हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
BAN
NZ
24/ 0
(5.5)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
વેસ્ટ ઈન્ડીઝ
વેસ્ટ ઈન્ડીઝ News
Team India
IND vs WI : ભારતનો 107 રને વિજય, રોહિત-રાહુલની સદી, કુલદીપની હેટ્રીક
ભારતીય ટીમના 387 રનના વિશાળ સ્કોરમાં રન મશીન રોહિત શર્મા(159) અને કે.એલ. રાહુલની(102) સદીનું મહત્વનું યોગદાન રહ્યું. બેટિંગમાં ધમાકો કર્યા પછી કુલદીપ યાદવે બોલિંગમાં ધમાકો બોલાવ્યો હતો. તેણે હેટ્રીક લઈને વેસ્ટ ઈન્ડીઝની કમર ભાગી નાખી હતી.
Dec 18,2019, 21:27 PM IST
IND vs WI One Day
IND vs WI 1st One Day LIVE : વેસ્ટ ઈન્ડીઝનો 8 વિકેટે વિજય
ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે અત્યાર સુધી કુલ 130 વન ડે મેચ રમાઈ છે. બંને ટીમે તેમાંથી 62-62 મેચ જીતી છે. બે મેચ ટાઈ રહી છે અને બાકીની ચાર મેચ અનિર્ણિત રહી છે. એટલે કે, બંને ટીમ વચ્ચેની ટક્કર સમાન રહી છે.
Dec 15,2019, 23:54 PM IST
india
IND vs WI 2nd T20: વેસ્ટ ઈન્ડીઝનો 8 વિકેટે વિજય, સિરીઝ 1-1થી બરાબર કરી
ભારતે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 170 રન બનાવ્યા છે. આજે ભારતના ખેલાડીઓ વેસ્ટ ઈન્ડીઝના બોલિંગ આક્રમણ સામે વધુ ટકી શક્યા ન હતા અને સમયાંતરે વિકેટ પડતી રહી હતી.
Dec 9,2019, 0:00 AM IST
IND vs WI
IND vs WI : તિરુવનન્તપુરમમાં આજે બીજી ટી20, સિરીઝ વિજયના ઈરાદા સાથે ઉતરશે
યજમાન ભારત(India) અને વેસ્ટ ઈન્ડીઝ(West Indies) વચ્ચે બીજી ટી20(T20) મેચ તિરુવનન્તપુરમમાં(Tiruvananthpuram) રમાવાની છે. આ મેદાન પર અત્યાર સુધી એક જ ટી20(T20) મેચ રમાઈ છે. 2017માં આ મેચમાં ભારતે(India) ન્યૂઝીલેન્ડને 6 રને હરાવ્યું હતું. આ મેચ વરસાદથી પ્રભાવિત રહ્યું હતું. જેના કારણે મેચ 8-8 ઓવરની હતી. ભારતે પાંચ વિકેટે 67 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ન્યૂઝીલેન્ડ(New Zealand) 6 વિકેટે 61 રન જ બનાવી શક્યું હતું.
Dec 8,2019, 17:08 PM IST
IND vs WI T20
IND vs WI T20 : ભારતે વેસ્ટ ઈન્ડિઝને 6 વિકેટે હરાવ્યું
ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે ટી20 અને ત્યાર પછી વન ડે શ્રેણી રમાવાની છે. ભારતીય ટીમ ફૂલ ફોર્મમાં છે. આ અગાઉ વેસ્ટ ઈન્ડીઝને તેના ઘર આંગણે હરાવી ચુકી છે.
Dec 6,2019, 22:49 PM IST
india
IND vs WI : પ્રથમ ટી20 આવતીકાલે, ક્લીન સ્વીપની હેટ્રીક બનાવવા ઉતરશે ભારત
ભારત(India) અને વેસ્ટ ઈન્ડીઝ(West Indies) વચ્ચેની ત્રણ મેચની ટી20 સીરીઝની(T20 Series) પ્રથમ મેચ હૈદરાબાદમાં(Hyderabad) રમાવાની છે. આ બંને ટીમ વચ્ચે આ 15મી ટી20 મેચ હશે. ભારતે તેમાંથી 8 મેચ જીતી છે, જ્યારે વિન્ડીઝે 5 જીતી છે અને એક મેચ રદ્દ થઈ હતી. ભારતે છેલ્લા બે વર્ષમાં વિન્ડીઝને(West Indies) સતત 6 મેચમાં હરાવી છે.
Dec 5,2019, 16:33 PM IST
West Indies Team
IND vs WI : 'વિરાટ બ્રિગેડ'નો સામનો કરવા માટે વિન્ડીઝ ટીમની જાહેરાત
વેસ્ટ ઈન્ડીઝના(West Indies) હેડ કોચે(Coach) જણાવ્યું કે, 'અમે બંને ફોર્મેટમાં ત્રણ-ત્રણ મેચ રમીશું. આથી અમારી ઈચ્છા છે કે બધા જ ખેલાડીઓને પુરતી તક મળે. ભારતની(Indian Team) ટક્કર લેવી અમારા માટે આસાન નહીં હોય. જોકે, આમ કહીને અફઘાનિસ્તાનની (Afghanistan) ટીમને પણ હું નબળી નથી આંકી રહ્યો.'
Nov 29,2019, 16:19 PM IST
મહિલા ટી20
મહિલા ટી20 : પ્રથમ ટી20માં ભારતે વીન્ડીઝને આપ્યો પરાજય
ભારતીય ટીમે ટોસ હાર્યા પછી પ્રથમ બેટિંગ કરતા ચાર વિકેટે 185 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. પછી વેસ્ટ ઈન્ડીઝની ટીમને 20 ઓવરમાં 9 વિકેટે 101 રન જ બનાવવા દીધા હતા.
Nov 10,2019, 17:12 PM IST
બ્રાયન લારા
વેસ્ટ ઈન્ડીઝનો મહાન ખેલાડી બ્રાયન લારા મુંબઈની હોસ્પિટલમાં દાખલ
હોસ્પિટલ ટૂંક સમયમાં જ તેની તબિયત સંબંધિત બુલેટીન બહાર પાડશે
Jun 25,2019, 16:01 PM IST
આન્દ્રે રસેલ
ICC World Cup : વેસ્ટ ઈન્ડીઝને મોટો ફટકો, આન્દ્રે રસેલ ટીમમાંથી બહાર
ઓલરાઉન્ડર આન્દ્રે રસેલ ઈજાગ્રસ્ત હોવાના કારણે વર્લ્ડ કપની ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં પણ મેદાન પર રમવા આવ્યો ન હતો
Jun 24,2019, 21:42 PM IST
Trending news
Kitchen Garden
Gardening Tips: માર્ચ મહિનામાં ઝડપથી ઉગશે આ 5 શાકભાજી, માર્કેટમાંથી નહીં ખરીદવું પડે
Pakistani fans celebrate Kohli Century
'કોહલી-કોહલી'ના નારાથી ગૂંજી ઉઠ્યું પાકિસ્તાન...વિરાટની સદી પર ચારેતરફ સેલિબ્રેશન
End of World
વૈજ્ઞાનિકોનો ચોંકાવનારી ચેતવણી, ઘટી રહ્યું છે પૃથ્વીનું વજન, મોટું સંકટ આવશે કે!
Agriculture
આ સરકારી યોજનાથી અમીર બન્યા ગુજરાતના ખેડૂતો, 66.55 લાખ ખેડૂતોને મળ્યા 18,800 કરોડ
IND vs Pak
શરમજનક : કોહલીની સદી રોકવા પાકિસ્તાને રચ્યું કાવતરું!
Personality Test
તમે કઈ રીતે પકડો છો તમારો ફોન? આ રીત ખોલશે તમારા વ્યક્તિત્વના છુપાયેલા રાઝ
Premanand Maharaj
કોહલીને પ્રેમાનંદ મહારાજે આપ્યો હતો જીતનો આ મંત્ર! PAK ના ભૂક્કા કાઢી નાખ્યા
Team India
પાડોશી દેશમાંથી આવી રહ્યા છે અજીબોગરીબ અવાજ, પાકની હાર પર દિલ્હી પોલીસે લીધી મજા
Relationship Tips
પાર્ટનર સાથે બનાવવું છે વિરાટ-અનુષ્કા જેવું બોન્ડિંગ ? તો અપનાવો આ રિલેશનશીપ ટીપ્સ
Ahmedabad
અમદાવાદની બે સગીર બહેનપણીઓ બોયફ્રેન્ડ સાથે ગોવા ફરવા ગઈ, ને માતાપિતાએ ગામમાં ગોતમગોત