हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
BAN
NZ
83/ 2
(17.5)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
રામ નવમી
રામ નવમી News
Patan
પાટણ પહોંચ્યા પ્રભુ શ્રીરામે પહેરેલા વસ્ત્રો અને ચરણ પાદુકા, ભક્તો ઉમટ્યા
પાટણ શહેરમાં આવેલ પ્રાચીન અને સર્વ સમાજના આસ્થાના કેન્દ્ર સમાન રામજી મંદિર પરિસર ખાતે થી 37 મી રથયાત્રાને લઇ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છૅ. તો વધુ આ વખત ની શોભાયાત્રા ખુબજ આકર્ષક બની રહેવાની છે. કારણ કે, પ્રભુ શ્રી રામ ભગવાન અયોધ્યા ખાતે પૂજા અર્ચના કરેલ ચરણ પાદુકા અને શ્રી રામચંદ્ર ભગવાને પહેરેલા વસ્ત્રો પણ ભેટમા મળતા ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. સાથે જ સરયુ નદીનું પવિત્ર જળ પણ પાટણ મુકામે આજે લાવવામાં આવ્યું છૅ. જે તમામ શોભાયાત્રામાં દર્શન અર્થે મૂકવામાં આવશે.
Apr 15,2024, 14:44 PM IST
sri rama navami 2023
આ શુભ સંદેશ દ્વારા તમારા મિત્રો અને સગાઓને પાઠવો રામ નવમીની શુભેચ્છાઓ!
Ram Navami 2023 Wishes: નવરાત્રિ રામ નવમી સાથે સમાપ્ત થાય છે. આ વખતે ચૈત્ર નવરાત્રીની રામ નવમી આજે એટલે કે 30 માર્ચે ઉજવવામાં આવી રહી છે. ભગવાન રામના જન્મદિવસ નિમિત્તે, તમે ફેસબુક, વ્હોટ્સએપ દ્વારા તમારા મિત્રો અને સંબંધીઓને રામ નવમીની શુભેચ્છા આપી શકો છો.
Mar 30,2023, 13:00 PM IST
Ram Temple
BREAKING NEWS : ભવ્ય રામ મંદિરના નિર્માણની તારીખ થઈ જાહેર, આ દિવસે મૂકાશે
રામ મંદિર (Ram temple) નિર્માણ શરૂ થવાની તારીખને લઈને મહંત કમલનયન દાસે (Mahant Kamal Nayan Das) મોટું નિવેદન આપ્યું છે. તેમણે દાવો કર્યો છે કે, નવરાત્રિ રામ નવમી (Ram Navami) થી અયોધ્યામાં રામ મંદિરના નિર્માણનું કાર્ય શરૂ થઈ જશે. તમને જણાવી દઈએ કે, આ વર્ષે નવરાત્રિ રામ નવમી 2 એપ્રિલના રોજ આવી રહી છે. જો મહંત કમલનયન દાસના નિવેદન પર ભરોસો કરીએ તો, રામ મંદિરનું નિર્માણ આગામી 2 એપ્રિલથી શરૂ થઈ જશે.
Feb 8,2020, 16:23 PM IST
રામ નવમી
આજે ચૈત્રી આઠમ-નોમ ભેગા, ધ્વજયોગમાં રામ નવમીની ઉજવણી, 'આ' વિધિથી કરો પૂજા
સમગ્ર દેશમાં આજે મર્યાદા પુરષોત્તમ રામનો જન્મ દિવસ એટલે કે રામનવમી ઉજવાઈ રહી છે. આજે ચૈત્રી નોરતાનો અંતિમ દિવસ પણ છે. આ વખતે નવરાત્રિમાં અષ્ટમી અને નવમી એકસાથે ઉજવાઈ રહ્યાં છે.
Apr 13,2019, 10:19 AM IST
બેંક હોલીડે
એપ્રિલમાં 10 દિવસ બંધ રહેશે બેંક, અત્યારે જ પતાવી દો તમારા જરૂરી કામ
1 એપ્રિલ 2019થી નવું નાણાકીય વર્ષ શરૂ થઇ ગયું છે. દર વર્ષે એપ્રિલમાં બેંકોની લાંબી રજાઓ હોય છે. પરંતુ આ વખતે લાંબી રજાઓ નથી, રજાઓ અલગ-અલગ દિવસે છે. એવામાં જરૂરી છે કે તમે અત્યારથી જ બેંકોની હોલીડે લિસ્ટને જોઇ લો અને તેના અનુસાર જ પોતાના કામને મેનેજ કરી લો. રાજ્યો અનુસાર અલગ-અલગ દિવસે બેંકોની રજાઓ રહેશે. એપ્રિલમાં દર વખતે બૈસાખી, રામ નવમી, ગુડ ફ્રાઇડે અને મહાવીર જયંતીના ઉપલક્ષ્યમાં બેંકોની રજાઓ રહેશે. બીજા અને ચોથા શનિવારે બેંક પહેલાં જ બંધ રહે છે. આગળ વાંચો એપ્રિલમાં કેટલા દિવસ બેંકોમાં રજા રહેશે.
Apr 4,2019, 13:58 PM IST
Trending news
gk quiz
શું તમને ખબર છે...ચા સાથે કઈ વસ્તુ ખાવાથી માણસનું મોત થઈ શકે છે?
Vadodara
ગુજરાતમાં વધુ એક ક્રાંતિનું રણશીંગુ ફૂંકાયું! દેશમાં પહેલીવાર ડ્રોનથી મોકલાયું દર્દી
Horror Movies
રાતની ઊંઘ ઉડાડી દેશે આ 5 હોરર વેબ સીરીઝ, ઓટીટી પ્લેટફોર્મની સૌથી લોકપ્રિય સીરીઝ
Champions Trophy
Champions Trophy વચ્ચે પાકિસ્તાનમાં સક્રિય થયા આતંકીઓ, બનાવ્યો ખતરનાક પ્લાન
Sanjeev Kumar
ગુજરાતી બ્રાહ્મણ પરિવારના આ કુમારે જીવતેજીવ કરી હતી પોતાના મોતની ભવિષ્યવાણી
Kitchen Garden
Gardening Tips: માર્ચ મહિનામાં ઝડપથી ઉગશે આ 5 શાકભાજી, માર્કેટમાંથી નહીં ખરીદવું પડે
Pakistani fans celebrate Kohli Century
'કોહલી-કોહલી'ના નારાથી ગૂંજી ઉઠ્યું પાકિસ્તાન...વિરાટની સદી પર ચારેતરફ સેલિબ્રેશન
End of World
વૈજ્ઞાનિકોનો ચોંકાવનારી ચેતવણી, ઘટી રહ્યું છે પૃથ્વીનું વજન, મોટું સંકટ આવશે કે!
Agriculture
આ સરકારી યોજનાથી અમીર બન્યા ગુજરાતના ખેડૂતો, 66.55 લાખ ખેડૂતોને મળ્યા 18,800 કરોડ
IND vs Pak
શરમજનક : કોહલીની સદી રોકવા પાકિસ્તાને રચ્યું કાવતરું!