हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
PAK
IND
142/ 2
(32)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ડિલીવરી
ડિલીવરી News
normal delivery tips
ચીરફાડ વિના થશે નોર્મલ ડિલીવરી! જાણીતા ગાયનેકોલોજિસ્ટે આપી આ 5 કસરત કરવાની સલાહ
Exercise For Normal Delivery: નોર્મલ ડિલિવરી માટે વ્યાયામ ખુબ જરૂરી છે. જાણો સગર્ભા મહિલાઓ કરવી જોઈએ કઈ કઈ કસરતો? નોર્મલ ડિલીવરી માટે કઈ કઈ કસરતો લાગે છે સૌથી વધુ કારગર?
Aug 5,2024, 17:00 PM IST
Teachers
હવે શિક્ષકોને શાળાના પુસ્તકો વિદ્યાર્થી પાસે પહોંચાડવાનું પણ ભાડુ જોઇએ છે !
શાળાઓ ના પાઠ્યપુસ્તકો તાલુકા કક્ષાની જગ્યાએ મોકલવાની જગ્યાએ શાળાઓમાં પહોંચાડવાની માગણી ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા કરવામાં આવી. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા વિભાગના સચિવ વિનોદ રાવને પત્ર લખીને માગણી કરતાં જણાવ્યું છે કે, વિદ્યાર્થીઓને વિનામૂલ્યે આપવામાં આવતા પાઠ્યપુસ્તકો તાલુકા કક્ષા પહોંચાડ્યા બાદ શાળાએ પહોંચાડવામાં ઘણી મુશ્કેલી પડે છે. આચાર્ય અને શિક્ષકોને ભાડું ભોગવવું પડે છે સરકારમાંથી તે રકમ છેલ્લા બે વર્ષથી શિક્ષકો મળી નથી.
Apr 16,2021, 18:50 PM IST
Gujarat Fights Covid19
કોરોનાના કહેર વચ્ચે રાજકોટ સિવિલમાં 81 કોવિડ પોઝિટિવ સગર્ભાઓ ‘માતા’ બની
Sep 23,2020, 8:31 AM IST
પોસ્ટ પ્રેગ્નન્સી કેર
Post Pregnancy Care: આ ઘરેલું ઉપાયોથી મેળવો Stretch Marksથી છૂટકારો
કોઇપણ મહિલા માટે મા બનવું સૌથી વધારે સુખદ અનુભવ હોય છે. આ શક્તિ માત્ર એક માતામાં જ હોય છે, જેના કારમે તે પોતાની સંતાન માટે કોઇપણ પ્રકારનું દર્દ સહન કરવા માટે તૈયાર રહે છે. જો કે, મા બનવાની પ્રક્રિયા અથવા ગર્ભાવસ્થાનો સમય એટલો સરળ નથી હોતો, જેટલો આપણને લાગે છે. પ્રગ્નન્સી (Pregnancy) દરમિયાન અને ડિલીવરી (Delivery) બાદ પણ મહિલા માટે શરીરમાં ઘણા ફેરફાર આવે છે, જેના કારણે ઘણી વખત મા બનવા પર મૂશ્કેલી ઉઠાવી પડતી હોય છે.
Sep 14,2020, 17:58 PM IST
આઇફોન 11
iPhone 11ની દિવાનગી, ડિલીવરી માટે બપોરથી જ લાઇનમાં લાગી ગયા લોકો
આઇફોન પ્રત્યે લોકોની દિવાનગીએ દેશમાં વર્ષ 2014 અને 2015 દરમિયાન આઇફોન 6 (iPhone 6) અને 7 ને પોતાનો બનાવવાના દ્બશ્યોને તાજા કરી દીધા હતા.
Sep 30,2019, 11:59 AM IST
સુરત
ડિલીવરી વખતે પ્રસુતાનું મૃત્યુ થતા મોટો હોબાળો
સુરતમાં બુધવારે પ્રસુતિ બાદ મહિલાનું મોત થયું હતું. જેમાં પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે મહિલા તબીબની બેદરકારીને કારણે આ મોત નીપજ્યું છે. જો મહીલા તબીબ સામે ગુનો દાખલ નહીં થાય ત્યાં સુધી પરિવારે મૃતદેહ સ્વીકારવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. જેના કારણે મહિલાનાં મોતનાં બીજા દિવસે પણ પરિવારે મૃતદેહ નહીં સ્વીકારીને પીએમ રૂમ બહાર ધરણાં પર છે.
Sep 26,2019, 15:57 PM IST
Trending news
8th Pay Commission
8મા પગાર પંચમાં આ ફોર્મ્યુલા પર નક્કી થશે સેલેરી, જાણો પગારમાં કેટલો આવશે વધારો
Champions Trophy 2025
ભારતે ટોસ હારતા નોંધાયો શરમજનક રેકોર્ડ, ટીમ ઈન્ડિયાના ઈતિહાસમાં પહેલીવાર બન્યું આવું
Home Loan EMI
આ એક ટ્રિકથી 40 લાખની હોમ લોનની EMIને કરો રફેદફે... 12 લાખથી વધુનું વ્યાજ પણ બચશે!
IND vs Pak
પાકિસ્તાને ટોસ જીતી પહેલા બેટિંગ લીધી...જાણો ભારતે પ્લેઈંગ-11માં શું કર્યો ફેરફાર ?
મહાશિવરાત્રી
'ચપટી ભભૂત હે, કુબેર કા ખજાના..', મહાશિવરાત્રી મેળામાં ધુણાઓ, ભભૂતનું છે વિશેષ મહત્વ
mesh rashi
29 માર્ચથી આ રાશિની સાડાસાતી શરુ થશે, શનિ હાહાકાર મચાવશે, શનિને શાંત કરશે આ ઉપાયો
IND vs Pak
ભારત-પાકિસ્તાનની મેચ ક્યાં અને કઈ ટીવી ચેનલ પર જોઈ શકશો લાઈવ ?
Mafia Atiq Ahmed's driver commits suicide in Prayagraj
ટ્રેનની આગળ કૂદયો માફિયા અતિકનો ડ્રાઈવર, જાણો કેમ ટૂંકાવ્યું જીવન!...પરિવારનો ખુલાસો
Champions Trophy 2025
આજે પાકિસ્તાન હાર્યું તો ટૂર્નામેન્ટમાંથી બહાર, ભારત હારશે તો...
hair fall
પ્રેગ્નન્સી પછી ખરતા વાળથી પરેશાન છો ? આજથી વાપરવા લાગો આ વસ્તુઓ,અટકી જશે ખરતા વાળ