हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
લગ્નેતર સંબંધો
લગ્નેતર સંબંધો News
entertainment
સુપરસ્ટાર્સ જેને ગુરુ માનતા, એ અભિનેતાના ઘરની બબ્બે નોકરાણીઓ સાથે હતા શારીરિક સંબંધો
નંદિતા પુરી વ્યવસાયે પત્રકાર છે અને તેમણે ઓમ પુરી પર બાયોગ્રાફી લખી છે. આ પુસ્તકનું શીર્ષક 'અનલાઈકલી હીરોઃ ધ સ્ટોરી ઓફ ઓમ પુરી' છે. પુસ્તકમાં નંદિતાએ ઓમ પુરીના શારીરિક સંબંધોનો પણ દાવો કર્યો છે.
Oct 21,2024, 16:37 PM IST
gujarat news
'મારી પત્નીનું 10 વર્ષથી પિયરમાં ચાલે છે લફરું! લફરાબાજીમાં સાસરિયા ખુદ આપે છે સાથ'
Extra Marital Affairs: પતિએ કહ્યું, મારી પત્ની મને કહે છેકે, મને તો એ છોકરો જ ગમે છે, મને તો એના માં જ રસ છે. તારાથી જે થાય એ કરી લે હું એને નહીં છોડું, એતો મારા દિલની ધડકન છે. આવી વાતો સાંભળીને વધી જાય છે મારા ધબકારા.
Sep 12,2024, 16:30 PM IST
love
Extra Marital Affairs: લફરાંબાજ પતિઓની પોલ ખોલશે આ અમેરિકન હસીના! જાણો કેટલી છે ફી
Extra Marital Affairs: તમારા પતિ ઘરની બહાર જઈને ક્યાં-ક્યાં લફરાં કરે છે? કોની-કોની જોડે ચાલે છે તમારા પતિનું સેટિંગ? મિટિંગનું નામ આપીને તમારે પતિદેવ કઈ લલનાઓ સાથે લટાર મારતા હોય છે તેની તમામ માહિતી હવે તમને મળી શકે છે. હવે આવી બન્યું સમજો. એક અમેરિકન મહિલાએ શરૂ કરી છે આવી એજન્સી...
Jul 12,2024, 13:39 PM IST
relationship
પતિને મારા માટે ટાઈમ નહોંતો, પછી હું બીજા સાથે જ ખુશ રહેવા લાગી...! મહિલાઓની વ્યથા
Extra Marital Affair: એક મહિલાની કહાની જોઈએ તો તેનું કહેવું છે કે મારા પતિ એક નાર્સિસિસ્ટ વ્યક્તિ છે. તેમને લાગે છે કે તેમનાથી સારું કોઈ નથી. તેમને મારામાં દર વખતે કમી દેખાય છે. તેઓ મને એક પળ માટે પણ ખુશ કરવાની પરવા કરતા નથી. તેમની અપમાનજનક ટિપ્પણીઓથી મારા માટે તેમની સાથે લગ્નમાં રહેવું મુશ્કેલ થઈ ગયું છે.
Jul 5,2024, 17:08 PM IST
Extra Marital Affair
'મારા પતિને નશામાં ચૂર ભાભીઓ જ ગમે છે, શું ખબર બહાર એવું તો શું ભાળી ગયા છે'
Extra Marital Affair: પત્નીએ જ્યારે દિલ ખોલીને પોતાના મનની વાત કરી તો ખબર પડી કે તેનો પતિ તો ખરેખર ઝલ્લાદ જેવો છે. રોજ તેનો પતિ તેની સામે જ બહારથી...
Mar 18,2024, 16:14 PM IST
Love life
દસ બહાને કરકે લે ગયે દિલ...! પછી પથારી ફેરવી, જાણો મેરેજ બાદ બેવફાઈના 10 બહાનાં
ઘણાં કિસ્સાઓમાં લગ્ન પહેલાં પ્રેમ સંબંધ બાંધવા માટે પુરુષો સ્ત્રીઓને જુઠ્ઠું બોલે છે. પ્રેમ સંબંધ બાંધ્યા બાદ લગ્નેતર સંબંધો ઉભા થાય છે અને પછી એમાંય બહાના કાઢવામાં આવે છે. શું છે આ બહાનાબાજી પાછળનું કારણ એ જાણીને તમે પણ ચોંકી જશો...
Sep 25,2023, 17:16 PM IST
gujarat news
ગુજરાતના આ 4 શહેરોમાં રહે છે સૌથી લફરાંબાજ પતિઓ! ઘરવાળીને મુકી, બીજી જોડે કરેછે જલસા
Extramarital Affairs Gujarat: ઘર બહાર લફરાં : ગુજરાતનાં આ 4 શહેર છે ટોપ પર, પતિને ઘરવાળી કામવાળી અને બહારવાળી ગમવા લાગી છે. આ લગ્નેતર સંબંધો અંગે છેલ્લા પાંચ વર્ષમાં મહિલા હેલ્પલાઇનને મળેલી ફરિયાદોમાંથી અડધી ફરિયાદો માત્ર ચાર શહેરોની છે.
Jul 10,2023, 14:03 PM IST
Indian women
8 પ્રકારના હોય છે એકસ્ટ્રા મૈરિટલ અફેર, one night stand સૌથી સરળ સાથે સૌથી જોખમી
Indian Women Extra Marital Affair: આપણે બધા જાણીએ છીએ કે લગ્નેતર સંબંધ એટલે લગ્ન પછી સ્ત્રી કે પુરુષ સિવાયની વ્યક્તિ સાથે બંધાતો સંબંધ , પરંતુ શું તમે જાણો છો કે આના 8 પ્રકાર છે. દરેક બાબત પાછળ કોઈને કોઈ અર્થ અને હેતુ હોય છે. આવો, આ સમાચારમાં અમે તમને એક્સ્ટ્રા-મેરિટલ અફેરના પ્રકાર અને તેના અર્થ વિશે જણાવીએ છીએ.
Jun 6,2023, 12:11 PM IST
gujarat
કેમ પરિણીત મહિલાઓ પડી રહી છે બીજાના પ્રેમમાં? એકસ્ટ્રા મેરિટલ અફેરમાં 2.5 ગણો ઉછાળો
અમદાવાદ અને ગુજરાત રાજ્યમાં એક્સ્ટ્રા મેરિટલ અફેરની આ એક ઘટના નથી. રાજ્યમાં આવા કિસ્સાઓ સતત વધી રહ્યા છે. ગુજરાતમાં હેલ્પલાઈન નંબર પર આવતા લગ્નેતર સંબંધોને લગતી ફરિયાદોમાં એકાએક અઢી ગણો વધારો થયો છે.
Feb 17,2023, 15:09 PM IST
Trending news
India vs Pakistan
પાક. સામે ભારતનો 'વિરાટ' વિજય, દુબઈમાં પાકિસ્તાનને પાણી વગર ધોઈ નાખ્યું
ratna jyotish
Gemstone: ધન પ્રાપ્તિ માટે કયો રત્ન ધારણ કરવો જોઈએ? જાણો
Indians deported
અમેરિકાથી વધુ એક વિમાન આવ્યું ભારત, આ વખતે દિલ્હીમાં લેન્ડ થયા 12 ભારતીય
vastu tips
Vastu Tips: ક્યારેય ખિસ્સામાં ન રાખો આ 5 વસ્તુઓ, દુર્ભાગ્ય લાવે છે તેવી માન્યતા
Virat Kohli
કોહલીનો વિરાટ રેકોર્ડ..આવું કરનાર દુનિયાનો પ્રથમ ખેલાડી બન્યો,સચિનનો રેકોર્ડ ધરાશાયી
Virat Kohli
વિરાટે રચ્યો ઈતિહાસ... કોહલીએ તોડ્યો મોહમ્મદ અઝહરુદ્દીનનો 25 વર્ષ જુનો રેકોર્ડ
Hardik Pandya
'બેવડી સદી' સાથે નંબર 1... ભારત-પાકિસ્તાન મેચમાં હાર્દિક પંડ્યાએ બનાવ્યો મહારેકોર્ડ
Sabarmati Central Jail
સાબરમતી સેન્ટ્રલ જેલ આવી વિવાદમાં! કેદીઓ આરામ કરતા હોય તેવો વીડિયો વાયરલ
Business News
6 મહિના સુધી આ બેંકમાંથી પૈસા ઉપાડી શકશે નહીં ગ્રાહકો, ગુજરાતમાં પણ છે શાખા
accident
અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર સર્જાયો લોહિયાળ અકસ્માત, 5 લોકોના ઘટનાસ્થળે મોત