हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
PAK
IND
153/ 3
(33.5)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ગુજરાત શિક્ષણ વિભાગ
ગુજરાત શિક્ષણ વિભાગ News
gujarat
RTE હેઠળ બાળકનું એડમિશન લેવાનુ બાકી હોય તો આ છે છેલ્લી તારીખ, શિક્ષણ વિભાગની જાહેરાત
RTE admission: ભૂપેન્દ્ર પટેલ સરકારે 2024-25 માટે RTE અંતર્ગત પ્રવેશ પ્રકિયાની જાહેરાત કરી છે. તમારા બાળકના આગામી પહેલી જૂન 2024ના રોજ છ વર્ષ પુરા થયેલા હશે તો ધોરણ-1માં પ્રવેશ આપવામાં આવશે.
Mar 7,2024, 16:22 PM IST
Employees
દિવાળી બાદ વધુ એક આંદોલનના ભણકાર; આ કર્મચારીઓ હવે સરકાર સામે લડી લેવાના મૂડમાં...!!!
દિવાળી વેકેશન બાદ રાજ્ય સરકાર સામે કપરાં ચઢાણ જોવા મળી રહ્યા છે, કારણ કે રાજ્યમાં વધુ એક આંદોલન જોવા મળી શકે છે. મધ્યાહ્ન ભોજન કર્મચારીઓ દિવાળી બાદ લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે.
Nov 1,2023, 21:46 PM IST
GSEB
ગુજરાતમાં ધોરણ 5થી 8માં હવે નહીં મળે માસ પ્રમોશન, સરકારે બદલ્યા નિયમો
રાજ્યના શિક્ષણ વિભાગે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓની પરીક્ષા પહેલાં મોટો નિર્ણય લીધો છે. હવે ધોરણ 5થી 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નાપાસ કરવામાં આવશે.
Feb 27,2023, 19:08 PM IST
gandhinagar
GANDHINAGAR: ધોરણ 10નાં આ વિદ્યાર્થીઓને અપાશે માસ પ્રમોશન, આ રહેશે શરત
એસ.સી.માં નિયમિત (રેગ્યુલર) વિદ્યાર્થીઓને આ વર્ષ પૂરતું માસ પ્રમોશન અપાશે. મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિમાં નિર્ણય લેવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિની બેઠકમાં રાજ્યના વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રીએ વિશ્વવ્યાપી મહામારી કોરોનાના પ્રવર્તમાન સંક્રમણમાં રાજ્યમાં વિદ્યાર્થીઓને સુરક્ષિત રાખવાના સ્વાસ્થ્ય રક્ષા ભાવ સાથે કોરોનાની આ સ્થિતિમાં રાજ્યના ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ-૧૦ એસ.એસ.સી.ના નિયમિત (રેગ્યુલર) વિદ્યાર્થીઓને આ વર્ષ પૂરતું માસ પ્રમોશન આપવાનો નિર્ણય કર્યો છે.
May 13,2021, 19:55 PM IST
changes
પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર, 10-12 બોર્ડ અને માધ્યમીક શાખામાં થયો મોટો ફેરફાર
કોરોના મહામારીને ધ્યાને રાખતા 6 મહિના કરતા પણ વધારે સમય શાળાઓ શરૂ રહ્યા બાદ 23મી તારીખે શાળાઓ શરૂ કરવાનો નિર્ણય પણ ટાળી દેવામાં આવ્યો હતો. આગામી આદેશ સુધી શાળાઓ બંધ રાખવા માટેનો નિર્ણય લેવાયો છે. ત્યાર બાદ શિક્ષણ વિભાગ દ્વારા પરિક્ષાની પેટર્નમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં ધોરણ 9,10,11 (વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ), ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં પરીક્ષાના પ્રશ્નપત્રમાં હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ 20 ટકાથી વધારીને 30 ટકા કરવામાં આવ્યું છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 50 ટકા હેતુલક્ષી પ્રશ્નો (OMR પદ્ધતિ) અને 50 ટકા વર્ણનાત્મક પ્રશ્નોનું પ્રમાણ યથાવત્ત રહેશે.
Nov 20,2020, 0:22 AM IST
Schools not open
23મી તારીખથી નહી ખુલ્લે શાળા-કોલેજ, કોરોનાની સ્ફોટક સ્થિતી જોતા નિર્ણય પરત ખેંચ્યો
કોરોનાને કારણે રાજ્યમાં 7 મહિના કરતા વધારે સમયથી રાજ્યનું તમામ શિક્ષણ લગભગ બંધ છે. જો કે ગુજરાત સરકાર શૈક્ષણિક કાર્ય શરૂ કરવાની તૈયારીઓ લાગી ગઇ હતી. 23મી તારીખે શાળાઓ ખોલવા માટેનો આદેશ પણ આપી દીધો હતો. શાળાઓ કઇ રીતે ચલાવવી તે અંગેની SOP પણ જાહેર કરી દીધી હતી. જો કે કોરોનાની ફરી વિકટ થયેલી સ્થિતીને જોતા સરકારે આ નિર્ણય પાછો ખેંચ્યો છે.
Nov 19,2020, 23:01 PM IST
Big scams
મહાકૌભાંડ! ધોરણ 10 માં જેને પાસ થવાના ફાંફા છે તેના ઇન્ટરનલ માર્ક 20માંથી 20
થોડા દિવસો અગાઉ જાહેર થયેલું ધોરણ 10નું પરિણામ ઈન્ટરનલ માર્ક આપવાની પદ્ધતિને લીધે વિવાદોમાં ઘેરાયું છે. કોરોનાકાળ વચ્ચે જાહેર થયેલા પરિણામનું શિક્ષણ વિભાગે એનાલિસિસ કર્યું તો ચોંકાવનારી જે હકીકત સામે આવી છે.
Nov 7,2020, 20:16 PM IST
Home learning
હોમ લર્નિંગ: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોને ખાસ આદેશ
રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકોને ખાસ આદેશ અપાયો છે. શિક્ષકોને રોજ પોતાના ક્લાસના 15 વિધાર્થીઓને ફોન કરી હોમ લર્નિંગ અંગે માર્ગદર્શન આપવા શિક્ષણ વિભાગે આદેશ જાહેર કર્યો છે.
Jun 25,2020, 11:57 AM IST
ગુજકોસ્ટ
રાજ્યમાં ઓનલાઇન આદર્શ શિક્ષકો તૈયાર કરવા ગુજકોસ્ટની અનોખી પહેલ
ગુજકોસ્ટ દ્વારા 'લર્નિંગ લિંક્સ ફાઉન્ડેશન' સાથે જોડાણ કરી ગુજરાતની માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાનાં શિક્ષકો માટે તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે.
Jun 10,2020, 23:42 PM IST
strict action
બોર્ડની કામગીરીમાં જો શિક્ષકો ગુલ્લી મારશે તો કરવામાં આવશે સેંકડોનો દંડ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા લેવાતી પરિક્ષાની કામગીરીમાં ગુલ્લી મારતા શિક્ષકોને ત્રણ હજાર રૂપિયા જેટલો દંડ ફટકારવામા આવશે. જેનો વિરોધ શાળા સંચાલક મંડળ કરી રહ્યુ છે. આગામી માર્ચ માસમા ધો.10 અને ધો.12ની પરિક્ષા યોજાનાર છે, ત્યારે બોર્ડ દ્વારા તમામ તૈયારીઓ કરવામા આવી રહી છે. જેમાં બોર્ડની કામગીરીમા હાજર ન થનાર શિક્ષકોને 3 હજાર રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવશે.
Dec 11,2019, 20:01 PM IST
awareness campaign
ડેન્ગ્યું અંગે શાળા સ્તરેથી લવાશે જાગૃતી, શિક્ષણ વિભાગની અનોખી પહેલ
રાજ્યભરમાં ડેન્ગ્યુનો કહેર વધી રહ્યો છે એવામાં ડેન્ગ્યુનો શિકાર નાના બાળકો વધુ સંખ્યામાં બની રહ્યા છે
Nov 11,2019, 18:00 PM IST
drop out ratio
ગુજરાત: બેટી બચાવો,બેટી પઢાઓની ગુલબાંગો વચ્ચે ડ્રોપ આઉટ રેશિયો ભયજનક સ્તરે
બેટી બચાઓ બેટી પઢાઓ ્અભિયાનની સફળતાના દાવાઓ વચ્ચે માનવ સંસાધન મંત્રાલયના ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા
Nov 6,2019, 19:24 PM IST
દિવાળી વેકેશન
વિદ્યાર્થી આનંદો ! દિવાળી વેકેશન અંગે સરકારનો પરિપત્ર
વિદ્યાર્થી આનંદો ! દિવાળી વેકેશન અંગે સરકારનો પરિપત્ર સામે આવ્યો છે. સરકાર દ્વારા પરિપત્ર કરીને આદેશ અપાયો છે કે 24 ઓક્ટોબરથી 13 નવેમ્બર સુધી દિવાળી વેકેશન રાખવાનું રહેશે.
Oct 14,2019, 21:45 PM IST
Trending news
8th Pay Commission
8મા પગાર પંચમાં આ ફોર્મ્યુલા પર નક્કી થશે સેલેરી, જાણો પગારમાં કેટલો આવશે વધારો
Champions Trophy 2025
ભારતે ટોસ હારતા નોંધાયો શરમજનક રેકોર્ડ, ટીમ ઈન્ડિયાના ઈતિહાસમાં પહેલીવાર બન્યું આવું
Home Loan EMI
આ એક ટ્રિકથી 40 લાખની હોમ લોનની EMIને કરો રફેદફે... 12 લાખથી વધુનું વ્યાજ પણ બચશે!
IND vs Pak
પાકિસ્તાને ટોસ જીતી પહેલા બેટિંગ લીધી...જાણો ભારતે પ્લેઈંગ-11માં શું કર્યો ફેરફાર ?
મહાશિવરાત્રી
'ચપટી ભભૂત હે, કુબેર કા ખજાના..', મહાશિવરાત્રી મેળામાં ધુણાઓ, ભભૂતનું છે વિશેષ મહત્વ
mesh rashi
29 માર્ચથી આ રાશિની સાડાસાતી શરુ થશે, શનિ હાહાકાર મચાવશે, શનિને શાંત કરશે આ ઉપાયો
IND vs Pak
ભારત-પાકિસ્તાનની મેચ ક્યાં અને કઈ ટીવી ચેનલ પર જોઈ શકશો લાઈવ ?
Mafia Atiq Ahmed's driver commits suicide in Prayagraj
ટ્રેનની આગળ કૂદયો માફિયા અતિકનો ડ્રાઈવર, જાણો કેમ ટૂંકાવ્યું જીવન!...પરિવારનો ખુલાસો
Champions Trophy 2025
આજે પાકિસ્તાન હાર્યું તો ટૂર્નામેન્ટમાંથી બહાર, ભારત હારશે તો...
hair fall
પ્રેગ્નન્સી પછી ખરતા વાળથી પરેશાન છો ? આજથી વાપરવા લાગો આ વસ્તુઓ,અટકી જશે ખરતા વાળ