हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
વિકાસ દર
વિકાસ દર News
લોકડાઉન
અર્થવ્યવસ્થાને લગતા સારા સમાચાર, Lockdown છતાં ભારતનો વિકાસ દર ઝીરો ન થઇ શકે
વિકાસ દરની સીધી અસર આપણી નોકરીઓ પર પડી શકે છે. રોજગાર પર પડી શકે છે. એટલા માટે વિકાસ દર વિશે કોઇપણ સારા સમાચાર આપણા બધા માટે સારા સમાચાર છે. તો તમારા માટે એક સમાચાર છે. નીતિ આયોગના સભ્ય રમેશ ચંદ્વના અનુસાર બીજા દેશોના વિકાસ દર જ્યાં ઝીરો પ્રોજેક્ટ કરવામાં આવી રહી છે.
Apr 29,2020, 22:09 PM IST
Corona
કોરોનાથી ઇકોનોમીને લાગશે મોટો ઝટકો, મૂડીઝનું અનુમાન
મૂડીઝે ભારતના જીડીપી અનુમાનને કેલેન્ડર વર્ષ 2020 માટે 5.3 ટકાથી ઘટાડીને 2.5 ટકા કરી દીધું છે.
Mar 27,2020, 15:14 PM IST
gdp
CSOનું અનુમાન, નાણાકીય વર્ષ 2019-20માં 5% રહી શકે છે GDP ગ્રોથ
CSOનું અનુમાન છે કે ચાલુ નાણાકીય વર્ષ 2019/20માં જીડીપી ગ્રોથ 5 ટકા રહી શકે છે.
Jan 7,2020, 21:06 PM IST
જીડીપી
આર્થિક મોરચે મોટા સમાચાર! બીજા ત્રિમાસિકમાં GDP 4.5%
આર્થિક મોરચે ખરાબ સમાચાર સામે આવ્યા છે. દેશના વિકાસની ગતિ વધુ ધીમી પડી છે. બીજી તરફ બીજા ત્રિમાસિક વિકાસ દર ઘટીને 4.5% પહોંચી ગયો છે. આ ગત 6 મહિના સૌથી નીચલા સ્તર પર છે. પ્રથમ ત્રિમાસિકમ્માં વિકાસ દર 5% રહ્યો હતો. સરકારે શુક્રવારે સાંજે આંકડા જાહેર કર્યા હતા. સરકારના તમામ પ્રયત્નો છતાં આમ થઇ રહ્યું છે. એટલે કે સ્પષ્ટ છે કે ઇકોનોમી ICU માં છે.
Nov 29,2019, 19:56 PM IST
bimal jalan
પૂર્વ RBI ગવર્નર બોલ્યા- અત્યારે સુસ્ત પરંતુ 1-2 વર્ષમાં ગતિ પકડશે
જાલાને કહ્યું, 'વૃદ્ધિમાં સુસ્તી છે. એક કે બે વર્ષમાં ચોક્કસપણે અર્થવ્યવસ્થામાં સુધાર થશે. જાલાને સ્પષ્ટ કર્યું કે, આજની સ્થિતિ 1991ની તુલનામાં ઘણી અલગ છે. તે સમયે દેશના બહારના મોરચા પર ગંભીર આર્થિક સંકટનો સામનો કરવો પડ્યો હતો.
Aug 4,2019, 17:07 PM IST
અર્થતંત્ર
ભારતીય અર્થતંત્ર તેજ ગતિએ વિકાસ કરતું રહેશેઃ UN
આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (IMF) દ્વારા ભારતીય અર્થતંત્રના ઝડપથી આગળ વધવાની આશા વ્યક્ત કર્યા બાદ સંયુક્ત રાષ્ટ્ર સંઘ (UN)એ પણ ભારતીય અર્થતંત્રમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે
Jan 23,2019, 22:10 PM IST
ચીન
ટ્રેડ વોરઃ ચીનની અર્થવ્યવસ્થા 28 વર્ષમાં સૌથી નિચલા સ્તર પર
ચીનના નેશનલ બ્યૂરો ઓફ સ્ટેટિસ્ટિક્સ (એનબીએસ) સોમવારે જાહેરાત કરી કે વર્ષ 2018માં ચીનની અર્થવ્યવસ્થા 6.6 ટકાના દરે વધી હતી.
Jan 21,2019, 17:13 PM IST
જીડીપી
ચૂંટણી પહેલા મોદી સરકાર માટે સારા સમાચાર, વિકાસ દર 7.2% રહેવાનું અનુમાન
સૌથી ઝડપથી આગળ વધતા અર્થતંત્રની બાબતે ચીનને પછાડ્યા બાદ વર્ષ 2018-19માં ભારતીય અર્થતંત્રનો વિકાસ દર 7.2 ટકા રેહવાનો અંદાજ વ્યક્ત કરાયો છે
Jan 7,2019, 18:58 PM IST
gdp rate drops
બીજા ત્રિમાસીક દરમિયાન GDPમાં થયો મોટો ઘટાડો, 7.1નાં સ્તરે પહોંચ્યો
પહેલા ત્રિમાસીકમાં અર્થવ્યવસ્થા 8.2 ટકાની ઝડપથી વધી હતી, જો કે બીજા ત્રિમાસિકમાં મોટો ઘટાડો નોંધાયો છે
Nov 30,2018, 18:59 PM IST
Raghuram Rajan
નોટબંધી, જીએસટીથી ડગમગી દેશની અર્થવ્યવસ્થાઃ રઘુરામ રાજન
રઘુરામ રાજને દેશની અર્થવ્યવસ્થાના પાટા પરથી ઉતરવા માટે જીએસટી અને નોટબંધીને જવાબદાર ગણાવી છે. તેમનું કહેવું છે કે, હાલનો વિકાસદર દેશ માટે પર્યાપ્ત નથી.
Nov 10,2018, 18:32 PM IST
આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ
IMFનો ભારત પર વિશ્વાસ વધ્યો, કહ્યું મોદીના રાજમાં ભારતના વિકાસ દરમાં વધારો
આઇએમએફએ કહ્યું છે કે જો અંદાજ સાચો રહે તો ભારત ફરીથી દુનિયામાં સૌથી ઝડપી ગતિમાં વૃદ્ધિ કરશે.
Oct 9,2018, 12:30 PM IST
ભારત
ગુડ ન્યૂઝ : ભારતમાં નહીં રહે કોઇ ગરીબ, આ ઝડપે દૂર થઇ રહી છે ગરીબી...
ભારતીયો માટે ઘણા મહત્વના આ સમાચાર છે. આ સમાચાર પૂરા વાંચશો એટલામાં તો વધુ કેટલાક લોકો ગરીબીની ચૂંગાલમાંથી બહાર આવી ગયા હશે. એક રિપોર્ટ અનુસાર દર એક મિનિટે 44 લોકો અત્યંત ગરીબની શ્રેણીમાંથી બહાર આવી રહ્યા છે.
Jun 27,2018, 15:36 PM IST
Trending news
Salary Hike
DA Hike: હોળી પહેલા કેન્દ્રીય કર્મચારીઓને ગુડ ન્યૂઝ! મોંઘવારી ભથ્થામાં થશે વધારો
Shocking News
ન્હાતી મહિલાઓના વીડિયો કેસમાં ચોંકાવનારો ખુલાસો, મહિલાઓએ પણ બનાવ્યા હતા આવા વીડિયો
icc Champions Trophy 2025
વિરાટ કોહલીની આ હરકત પર ગુસ્સે થયા સુનીલ ગાવસ્કર, જાણો શું હતો સમગ્ર મામલો
Provident Fund
ઈપીએફઓના 7 કરોડ ખાતાધારકોને આ સપ્તાહે મળશે ભેટ, સરકાર કરી શકે છે મહત્વની જાહેરાત
Gujarat IPS
ગુજરાતની IPS લોબીમાં નવી ચર્ચા શરૂ, કયા IPS અધિકારીએ 22 કરોડનો તોડ કર્યો?
Modern Muslim Country
દુનિયાનો સૌથી મોર્ડન મુસ્લિમ દેશ, જ્યાં છોકરી લગ્ન કર્યા વગર બની શકે છે માતા
TVS Jupiter
1 રૂપિયાથી ઓછો હશે 1 km ચલાવવાનો ખર્ચ, જલ્દી લોન્ચ થશે દુનિયાનું પ્રથમ CNG સ્કૂટર
Mahakumbh Monalisa
મહાકુંભ મોનાલિસાએ પહેલીવાર બનાવેલી Reels રાતોરાત વાયરલ થઈ, વીડિયોને લાખો વ્યૂઝ મળ્યા
Champions Trophy 2025
ભારત સામે હારવા છતાં સેમી ફાઈનલમાં પહોંચી શકે છે પાકિસ્તાન, જાણો શું છે સમીકરણ
Lord Shiva
ભગવાન શિવને ખુબ જ પ્રિય હોય છે આ 5 રાશિવાળા, કોઈ કશું બગાડી શકે નહીં, ધન ભરપૂર રહે