हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
BAN
NZ
57/ 1
(9.5)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્સ્ટીટ્યુટ ઓફ મોડિકલ સાયન્સ એન્ડ રીસર્ચ
સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્સ્ટીટ્યુટ ઓફ મોડિકલ સાયન્સ એન્ડ રીસર્ચ News
નેધરલેન્ડ
Vibrant Gujarat 2019: નેધરલેન્ડ પોર્ટ ડેવલપમેન્ટમાં પાયોનિયર છે
મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે નેધરલેન્ડના મિનીસ્ટર ઓફ ટેક્ષેશન એન્ડ કસ્ટમ્સ મેન્નો સ્નેલ અને પ્રતિનિધિમંડળની યોજાયેલી બેઠકમાં ગુજરાત અને નેધરલેન્ડ વચ્ચે વિવિધ ૬ એમ.ઓ.યુ કરવામાં આવ્યા હતા. આ એમ.ઓ.યુ.માં સોલાર એનર્જીમાં ફ્લેક્સિબલ સોલાર પેનલ, ઓફ શોર એન્ડ ઓન શોર વિન્ડ એનર્જી, વડોદરા મહાનગરપાલિકા સાથે હાઇ એફિસિયન્સી વેસ્ટ ટુ એનર્જી મેનેજમેન્ટ, ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટ ટેક્નોલોજી, પી.પી.પી મોડલ પર રેડિયો એન્ડ કાર્ડિયોલોજી સેન્ટર તેમજ સેલાઇન ફાર્મિંગના ક્ષેત્રોના એમ.ઓ.યુ. નો સમાવેશ થાય છે.
Jan 17,2019, 20:24 PM IST
જાપાન
વાઇબ્રન્ટમાં જાપાન-ગુજરાત છે સૌથી જૂના મિત્ર, કંડારશે વિકાસની નવી દિશા
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ ૨૦૧૯ની નવમી શ્રેણીની પૂર્વસંધ્યાએ જાપાનીઝ બિઝનેસ ડેલિગેશનને આવકારતા જણાવ્યું હતું કે, ભારત જાપાનના સંબંધો વિકાસની નવી દિશા કંડારશે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ ૨૦૦૩માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં શરૂ કરેલી વાઇબ્રન્ટ સમિટની શરૂઆતથી જ જાપાન દેશ પાર્ટનર તરીકે ગુજરાતની સાથે છે, ત્યારે ગુજરાત-જાપાનના આર્થિક સંબંધો અનેકવિધ વૈશ્વિક પડકારોનો સામનો કરી વિકાસના નવા સમીકરણો રચશે. મુખ્યમંત્રીએ જાપાન દેશ ને ગુજરાતના “જુના મિત્ર” તરીકે ગણાવ્યો હતો.
Jan 17,2019, 20:13 PM IST
ઇઝરાયેલ
Vibrant Gujarat 2019: ઈઝરાયલનો મળશે સાથ, ગુજરાતનો થશે વિકાસ
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઇઝરાયેલના બિઝનેસ ડેલિગેશન સાથે વાઇબ્રન્ટ સમિટ-૨૦૧૯ની પૂર્વસંધ્યાએ યોજેલી બેઠકમાં જણાવ્યું હતું કે, ઇઝરાયેલ દેશ પાસેથી ઘણું બધું શીખવાનું છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે તેમણે ઈઝરાયેલની મુલાકાત લીધી હતી તે ક્ષણને યાદ કરતાં વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્ય કૃષિ, જળ વ્યવસ્થાપન, સિક્યુરિટી અને ઇનોવેશન ક્ષેત્રે ઇઝરાયલના સહયોગથી વિકાસની નવી ઊંચાઈ પ્રાપ્ત કરશે.
Jan 17,2019, 20:13 PM IST
વાઈબ્રન્ટ ગુજરાત
DMIC અને બુલેટ ટ્રેન જેવા પ્રોજેક્ટ નવા આર્થિક યુગનો પ્રારંભ કરશે
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભારત-જાપાનના આર્થિક સંબંધોને મહત્વરૂપ ગણાવી ઉમેર્યું હતું કે, દિલ્હી-મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર અને બુલેટ ટ્રેન જેવા પ્રોજેક્ટને કારણે આજે જાપાનીઝ કંપનીઓ ભારત અને ખાસ કરીને ગુજરાતમાં વધુને વધુ મૂડીરોકાણ કરવા માટે પ્રેરિત થાય તેવા વાતાવરણનું નિર્માણ થયું છે.
Jan 17,2019, 19:58 PM IST
શોપિંગ ફેસ્ટિવલ
PM મોદીએ શોપિંગ ફેસ્ટિવલનું કર્યું ઉદઘાટન, ખરીદ્યો કુર્તો
આજે સવારે વડાપ્રધાન નરેંદ્ર મોદીએ અમદાવાદ એરપોર્ટ આગમન કર્યું હતું. ત્યારબાદ અમદાવાદ એરપોર્ટથી પોતાના કાફલા સાથે ગાંધીનગર જવા માટે રવાના થયા હતા. જ્યાં તેમણે ગ્લોબલ ટ્રેડ શોનું ઉદઘાટન કર્યું હતું. અને ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી વિજય રૂપાણી ટ્રેડ શોથી અમદાવાદ ખાતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 750 કરોડના ખર્ચે સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્સ્ટીટ્યુટ ઓફ મોડિકલ સાયન્સ એન્ડ રીસર્ચને દેશની સૌથી અત્યાધુનિક પબ્લિક હોસ્પિટલનું ઉદઘાટન કર્યા બાદ શોપિંગ ફેસ્ટિવલનું ઉદઘાટન કર્યું હતું.
Jan 18,2019, 10:13 AM IST
દેશની સૌથી અત્યાધુનિક પબ્લિક હોસ્પિટલ
માત્ર 100 રૂપિયાના નજીવા દરે અતિ આધુનિક સેવાનો સ્વાસ્થ્ય લાભ મળશે: નરેંદ્ર
આજે સવારે વડાપ્રધાન નરેંદ્ર મોદીએ અમદાવાદ એરપોર્ટ આગમન કર્યું હતું. ત્યારબાદ અમદાવાદ એરપોર્ટથી પોતાના કાફલા સાથે ગાંધીનગર જવા માટે રવાના થયા હતા. જ્યાં તેમણે ગ્લોબલ ટ્રેડ શોનું ઉદઘાટન કર્યું હતું.
Jan 17,2019, 17:31 PM IST
Trending news
Sanjeev Kumar
ગુજરાતી બ્રાહ્મણ પરિવારના આ કુમારે જીવતેજીવ કરી હતી પોતાના મોતની ભવિષ્યવાણી
Kitchen Garden
Gardening Tips: માર્ચ મહિનામાં ઝડપથી ઉગશે આ 5 શાકભાજી, માર્કેટમાંથી નહીં ખરીદવું પડે
Pakistani fans celebrate Kohli Century
'કોહલી-કોહલી'ના નારાથી ગૂંજી ઉઠ્યું પાકિસ્તાન...વિરાટની સદી પર ચારેતરફ સેલિબ્રેશન
End of World
વૈજ્ઞાનિકોનો ચોંકાવનારી ચેતવણી, ઘટી રહ્યું છે પૃથ્વીનું વજન, મોટું સંકટ આવશે કે!
Agriculture
આ સરકારી યોજનાથી અમીર બન્યા ગુજરાતના ખેડૂતો, 66.55 લાખ ખેડૂતોને મળ્યા 18,800 કરોડ
IND vs Pak
શરમજનક : કોહલીની સદી રોકવા પાકિસ્તાને રચ્યું કાવતરું!
Personality Test
તમે કઈ રીતે પકડો છો તમારો ફોન? આ રીત ખોલશે તમારા વ્યક્તિત્વના છુપાયેલા રાઝ
Premanand Maharaj
કોહલીને પ્રેમાનંદ મહારાજે આપ્યો હતો જીતનો આ મંત્ર! PAK ના ભૂક્કા કાઢી નાખ્યા
Team India
પાડોશી દેશમાંથી આવી રહ્યા છે અજીબોગરીબ અવાજ, પાકની હાર પર દિલ્હી પોલીસે લીધી મજા
Relationship Tips
પાર્ટનર સાથે બનાવવું છે વિરાટ-અનુષ્કા જેવું બોન્ડિંગ ? તો અપનાવો આ રિલેશનશીપ ટીપ્સ