हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
BAN
NZ
0/ 0
(0)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
રાશન
રાશન News
કલકત્તા
પશ્વિમ બંગાળમાં ગરીબોને મળી રહ્યો છે પ્લાસ્ટિકવાળો લોટ, મમતા સરકાર પર ભડક્યા લોકો
કોરોના (Corona) સંકટકાળમાં કેન્દ્ર અને રાજ્ય સરકારો જરૂરિયાતમંદોને મફત રાશન વહેંચી રહી છે. તો બીજી તરફ પશ્વિમ બંગાળ સરકારની રાશન વિતરણ મુદ્દે ફરિયાદો આવી રહી છે.
Jun 4,2020, 18:28 PM IST
Coronavirus
કોરોનાના ફફડાટથી સુરતમાં 101 રાશનધારકો હડતાળ પર ઉતરી ગયા, ગરીબો અટવાયા
સુરતમાં કોરોનાના ફફડાટ વચ્ચે રેશનિંગની દુકાનો બંધ રહેતા નોટિસ મોકલવામાં આવી છે. સસ્તા અનાજની દુકાનદારો સલામતીને પ્રાથમિકતા આપીને અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી ગયા છે. જેથી 101 દુકાનદારોને નોટિસ ફટકારવામાં આવી છે. તેમજ દુકાનદારો પાસેથી ખુલાસો પણ માંગવામાં આવ્યો છે. આવામાં Lockdownના પગલે ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોની હાલત કફોડી બની છે.
Apr 24,2020, 10:30 AM IST
રાજકોટ
રાજકોટમાં રાશન મામલે લોકોને ભારે સમસ્યા
Issue of Rajkot people about ration
Apr 1,2020, 16:15 PM IST
corona virus
અમદાવાદ : રાશનની દુકાન ખૂલે તે પહેલા જ લોકો પહોંચી ગયા
કોરોના વાયરસ (Corona virus) ને પગલે થયેલા લોકડાઉનમાં આજથી રાજ્યમાં ગરીબો માટે ખાસ સુવિધા શરૂ થવા જઈ રહી છે. રાજ્યના અંત્યોદય અને પીએચએચ રાશન કાર્ડ (rashan) ધરાવતા 66 લાખ પરિવારો જે નિયમિત પણે રાશન દુકાનો પરથી દર મહિને રાષ્ટ્રીય અન્ન સુરક્ષા ધારા અંતર્ગત આનાજ મેળવે છે, તેવા કાર્ડધારકોને રાજ્ય સરકાર દ્વારા સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી આજથી એપ્રિલ માસનું અનાજ વિનામૂલ્યે આપવાનો આરંભ થશે. ત્યારે અમદાવાદના કેટલાક વિસ્તારોની રાશનની દુકાનો પર વહેલી સવારથી જ લોકો પહોંચી ગયા હતા. દુકાન ખૂલતા પહેલા જ લોકો લાઈન લગાવીને ઉભેલા જોવા મળ્યા હતા.
Apr 1,2020, 9:11 AM IST
corona virus
Corona virus updates: પોલીસ બંદોબસ્ત વચ્ચે આજે રાશનની દુકાનોમાં અનાજ વિતરણ થશે
કોરોના વાયરસ (Corona virus) ને પગલે થયેલા લોકડાઉનમાં આજથી રાજ્યમાં ગરીબો માટે ખાસ સુવિધા શરૂ થવા જઈ રહી છે. રાજ્યના અંત્યોદય અને પીએચએચ રાશન કાર્ડ (rashan) ધરાવતા 66 લાખ પરિવારો જે નિયમિત પણે રાશન દુકાનો પરથી દર મહિને રાષ્ટ્રીય અન્ન સુરક્ષા ધારા અંતર્ગત આનાજ મેળવે છે, તેવા કાર્ડધારકોને રાજ્ય સરકાર દ્વારા સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી આજથી એપ્રિલ માસનું અનાજ વિનામૂલ્યે આપવાનો આરંભ થશે. વર્તમાન સ્થિતિમાં લોકો સોશિયલ ડિસ્ટન્સ જાળવીને ભીડભાડ કર્યા વગર આ અનાજ મેળવી શકે તે માટે સરકાર માન્ય સસ્તા અનાજના દુકાન ધારકો આવા લાભાર્થીઓને 25-25ના લોટમાં જ અનાજ લેવા માટે બોલાવે તેવી સ્પષ્ટ તાકીદ કરવામાં આવી છે. ત્યાર બાદ 4 એપ્રિલથી રાજ્યના એવા શ્રમિકો ગરીબો જે રેશન કાર્ડ ધરાવતા નથી, તેમજ અન્ય પ્રાંત રાજ્યમાંથી ગુજરાતમાં રોજી-રોટી માટે વસેલા છે તેઓને અન્ન બ્રહ્મ યોજના અંતર્ગત અનાજ અપાશે.
Apr 1,2020, 7:49 AM IST
કોરોના વાયરસ
રાશન કાર્ડ ન ધરાવતા શ્રમીકોને પણ અન્નમબ્રહ્મ યોજના અંતર્ગત ૮ કિલો રાશન આપવામાં આવશે
નોવલ કોરોના વાયરસ સામેની લડાઈમાં વહીવટીતંત્ર દિવસ-રાત કાર્યરત છે અને આવશ્યક ચીજવસ્તુઓ અને સેવાનો પુરવઠો જાળવી રાખવો તે વહીવટી તંત્રની પ્રાથમિકતા છે એમ અમદાવાદ જિલ્લા કલેકટર કે.કે. નિરાલાએ જણાવ્યું હતું.
Mar 31,2020, 22:07 PM IST
Army Jawans
સિયાચીન અને લદ્દાખમાં સૈન્ય પાસે કપડાં અને રાશનની ઘટ
લેહ, લદ્દાખ અને સિયાચિન જેવા ખુબ ઉંચા અને દુર્ગમ સ્થાનોમાં તૈનાત ભારતીય સૈનિકોને કપડા, જૂતા, સ્લીપિંગ બેગ અને સન ગ્લાસ જેવી ગંભીર તંગીનો સામનો કરવો પડ્યો છે. CAGના ખામીઓ તરફ ઈશારો કરતા કહ્યું કે, જવાનોને ચાર વર્ષ સુધી બરફના સ્થાન પર પહેરાતા કપડા અને બીજા સામાનોની તંગીનો સામનો કરવો પડ્યો છે.
Feb 4,2020, 13:03 PM IST
Army Jawans
સિયાચિનમાં જવાનોને જરૂરીયાત પ્રમાણે મળતા નથી ભોજન-કપડા
દેશની સરહદ પર તૈનાત સૈનિકોને પર્યાપ્ત માત્રામાં કેલેરી પણ મળી રહી નથી. આ ખુલાસો ભારતીય નિયંત્રક અને ઓડિટર જનરલ એટલે કે CAGએ પોતાના એક રિપોર્ટમાં કર્યો છે. કેગનો આ રિપોર્ટ સોમવારે સંસદમાં રજૂ કરવામાં આવ્યો હતો.
Feb 3,2020, 22:44 PM IST
દિલ્હી
દિલ્હી: LGની મંજૂરી લીધા વગર CM કેજરીવાલે લઈ લીધો મોટો નિર્ણય
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શુક્રવારે એટલે કે આજે ખાદ્ય આપૂર્તિ વિભાગના અધિકારીઓને આદેશ આપ્યા છે કે તેઓ રાશન ઉપભોક્તાઓને રાશનની હોમ ડિલિવરી કરવાની વ્યવસ્થા કરે.
Jul 6,2018, 15:06 PM IST
Trending news
Agriculture
આ સરકારી યોજનાથી અમીર બન્યા ગુજરાતના ખેડૂતો, 66.55 લાખ ખેડૂતોને મળ્યા 18,800 કરોડ
IND vs Pak
શરમજનક : કોહલીની સદી રોકવા પાકિસ્તાને રચ્યું કાવતરું!
Personality Test
તમે કઈ રીતે પકડો છો તમારો ફોન? આ રીત ખોલશે તમારા વ્યક્તિત્વના છુપાયેલા રાઝ
Premanand Maharaj
કોહલીને પ્રેમાનંદ મહારાજે આપ્યો હતો જીતનો આ મંત્ર! PAK ના ભૂક્કા કાઢી નાખ્યા
Team India
પાડોશી દેશમાંથી આવી રહ્યા છે અજીબોગરીબ અવાજ, પાકની હાર પર દિલ્હી પોલીસે લીધી મજા
Relationship Tips
પાર્ટનર સાથે બનાવવું છે વિરાટ-અનુષ્કા જેવું બોન્ડિંગ ? તો અપનાવો આ રિલેશનશીપ ટીપ્સ
Ahmedabad
અમદાવાદની બે સગીર બહેનપણીઓ બોયફ્રેન્ડ સાથે ગોવા ફરવા ગઈ, ને માતાપિતાએ ગામમાં ગોતમગોત
Gold rate
ભાવમાં જોરદાર કડાકો...અમદાવાદ-રાજકોટ, વડોદરા-સુરતમાં આજે શું છે સોના-ચાંદીના ભાવ?
Detox Water
શરીરને અંદરથી સાફ કરી નાખશે આ 5 ડ્રિંક્સ, યુરિન મારફતે નીકળી જશે બીમાર કરતાં ટોક્સિન
heart attack
હાર્ટ માટે ખતરાની ઘંટી છે આ 7 સંકેત, હોઈ શકે છે હાર્ટ એટેકની Warning Signs