોન્સોની, જે તેના પ્રદર્શન સિવાય તેની સુંદરતાના કારણે ઇન્ટરનેટ સેન્સેશન બની ગઈ છે. તેના વિશે એવું પણ કહેવાતું હતું કે લુઆનાને તેની સુંદરતાના કારણે ઓલિમ્પિકમાંથી બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો હતો. આ પછી ફેક્ટ ચેકની વાત શરૂ થઈ. તેનું પરિણામ શું આવ્યું તે સિવાય ચાલો જાણીએ કોણ છે લુઆન્સા, જેને લઈને પેરિસથી પેરાગ્વે સુધી હોબાળો મચી ગયો છે.
Aug 10,2024, 17:31 PM IST
Luana Alonso
તમે લોકોનું ધ્યાન ભટકાવો છો, એવું કહીને આ પ્લેયરને ઓલિમ્પિકમાંથી બહાર તગેડી દેવાઈ!
Who Is Luana Alonso: પેરિસ ઓલિમ્પિક 2024 હવે તેના અંતિમ તબક્કામાં છે. 26મી જુલાઇથી શરૂ થયેલો આ ખેલ મહાકુંભ 11મી ઓગસ્ટે પૂર્ણ થશે. અત્યાર સુધી દુનિયાભરના એથ્લેટ્સે પોતાની પ્રતિભા સાબિત કરી છે. તે જ સમયે, કેટલાક ખેલાડીઓ અલગ-અલગ કારણોસર હેડલાઇન્સમાં ચમક્યા છે. હાલમાં જ કંઈક એવું બન્યું છે જેના પર કોઈ વિશ્વાસ કરી શકતું નથી. એક રમતવીરને ખૂબ સુંદર હોવાના કારણે તેના દેશમાં પરત મોકલવામાં આવી હતી.
Aug 8,2024, 18:45 PM IST
Olympic
'કહેવા માટે કંઈ બચ્યું નથી, બધું ખતમ થઈ ગયું', પિતા મહાવીર ફોગાટ ભાંગી પડ્યા
Vinesh Phogat Disqualified From Wrestling Final : ભારતની સ્ટાર રેસલર વિનેશ ફોગાટને 2024 પેરિસ ઓલિમ્પિકમાંથી ડિસ્કવોલીફાઈ ઠેરવવામાં આવી છે. આ અંગે તેના પિતાનું ઈમોશનલ નિવેદન આવ્યું છે.
Aug 7,2024, 15:36 PM IST
breaking news
100 ગ્રામ વજને તોડ્યું ભારતનું ઓલિમ્પિક ગોલ્ડનું સપનું! ફાઈનલમાંથી બહાર ફેંકાઈ ફોગાટ
Vinesh Phogat Disqualified From Gold Medal Bout: વુમન્સ રેસલિંગમાં ઓલિમ્પિક ગોલ્ડ મેડલનું ભારતનું સપનું ચકનાચૂર...વિનેશ ફોગાટને ઠેરવાઈ ગેરલાયક. કારણભૂત રહ્યું 100 ગ્રામ વજન...ભારે વિવાદ અને ઓહાપોહ....રાતોરાત કઈ રીતે વધી ગયું વજન...?
Aug 7,2024, 13:02 PM IST
Vinesh Phogat disqualified from gold medal bout
ફોગટ નહીં રમી શકે ફાઈનલ, રાતોરાત વધી ગયું વજન! ગોલ્ડનું સપનું ચકનાચૂર
Vinesh Phogat disqualified from gold medal bout: 50 કિલો ગ્રામની શ્રેણીમાં રમી રહેલી વિનેશ ફોગાટનું રાતોરાત વધી ગયું વજન? ઓલિમ્પિક કમિટીએ ફોગાટને ઓવર વેઈટને કારણે ગેરલાયક ઠેરવી હોવાનું સામે આવ્યું.
Aug 7,2024, 12:41 PM IST
sports news
હમારી છોરીયા છોરો સે કમ હૈ કે? જાણો અસલી 'દંગલ ગર્લ' વિશેની અજાણી વાતો
Vinesh Phogat Education Qualification: ભારતીય મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગાટ દેશ માટે ગોલ્ડ મેડલ જીતવા પેરિસ ઓલિમ્પિક 2024માં રમવા જઈ રહી છે.
Aug 7,2024, 11:29 AM IST
Trending news
IND vs Pak
પાકિસ્તાને ટોસ જીતી પહેલા બેટિંગ લીધી...જાણો ભારતે પ્લેઈંગ-11માં શું કર્યો ફેરફાર ?
મહાશિવરાત્રી
'ચપટી ભભૂત હે, કુબેર કા ખજાના..', મહાશિવરાત્રી મેળામાં ધુણાઓ, ભભૂતનું છે વિશેષ મહત્વ
mesh rashi
29 માર્ચથી આ રાશિની સાડાસાતી શરુ થશે, શનિ હાહાકાર મચાવશે, શનિને શાંત કરશે આ ઉપાયો
IND vs Pak
ભારત-પાકિસ્તાનની મેચ ક્યાં અને કઈ ટીવી ચેનલ પર જોઈ શકશો લાઈવ ?
Mafia Atiq Ahmed's driver commits suicide in Prayagraj
ટ્રેનની આગળ કૂદયો માફિયા અતિકનો ડ્રાઈવર, જાણો કેમ ટૂંકાવ્યું જીવન!...પરિવારનો ખુલાસો
Champions Trophy 2025
આજે પાકિસ્તાન હાર્યું તો ટૂર્નામેન્ટમાંથી બહાર, ભારત હારશે તો...
hair fall
પ્રેગ્નન્સી પછી ખરતા વાળથી પરેશાન છો ? આજથી વાપરવા લાગો આ વસ્તુઓ,અટકી જશે ખરતા વાળ
Champions Trophy 2025
રોહિત અપનાવશે જૂની ફોર્મ્યુલા, પાકિસ્તાનમાં એક ફેરફાર નક્કી...આવી હશે પ્લેઇંગ-11
walking benefits
માત્ર 10 મિનિટ ચાલવાથી ઓછો થાય છે મોતનો ખતરો! ડોક્ટરે જણાવ્યા ગજબના ફાયદા
વીરપુરમાં અન્ન ક્ષેત્રના 205 વર્ષ
બાપાએ શરૂ કરેલા સદાવ્રતને 205 વર્ષ પૂર્ણ; દાન લીધા વગર કેવી રીત ચાલે છે અવિરત પરંપરા